Last Update : 03-September-2012, Monday

 

અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો

 

કોઈ એક કલાકાર જ્યારે ઉપરા છાપરી પોતાની બે અલગ-અલગ ફિલ્મોના શુટીંગમાં ગુંથાયેલો હોય છે. ત્યારે તેના લુક અને ગેટઅપ બાબતે ખૂબ ખ્યાલ રાખવો પડતો હોય છે નહંિતર ભૂલ થઈ જવાનો પુરો સંભવ રહેલો હોય છે ! અક્ષયકુમારે પોતાની આગામી ફિલ્મ ‘‘ઓહ માય ગોડ’’નું શુટીંગ કલર્સ ચેનલની એક્સ - હેડ અશ્વિની યાર્ડી અને પરેશ રાવલ સાથે મળીને કર્યું તો છે. ‘ઓહ માય ગોડ’ ફિલ્મના ગીત ‘‘મેરે નિશાન...’’ નો શુટીંગ કરેલો હિસ્સો બધાએ જોયો ત્યારે તે હિસ્સામાં વળેલા એક મોટા છબરડાને કારણે તે આખોય હિસ્સો ફિલ્મ માટે નકામો સાબિત થઈ ગયો છે.
આ ઘટનાનો ઘટસ્ફોટ કરતાં સ્વયં અશ્વિની યાર્ડીએ કહ્યું કે, ‘‘આ સોન્ગના કેટલાક હિસ્સાનું શુટીંગ સાઉથ બોમ્બેની કેટલીક રસપ્રદ જગ્યાઓએ કરવામાં આવ્યું છે અને કેટલાક હિસ્સાઓનું શુટીંગ બહારગામની કેટલીક સુંદર જગ્યાઓ ઉપર કરવાનું પ્લાનંિગ હતું. આ સમયે અક્ષય હમ્પીમાં ‘રાઉડી રાઠોડ’નું કરી રહ્યો હોવાનું જાણવા મળતા અમે પણ ત્યાં જઈને જરાય ટાઈમ બગાડ્યા વગર અમારા ગીતનું શુટીંગ કરી લેવાનો નિર્ણય લીધો હતો. આમ તો બઘુ જ બરાબર પાર પડી ગયું હતું અને ‘રાઉડી રાઠોડ’ના નિર્દેશક - પ્રભુદેવા પણ આટલા નાનકડા હિસ્સાનું નિર્દેશન કરવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે નિર્દેશ પ્રમાણે જ બઘુ બરાબર શુટ કરીને મોકલ્યું. પરંતુ કમનસીબે આ ગીતના ફુટેજ જોયા પછી ખ્યાલ આવ્યો કે અક્ષયે ભૂલમાં આ ગીતના શુટીંગ વખતે ‘રાઉડી રાઠોડ’ના લુકના ભાગ જેવી નકલી મુછો નથી જેને લીધે હમ્પીમાં મહામહેનતે શૂટ કરાયેલો હિસ્સો હવે સાવ નકામો સાબિત થઈ ગયો જેથી આ હિસ્સો ‘ઓહ માય ગોડ’માં સમાવામાં નથી આવ્યો !!’’

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિગ્વિજયસિંહનું કુટુંબ સુલભ શૌચાલયમાંથી આવ્યું છેઃ રાજ ઠાકરે
મૂર્તિ ખંડનના વિરોધમાં હજારો જૈનો બાઈક રેલીમાં જોડાયા

સાંતાક્રુઝની સ્કૂલમાં મતદારોના ઓળખપત્રોનો જથ્થો મળી આવ્યો

૨૨ વર્ષ જૂના ખૂનના કેસમાં સજા ભોગવનારો વીસ વર્ષે નિર્દોષ
પૂણે શહેરમાં વધુ એક હાઈપ્રોફાઈલ પાર્ટી પર પોલીસનો દરોડોઃ ૩૦૦ જેટલા યુવક- યુવતીની અટક
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડની કુલ ૨૪૪ રનની સરસાઇઃભારતને જીતની તક

ન્યુઝીલેન્ડની અસરકારક ફિલ્ડિંગ ભારતની મુશ્કેલી વધારી શકે છે
ટેનિસ સ્ટાર શારાપોવાએ તેના ફિયાન્સ વુજાસીસ જોડે છેડો ફાડયો
મરેએ લોપેઝને ત્રણ કલાક અને ૫૩ મિનિટના સંઘર્ષ બાદ હરાવ્યો
માલિકો આર્થિક મુશ્કેલીમાં મુકાતા ડેક્કન ચાર્જર્સ હવે આઇપીએલમાં રમવા શંકાસ્પદ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved