Last Update : 02-September-2012, Sunday

 

કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક

- રોકંિગ લુક માટે સ્ટાઇલંિશ સ્પેક્સ જરૂરી છે. યંગસ્ટર્સ માટે સ્પેક્સનો આકાર, ફેમ ડિઝાઇન, કલર કોમ્બિનેશન આઘારે સ્પેક્સ ખરીદે છે. ખાસ કરીને યલો, રેડ, પર્પલ અને બ્લૂેેે જેવા કલરના સ્પેક્સ યંગસ્ટર્સની પહેલી પસંદગી છે.

 

યુવાનોને હવે બાબા આદમના જમાનાના ચશ્મા પહેરવામાં જરા પણ રસ રહ્યો નથી. યુવાનો હવે અલગ સ્ટાઈલ્સ અને અને અલગ લુક આપે તેવા પ્રકારના સ્પેક્સ પહેરવા લાગ્યા છે. ખાસ કરીને જે યુવાનોને આખએ નંબર હોય તેમન તો જાણે પોતાના આખા લુકને ચેન્જ જ કરી નાખ્યો છે. એક સમય માટે કહેવાતા ચશ્માધારી પપ્પુઓ હવે રોકીંગ અને દબંગ લુક મેળવી રહ્યા છે. જો કે મજાની વાત એ છે કે અત્યારે કોઈપણ યંગસ્ટર્સ ગર્લ્સ હોય કે બોયઝ તેઓ સાદા ચશ્મા પહેરવાની જરા પણ વાત કરતા નથી. અત્યારે બોયઝમાં બ્લેકની સાથે રેડ કોમ્બિનેશનના ચશ્મા ખુબ જ પ્રચલિત છે.ત્યારે ગર્લ્સમાં બ્લેક ચશ્મા કોમ્બિનેશન સાથે વાઈટ ફ્રેમના ચશ્મા ખુબ જ ફેવરીટ છે.
આ અંગે ધર્મિષ્ઠા રાણા કહે છે કે અત્યારે કોઈપણ યુવાનોને પૂછો કે તમને કયા પ્રકારના ચશ્મા પહેરવા ગમે તો તમને દરેક યંગસ્ટર્સ એક જ વાક્યમાં જવાબ આપશે કે મને તો અત્યારના ફંકી લુકના ચશ્મામાં વધારે રસ પડે છે. મજાની વાત તો એ છે કે અત્યારે જે પ્રમાણે યંગસ્ટર્સમાં આવા ચશ્મા પ્રત્યે ક્રેઝ છે તે વ્યાજબી છે, કારણ કે અત્યારે બોલિવુડના એક્ટર અને એક્ટ્રેસ પણ કંઈક આવા જ ચશ્મા પહેરેલા આપણને અવાર નવાર જોવા મળે છે.
આ અંગે ધાર્મિક પટેલ કહે છે કે અત્યારે આ પ્રકારની ફેશન સૌથી વધારે પ્રમાણમાં યુવાનોમાં જોવા મળે છે. યુવાનો અત્યારે હાર્ડ કલરના ચશ્મા પહેરવામાં રસ ધરાવે છે તો ગર્લ બને એટલા સોફ્‌ટ કલરના ચશ્મા પહેરવામાં રસ ધરાવે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved