Last Update : 02-September-2012, Sunday

 

સલમા આગાની દીકરી બોલિવૂડમાં

-આગા પરિવારની ચોથી પેઢી ફિલ્મોમાં

પાકિસ્તાની ગાયિકા અભિનેત્રી સલમા આગા (ફિલ્મ નિકાહ-૧૯૮૨)ની દીકરી સસા આગા બોલિવૂડમાં પ્રવેશવાની તૈયારીમાં છે. આગા પરિવારની આ ચોથી પેઢી ફિલ્મોમાં આવશે.

સલમા આગાના નાનાજી (માતાના પિતા) જુગલ કિશોર મહેરા અને તેમનાં પત્ની અનવર બેગમે ૧૯૩૨માં હીર રાંઝા ફિલ્મમાં હીરો-હીરોઇન તરીકે કામ કર્યુ ંહતું.

ખુદ સલમાની માતા નસરીને કે એલ સાયગલ સાથે એ આર કારદારની ફિલ્મ શાહજહાંમાં કામ કર્યંુ હતું.

Read More...

રમેશ સિપ્પીનું ડિરેક્શન ક્ષેત્રે પુનરાગમન

- સત્તર વર્ષ બાદ ફિલ્મ ડિરેક્ટ કરશે

શોલે, શક્તિ, શાન, અંદાઝ, સાગર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બોલિવુડને આપનારાં રમેશ સિપ્પી ડિરેક્શન ક્ષેત્રે પુનરાગમન કરવાની તૈયારી કરી રહ્યા છે.

રમેશ સિપ્પીનું કહેવું છે, મેં ઘણાં વર્ષોથી દિગ્દર્શન નથી કર્યું. પણ મને ક્યારેય એવું નથી લાગ્યું કે વર્ષો વીતી રહ્યા છે તો મારે ડિરેક્શન કરવા તરફ ધ્યાન આપવું જોઇએ. મેં ભૂતકાળમાં પાવરફુલ સ્ક્રિપ્ટ ધરાવતી ફિલ્મો બનાવી છે. છેલ્લે ૧૯૯૫માં જમાના દિવાના બનાવી હતી પણ કદાચ તે કન્ટેન્ટમાં

Read More...

ઇમરાન લૂક્સને લઇને પરેશાન છે

i

- ઘનચક્કરમાં કોનમેનનો રોલ

 

એક્ટર ઇમરાન હાશ્મી તેની આવનારી ફિલ્મોના લૂકસને લઇને ભારે મૂંઝવણ અનુભવી રહ્યો છે. તેની ફિલ્મો ઘનચક્કર અને કરણ જોહરની ઉંગલીમાં તે કમ્પલીટલી ડિફરન્ટ રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મોમાં તેના લૂક્સ પણ એકદમ ડિફરન્ટ છે.

એક ફિલ્મમાં તેને મસ્ક્યુલર દેખાવવાનું છે તો બીજી તરફ સપ્રમાણ બાંધો દેખાડવાનો છે.

 

Read More...

નો એન્ટ્રીની સિક્વલ બનશે

-બિપાસા બસુને મહત્ત્વનો રોલ

અનિસ બઝમીના કહેવા મુજબ એ પોતાની ૨૦૦૫માં હિટ નીવડેલી ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ બનાવશે. એ ફિલ્મનું નામ 'નો એન્ટ્રી મેં એન્ટ્રી' નક્કી કર્યું હતું. આ ફિલ્મમાં બિપાસા બસુનો મહત્ત્વનો રોલ રહેશે.

બઝમીએ વધુમાં કહ્યું કે આ ફિલ્મ માટે મેં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનને સાઇન કરી લીધા હતા. ત્રણેનો આ ફિલ્મમાં ડબલ રોલ હશે. મૂળ નો એન્ટ્રી ફિલ્મમાં પણ આ ત્રણ હીરો હતા અને લારા દત્તા, એશા દેઓલ તથા સેલિના જેટલી ઉપરાંત બિપાસાનો રોલ હતો.

Read More...

સૈફ અલી ખાન ચાર્લ્સ શોભરાજનું કિરદાર નિભાવશે?

- પ્રવાલ રમણની આગામી ફિલ્મ

ત્રણ વર્ષ પહેલાં ડિરેક્ટર પ્રવાલ રમણે ચાર્લ્સ શોભરાજ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. હવે આખરે આ ફિલ્મના નિર્માણ અંગેની વાત આગળ ચાલી રહી છે.

બિકિની કિલર ગેંગસ્ટર ચાર્લ્સ શોભરાજનો રોલ અગાઉ સંજય દત્ત નિભાવવાનો હતો. સંજયને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. જોકે હવે શોભરાજનું કિરદાર સૈફ અલી ખાન ભજવશે.

Read More...

શાહરૃખ હેર સ્ટાઇલિસ્ટન શોધે છે

- હેર સ્ટાઇલિસ્ટ વિદેશમાં સેટ થઇ રહી છે

અગિયાર દેશોની પોલીસ ભલે ડોનની શોધમાં હોય પણ ડોન પણ આજકાલ કોઇની શોધ કરી રહ્યો છે. જી હા, શાહરૃખ ખાન છેલ્લાં કેટલાક દિવસોથી નવા હેરસ્ટાઇલિસ્ટની શોધ ચલાવી રહ્યો છે.

અત્યારસુધી શાહરૃખની હેરસ્ટાઇલ કરીને તેને નિતનવા લૂકમાં રજૂ કરનારી તેની હેરસ્ટાઇલિસ્ટ વિદેશમાં સેટ થઇ રહી છે અને ત્યાં તેના સલૂનના સેટઅપ અંગે વિચારી રહી છે. તે ૧૯૯૬થી શાહરૃખની હેર સ્ટાઇલિસ્ટ હતી. હવે જ્યારે તે શિફ્ટ થઇ રહી છે ત્યાર

Read More...

કન્નડ અભિનેતાની ધરપકડ

-પત્ની પર અત્યાચારનો આરોપ

કન્નડ અભિનેતા અર્જુનની પત્ની પર અત્યાચારના આરોપ બદલ ધરપકડ કરવામાં આવી હતી. એને પત્ની લતાશ્રીથી બે દીકરી છે.

 

અર્જુન પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે એ છેલ્લા થોડાક મહિનાથી શરાબના નશામાં પત્નીને મારઝૂડ કરતો હતો અને ગાળાગાળીથી ઘર ગજવતો હતો.

Read More...

સોનાક્ષી સિંહા સાથે કોઇ કોમ્પિટિશન નથી:ભાવના રૃપારેલ

ઇશા ગુપ્તા : હિન્દી ભાષા પર પ્રભુત્વ હોવું ખૂબ જરૃરી

Entertainment Headlines

પોતાનો અધિકાર માગતી રાજેશ ખન્નાની લીવ-ઈન - પાર્ટનર અનિતા અડવાણી
શિરિષ કુંદરની આસપાસ ચકરાવા લેતા વિવાદો દૂર થવાનું નામ જ લેતા નથી
તિગ્માંશુ ઘુલિયાની ફિલ્મમાં સૈફ અલી ખાન અને ઇરફાન ખાન પ્રથમ વખત સાથે દેખાશે
કરણ જોહર દિગ્દર્શિત ફિલ્મમાં કાજોલ એક કેમિયોમાં જોવા મળશે
આવતા વર્ષની ત્રીજી જૂને અમિતાભ અને જયા તેમના લગ્ન જીવનના ૪૦ વર્ષ પૂરાં કરશે
મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!

Ahmedabad

હવે PCO માંથી ફોન કરવા પણ ઓળખ આપવી પડશે
અમેરિકાવાસીઓ ભારતના વિઝા માટે લાઈન લગાવે તેવી ઇચ્છા છે
ગુજરાત યુનિ.માં રીસર્ચ વર્કને જ પ્રાધાન્ય અપાશે ઃ કુલપતિ

આસારામ ગુરુકૂળના સાત સાધકો સામે ચાર્જશીટ

•. સુરતના નાનપુરામાં રાત્રે કોમી અથડામણ ૪૦થી વધુ વાહનો સળગાવી દેવાયા
[આગળ વાંચો...]
 

Baroda

કવિનું ઘર છે, તેવું જાણતાં જ તોફાનીઓનું ટોળું પાછું વળી ગયું
મહિલાને ક્લોરોફોર્મ સુંઘાડી દોઢ કરોડ લૂંટનાર ચાર ટીનેજર્સ ઝડપાઇ ગયા
એન્જીનીયરીંગના વિદ્યાર્થીએ ઓડી કાર લાવવા લૂંટ ચલાવી

ટ્રેનમાંથી ફંગોળાયેલી મહિલા અને બે પુરૃષના મૃતદેહ મળ્યા

ટ્રકના ડ્રાઇવર કલીનર પોલીસને ચકમો આપી કોર્ટે સંકુલમાંથી ફરાર
  [આગળ વાંચો...]
 

Surat

ખાંડની સ્ટોક વેલ્યુ રૃ।.૨૮૦૦ રાખવા નિર્ણયઃ ૧૩મીએ ભાવ પડશે
ઝઘડાળુ ભાઇની હત્યા કરવા ભાઇએ રૃા.૭૫,૦૦૦માં સોપારી આપી
સેલવાસની કંપનીની ૧.૫૦ કરોડની ડયુટી ચોરી ઝડપાઇ
શહેર કરતાં ગામડાના લોકો બેટી બચાવવા મુદ્દે સંવેદનશીલ
ઉકાઇ ડેમની સપાટી ફરીવાર રૃલ લેવલથી ઉપર પહોંચી
  [આગળ વાંચો...]
 

South Gujarat

દિપડાનો શિકાર કરી તેના અંગો વેચી દેનાર ત્રણ આરોપીને સજા
નવસારી કુરેલમાં ૧૨ ફુટ લાંબા અજગરે બકરીનો શિકાર કર્યો
દમણમાં કોસ્ટલ મેનેજમેન્ટ ઝોન કાયદો લાગુ કરાતો નથી
૧૩ કરોડના હીરાની ઠગાઈ કરનાર હીરાદલાલ સામે પોલીસ ફરિયાદ
સજ્જન માણસના જીવનમાં ડાયવર્ઝન આવે તો આવું થઇ શકે
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેતીક્ષેત્રે રોજગારીની તકો ખુલી ઃ ઘાસચારાની અછત ઘટી
એટીએમ કાર્ડ ચોરીને ૯,૫૦૦ રૃપિયા કાઢી લીધાની ફરિયાદ
૭૦ આરોપીનો પુરાવાના અભાવે નિર્દોષ છુટકારો

વિદ્યાનગરની કોલેજિયન યુવતી પર વડોદરામાં અત્યાચાર કર્યાની ફરિયાદ

ખેડા જિલ્લાના વિકલાંગોની અરજી ૩૦ સપ્ટેમ્બર સુધી સ્વીકાર્ય
  [આગળ વાંચો...]
 

Saurastra

આજી-૧ સહિત સૌરાષ્ટ્રના ૮ ડેમોમાં આવ્યુ વરસાદી નીર
બે અજાણ્યા શખ્સોએ ઘરમાં ઘુસી બાળકને ઝેરી પદાર્થ પીવડાવી દીધો

'ખજાનો કાઢવો હોઇ તો વિધિ કરવી પડશે' કહી ૩.૮૦ લાખની ઠગાઇ

મગફળી અને કપાસને આંશિક ફાયદો પણ ઘાસચારો સર્વત્ર ઉગી નીકળશે
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શહેરના કૈલાસનગર ત્રણ માળીયામાં લટકતો દાદર ધરાશયી ઃ જાનહાની ટળી
સિહોરમાં ઠેકઠેકાણે ઉભરાતી ગટરો ઃ તૂટેલી લાઇનોના લીધે ગંદકીનું સામ્રાજ્ય
જિલ્લા પોલીસ અધિકારી સહિત ત્રણ વિરૃધ્ધ કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટની અરજી
ઇશ્વરીયા સહિત આઠ ગામોની જમીન પડાવવાનો કારસો
વલભીપુરની ઘેલી નદી પરના બિસ્માર પુલની મરામત પ્રત્યે તંત્રની ઉદાસીનતા
  [આગળ વાંચો...]
 

North Gujarat

ઈડરમાં જૂથ અથડામણથી તંગદિલી

પ્રેમીપંખીડાએ હાથમાં હાથ પરોવી કૂવામાં ઝંપલાવ્યું
મોડાસાના ચાર શખ્સો પોલીસના સકંજામાં આવ્યા

૬૦૦ વૃક્ષો કાપવાની હિલચાલનો વિરોધ

અછતગ્રસ્ત વાવ તાલુકાની મુલાકાત લેતાં રાજ્યપાલ

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

ભાજપની સત્તાથી માયાબહેને ૧૮ વર્ષ મહેલમાં ગાળ્યાં હવે ૨૮ વર્ષ જેલમાં
સહકારી બેન્કમાં પૈસા મૂકનારાઓ પોતાના ભોગે અને જોખમે મૂકે છે

આંગડિયા કર્મચારી પાસેથી મિનિટોમાં ૧૬ લાખની ચોરી

બેન્કમાં ૧૦૦૦ના દરની જાલી નોટો ભરતાં કોલકાતાનો શખ્સ પકડાયો
હોન્ડા સિટી કારમાં આવી દિવસે ફલેટોમાં ચોરી કરતી ગેંગ સક્રિય
 

International

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

  યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
[આગળ વાંચો...]
 

National

ઉત્તર ભારતમાં વરસાદ અટક્યો મોટા ભાગના વિસ્તારોમાં ગરમી
ભાજપ સંસદની કામગીરી આગળ ચાલવા દેશે જ નહીં ઃ વૈંકેયા

રામદેવ બીજી ઓકટો.થી કોંગ્રેસ સામે ફરીથી આંદોલન શરૃ કરશે

રાજ ઠાકરે સામેકડક પગલાંની સુશીલકુમાર મોદીની માગણી
રેડીએશનનું જોખમ ઘટયું પરંતુ કોલ ડ્રોપની સમસ્યા વધવા સંભવ
[આગળ વાંચો...]

Sports

ન્યુઝીલેન્ડના ૩૬૫ રનના સ્કોર સામે ભારતના પાંચ વિકેટે ૨૮૩

તેંડુલકરની કાકા પછી હવે ભત્રીજાએ વિકેટ ઝડપી !
બેંગ્લોરમાં સેહવાગ,ગંભીર અને તેંડુલકરે ચાહકોને નિરાશ કર્યા
યુએસ ઓપનમાં યોકોવિચ, રોડ્ડિક અને ફેરરની આસાન આગેકૂચ
નેહરૃ કપ ફૂટબોલઃ આજે ભારત અને કેમેરૃન-એ વચ્ચે ફાઇનલ
[આગળ વાંચો...]
 

Business

નવા સપ્તાહમાં સેન્સેક્સ ૧૭૭૩૩થી ૧૭૧૧૧ અને નિફ્ટી ૫૩૬૬થી ૫૧૭૭ વચ્ચે અથડાતા જોવાશે
અમદાવાદમાં સોનામાં રૃ.૩૧૬૭૫નો રેકોર્ડ થયો
શેરબ્રોકરો દ્વારા ટ્રાન્ઝેકશન ચાર્જમાં ઘટાડો કરવાની માંગણી

પ્રણવદા તો રાષ્ટ્રપતિ થઈ ગયાં, મનમોહન સિંઘે કાંઈ કર્યુ નહીં અને હવે ચિદમ્બરમ માટે ચેલેન્જ

ઉત્પાદન ઘટતા આવશ્યક ચીજવસ્તુઓનાં વધેલા ભાવ ઘટાડવા સરકાર જરૃરી પગલાં લેશે
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ડ્રામા એટલે વ્યક્તિ એક, કેરેક્ટર અનેક
યંગસ્ટર્સ ટ્રેન્ડ ફોલોઅર નહીં પણ ટ્રેન્ડ સેટર
શહેરની ગર્લ્સમાં કેપ્રીનો કૂલ લૂક
બોયઝમાં છે શોર્ટ કુર્તા ઇનડિમાન્ડ
કલરફૂલ સ્પેક્સ વીથ ફન્કી લુક
 

Gujarat Samachar glamour

મારી કાર મારા માટે લકી છેઃઅભિ
આતંકી હુમલાની ફિલ્મનો સેટ જુહુમાં લાગશે
અક્ષયકુમારની નાની ભૂલથી મોટો છબરડો
‘લેરીમેનિયા’માં ગાયકોનું જીવન દર્શન
ચલતે... ચલતે...!
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved