Last Update : 02-September-2012, Sunday

 

શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક

 

- વિવિઘ કલરની અને કૂલ લૂક આપતી કેપ્રી આજકાલ ગર્લ્સમાં જ નહીં બોયઝમાં પણ હોટફેવરિટ બની છે. કોલેજ ગોઇંગ ગર્લ્સમાં કેપ્રી ઇનડિમાન્ડમાં છે. જ્યારે બોયઝ ફક્ત રીલેક્સેશન માટે જ કેપ્રી પહેરવાનું પસંદ કરે છે.

મોનસૂનમાં ફેશન ફંડામાં કેપ્રી સ્ટાઇલીશ લૂક આપે છે. આજે કોલેજ ગર્લ્સની ફેશનમાં કેપ્રીએ ચાર ચાંદ લગાવ્યાં છે. મોનસૂનની એન્જોય કરવા માટે દિલ ખોલીને નાચતું યૌવન.. જે પ્રકારે જીન્સનો ટ્રેન્ડ છેલ્લાં ચાર વર્ષથી ગર્લ્સમાં હોટ ફેવરિટ રહ્યો છે. તે પ્રમાણએ લાસ્ટ યરથી કેપ્રીની ફેશન ગર્લ્સમાં ફેવરિટ બની છે.
માર્કેટ પણ મોનસૂનને ઘ્યાનમાં રાખીને કેપ્રીની અવનવી ડિઝાઇન અને કલર લોન્ચ કરે છે. ખાસ કરીને બોયઝમાં આર્મી કલરની કેપ્રી ઇનડિમાન્ડ છે. વળી કોટન અને વિવિઘ ચેક્સ પેટર્નની કેપ્રી અને એક જ કૂલ કલરવાળી કેપ્રી પણ યંગસ્ટર્સમાં પસંદ પામી રહી છે. ખાસ કરીને હવે તો કોલેજ ગોઇંગ ગર્લ્સ અને કેટલીક કોર્પોરેટ કલ્ચરમાં જોબ કરતી ગર્લ્સ પણ કેપ્રી પહેરવાનું વઘુ પસંદ કરે છે. આજ કાલ કેપ્રીનો પણ એક અલગ ટ્રેન્ડ જોવા મળ્યો છે.
રીના કલ્યાણી કહે છે કે, જીન્સ એ આજકાલ દરેક ગર્લ્સમાં કોમન બની ગઇ છે. પણ હું હંમેશા ફેશનની બાબતમાં અપડેટ રહું છું. આજ કાલ કેપ્રી ઇનડિમાન્ડ છે. કલરફૂલ કેપ્રી કોલેજમાં પહેરીએ અને તેની સાથે ટીશર્ટ હોય તો તમારી પર્સનાલીટી એકદમ અલગ તરી આવે છે. કારણકે કેપ્રી પહેરી હોય તો તેની ઉપર ટીશર્ટ જ સારી રીતે શૂટ થાય છે. વળી આજે કેપ્રીમાં વિવિઘ રંગ અને ડિઝાઇન સરળતાથી મળી રહે છે. કેપ્રી સાથે હાઇ હીલ શૂઝ કે પછી સ્પોર્ટસ શૂઝ પહેર્યા હોય તો પણ હટકે લાગે છે. મોટભાગની ગર્લ્સ સ્પોટ્‌ર્સ કે હાઇ હીલ શૂઝ પહેરવાનુ વઘુ પસંદ કરે છે. પરંતુ જો થોડુ વઘુ સ્ટાઇલીશ દેખાવું હોય તો અન્ય એક્સેસરીઝમાં તમે વઘારો કરી શકો છો. જેમ કે હાથમાં અવનવા કડા કે પછી અન્ય એક્સેસરીઝ પણ સારી લાગે છે. જેથી તમે અલગ તરી આવો. પરંતુ કેપ્રી ફક્ત ગર્લ્સ પૂરતી જ રહી નથી. મોટાભાગના બોયઝ પણ કેપ્રી પહેરવાનું પસંદ કરે છે. પરંતુ મોટાભાગના બોયઝ રાત્રિના સમયે કે પછી દિવસે ક્યાંય જવાનું ના હોય ત્યારે કેપ્રી પહેરવાનું પસંદ કરે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved