Last Update : 02-September-2012, Sunday

 

યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર

- ફેશન વ્યક્તિગત ચોઈસ છે તેને ફોલો કરવી કે નહીં તે આપણા હાથની વાત છે. ફેશનને પોતાની નજરથી જોનારી ગર્લ્સ એન્ડ બોયઝનું પ્રમાણ વઘી રહ્યું છે.

 

શહેરના યંગસ્ટર્સ હવે પોતાના કમ્ફર્ટ પ્રમાણે કપડાં પહેરવાનું પસંદ કરે છે. કોઈ કોલેજ ગર્લ્સ તેની ફ્રેન્ડને જોઈને શોપંિગ કરવાને બદલે પોતાના અનુકુળ પડે તેવું શોપંિગ કરે છે. આ સાથે બોયઝ પણ પોતાની પર્સનાલિટીને સૂટ કરે તેની સ્ટાઈલમાં રહે છે. કોઈકે બ્યુટિફૂલ સ્કર્ટ, ટોપ, લેંગિન્સ પહેર્યા અને તે ખરેખર બ્યુટિફૂલ લાગતી હોય તેમ છતાં તેની ઈર્ષા કરવાને બદલે ગર્લ્સ તેને કમ્ફર્ટ ફિલ કરાવે તેવાં કપડાં જ પહેરવાનું પસંદ કરે છે. બોયઝ પણ હવે ગુ્રપમાં કોઈકની સ્ટાઈલને ફોલો કરીને કોઈકનો લૂક અપનાવવાને બદલે બીજા માટે ટ્રેન્ડ સેટર બની રહ્યાં છે. બીજા ભલે ગમે તેવી ટીશર્ટ, વોચ કે શૂઝ પહેરે પણ પોતાને શું માફક આવે છે તે પ્રથમ આ યંગસ્ટર્સ જુએ છે. થોડાક વખત પહેલાં એવું હતું કે પુરુષોને તો જાણે ફેશનમાં સમજ જ ન પડતી હોય તેવી તેમની ઈમ્પ્રેશન પડી ગઈ હતી પણ હવે તે જાણી ચૂક્યા છે કે ફેશન વ્યક્તિગત ચોઈસ છે તેને ફોલો કર્યા પછી તમે કેવા લાગો છો તેના પર ડિપેન્ડ કરે છે. જો કે ફેશનને પોતાની નજરથી જોવાવાળા બોયઝનું પ્રમાણ વઘી રહ્યું છે.
શહેરના યંગસ્ટર્સ નેશનલ કે ઈન્ટરનેશનલ ફેશન ટ્રેન્ડ ફોલો કરવા કરતાં પોતાની રીતે અને પોતાની માટે સ્પેશ્યલ સ્ટાઈલિશ રહેવામાં માને છે સુરભી ત્રિવેદી કહે છે, ખાસ કરીને ગર્લ્સ હવે પોતાની રિયલ સ્ટાઈલને ઓળખીને પછી બહાર નીકળવાનું પસંદ કરે છે. પોતાની સ્કિન પ્રમાણે કમ્ફર્ટેબલ ક્લોથ ખરેખર સારા લાગે છે. ત્યાર પછી તેમાં આપણો એટિટ્યુડ પણ મહત્વનો ભાગ ભજવે છે. પછી સ્ટાઈલ ખુદ આપણને આપોઆપ ફોલો કરે છે. મારી વાત કુ તો મને પફ્‌યુર્મ્સ અને સ્ટાઈલિશ વોચ પહેરવાનું શોખ છે. એવી વોચ કે જે પુરુષો પહેરતા હોય પણ મને તેનો કોઈ વાંઘો નથી. શરુઆતમાં ફ્રેન્ડસ વણમાંગી સલાહ આપવા લાગતાં હતાં પણ હવે તને ખરેખર આ પ્રકારની વોચ સૂટ કરે છે તેવું કહેતા થઈ ગયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
 
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved