Last Update : 01-September-2012,Saturday

 

સલમા આગાની દીકરી બોલિવૂડમાં

-આગા પરિવારની ચોથી પેઢી ફિલ્મોમાં

પાકિસ્તાની ગાયિકા અભિનેત્રી સલમા આગા (ફિલ્મ નિકાહ-૧૯૮૨)ની દીકરી સસા આગા બોલિવૂડમાં પ્રવેશવાની તૈયારીમાં છે. આગા પરિવારની આ ચોથી પેઢી ફિલ્મોમાં આવશે.

સલમા આગાના નાનાજી (માતાના પિતા) જુગલ કિશોર મહેરા અને તેમનાં પત્ની અનવર બેગમે ૧૯૩૨માં હીર રાંઝા ફિલ્મમાં હીરો-હીરોઇન તરીકે કામ કર્યુ ંહતું.

ખુદ સલમાની માતા નસરીને કે એલ સાયગલ સાથે એ આર કારદારની ફિલ્મ શાહજહાંમાં કામ કર્યંુ હતું.

Read More...

રમેશ સિપ્પીનું ડિરેક્શન ક્ષેત્રે પુનરાગમન

- સત્તર વર્ષ બાદ ફિલ્મ ડિરેક્ટ કરશે

શોલે, શક્તિ, શાન, અંદાઝ, સાગર જેવી બ્લોકબસ્ટર ફિલ્મો બોલિવુડને આપનારાં રમેશ સિપ્પી ડિરેક્શન ક્ષેત્રે પુનરાગમન કરવાની તૈયારી કરી રહ્યા છે.

રમેશ સિપ્પીનું કહેવું છે, મેં ઘણાં વર્ષોથી દિગ્દર્શન નથી કર્યું. પણ મને ક્યારેય એવું નથી લાગ્યું કે વર્ષો વીતી રહ્યા છે તો મારે ડિરેક્શન કરવા તરફ ધ્યાન આપવું જોઇએ. મેં ભૂતકાળમાં પાવરફુલ સ્ક્રિપ્ટ ધરાવતી ફિલ્મો બનાવી છે. છેલ્લે ૧૯૯૫માં જમાના દિવાના બનાવી હતી પણ કદાચ તે કન્ટેન્ટમાં

Read More...

ઇમરાન લૂક્સને લઇને પરેશાન છે

i

- ઘનચક્કરમાં કોનમેનનો રોલ

 

એક્ટર ઇમરાન હાશ્મી તેની આવનારી ફિલ્મોના લૂકસને લઇને ભારે મૂંઝવણ અનુભવી રહ્યો છે. તેની ફિલ્મો ઘનચક્કર અને કરણ જોહરની ઉંગલીમાં તે કમ્પલીટલી ડિફરન્ટ રોલ પ્લે કરી રહ્યો છે. આ ફિલ્મોમાં તેના લૂક્સ પણ એકદમ ડિફરન્ટ છે.

એક ફિલ્મમાં તેને મસ્ક્યુલર દેખાવવાનું છે તો બીજી તરફ સપ્રમાણ બાંધો દેખાડવાનો છે.

 

Read More...

નો એન્ટ્રીની સિક્વલ બનશે

-બિપાસા બસુને મહત્ત્વનો રોલ

અનિસ બઝમીના કહેવા મુજબ એ પોતાની ૨૦૦૫માં હિટ નીવડેલી ફિલ્મ નો એન્ટ્રીની સિક્વલ બનાવશે. એ ફિલ્મનું નામ 'નો એન્ટ્રી મેં એન્ટ્રી' નક્કી કર્યું હતું. આ ફિલ્મમાં બિપાસા બસુનો મહત્ત્વનો રોલ રહેશે.

બઝમીએ વધુમાં કહ્યું કે આ ફિલ્મ માટે મેં સલમાન ખાન, અનિલ કપૂર અને ફરદીન ખાનને સાઇન કરી લીધા હતા. ત્રણેનો આ ફિલ્મમાં ડબલ રોલ હશે. મૂળ નો એન્ટ્રી ફિલ્મમાં પણ આ ત્રણ હીરો હતા અને લારા દત્તા, એશા દેઓલ તથા સેલિના જેટલી ઉપરાંત બિપાસાનો રોલ હતો.

Read More...

સૈફ અલી ખાન ચાર્લ્સ શોભરાજનું કિરદાર નિભાવશે?

- પ્રવાલ રમણની આગામી ફિલ્મ

ત્રણ વર્ષ પહેલાં ડિરેક્ટર પ્રવાલ રમણે ચાર્લ્સ શોભરાજ પર આધારિત ફિલ્મ બનાવવાની જાહેરાત કરી હતી. હવે આખરે આ ફિલ્મના નિર્માણ અંગેની વાત આગળ ચાલી રહી છે.

બિકિની કિલર ગેંગસ્ટર ચાર્લ્સ શોભરાજનો રોલ અગાઉ સંજય દત્ત નિભાવવાનો હતો. સંજયને ધ્યાનમાં રાખીને ફિલ્મની સ્ક્રિપ્ટ લખવામાં આવી હતી. જોકે હવે શોભરાજનું કિરદાર સૈફ અલી ખાન ભજવશે.

Read More...

શાહરૃખ હેર સ્ટાઇલિસ્ટન શોધે છે

- હેર સ્ટાઇલિસ્ટ વિદેશમાં સેટ થઇ રહી છે

અગિયાર દેશોની પોલીસ ભલે ડોનની શોધમાં હોય પણ ડોન પણ આજકાલ કોઇની શોધ કરી રહ્યો છે. જી હા, શાહરૃખ ખાન છેલ્લાં કેટલાક દિવસોથી નવા હેરસ્ટાઇલિસ્ટની શોધ ચલાવી રહ્યો છે.

અત્યારસુધી શાહરૃખની હેરસ્ટાઇલ કરીને તેને નિતનવા લૂકમાં રજૂ કરનારી તેની હેરસ્ટાઇલિસ્ટ વિદેશમાં સેટ થઇ રહી છે અને ત્યાં તેના સલૂનના સેટઅપ અંગે વિચારી રહી છે. તે ૧૯૯૬થી શાહરૃખની હેર સ્ટાઇલિસ્ટ હતી. હવે જ્યારે તે શિફ્ટ થઇ રહી છે ત્યાર

Read More...

કન્નડ અભિનેતાની ધરપકડ

-પત્ની પર અત્યાચારનો આરોપ

કન્નડ અભિનેતા અર્જુનની પત્ની પર અત્યાચારના આરોપ બદલ ધરપકડ કરવામાં આવી હતી. એને પત્ની લતાશ્રીથી બે દીકરી છે.

 

અર્જુન પર એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે એ છેલ્લા થોડાક મહિનાથી શરાબના નશામાં પત્નીને મારઝૂડ કરતો હતો અને ગાળાગાળીથી ઘર ગજવતો હતો.

Read More...

સોનાક્ષી સિંહા સાથે કોઇ કોમ્પિટિશન નથી:ભાવના રૃપારેલ

ઇશા ગુપ્તા : હિન્દી ભાષા પર પ્રભુત્વ હોવું ખૂબ જરૃરી

Entertainment Headlines

હિમેશ રેશમિયા હવે સલમાનની લાગણી દુભાવવા તૈયાર નથી
બિપાશા બાસુ એક પુરુષની છેડતીનો ભોગ બની
નવોદિત પ્રતીક ચક્રવર્તીએ કરેલી મજાકને કારણે હિરોઇન બિદિતા ધૂંઆપૂંઆ થઇ ગઇ
ઇલેના ડિ'ક્રુઝ પોતાની પહેલી ફિલ્મને પ્રમોટ કરવા દુબઇ અને લંડન નહિ જઇ શકે
શિરિષ કુંદરની ફિલ્મને પ્રમોટ નહી કરવાનો નિર્ણય અક્ષય કુમારે રાતોરાત નહોતો લીધો
પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી

Ahmedabad

નરોડા સવારથી સજ્જડ બંધ વરસાદે પણ 'બંધ' પાળ્યો!
નરોડા પાટિયા કેસની સજાથી ભાજપમાં સન્નાટોઃ આગેવાનોએ મૌન ધારણ કર્યું
જુગારમાં હારેલા ફેક્ટરી માલિકે ૪.૫૦ લાખની લૂંટનું તરકટ રચ્યું

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પદે ઉત્તર ગુજરાતના આદેશ પાલ

•. રાજ્યપાલને કોર્ટમાં પડકાર્યા તો મોદીએ સરપાવ આપ્યો
[આગળ વાંચો...]
 

Baroda

પડતર માગણીઓ નહિ ઉકેલાય તો ૧૭મીએ એસટી કર્મચારીઓની હડતાળ
બેંક સાથે ઠગાઇ કરનાર પિતા અને પુત્રની ધરપકડ
સોલર એનર્જીનો ઉપયોગ કરીને ઈકો ફ્રેન્ડલી કેમીકલ રીએક્શન

માસૂમ પુત્રને કૂવામાં ફેંકી હત્યા કરનાર પિતાને આજીવન કેદ

ટર્બાઇન બંધ થતાં નર્મદા ડેમ ખાતે ફરી ઓવરફલો
  [આગળ વાંચો...]
 

Surat

પૂર્વ કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાનું હૃદયરોગના હુમલાથી અવસાન
શહેર ભાજપના SMS બાદ ભાજપના કાર્યકરો અંતિમ યાત્રામાં જોડાયા
બલેશ્વર ગ્રામ પંચાયતે ૨૫ મિલોને ફરીથી નોટિસ આપી
સુરતમાં ઢળતી બપોરે ૧ કલાકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ
સુરતના કોર્પોરેટરથી કાપડમંત્રી સુધીની સતત પ્રવૃત્તિમય સફર
  [આગળ વાંચો...]
 

South Gujarat

કરણના જૈન મંદિરમાં લૂંટારૃઓ ત્રાટક્યા ઃ વોચમેનને મારમારી લૂંટ
નવસારીમાં ઉઠામણું કરનાર હીરાના વેપારી પાસેથી ૭૦ ટકા વસુલાત
સિસોદ્રામાં બૂટલેગરને ત્યાંથી ૫.૮૦ લાખના દારૃ ઝડપાયો
ઉભરાટ દરિયા કિનારે વોચ ટાવર અને સીસી કેમેરા મુકાશે
માંગરોળ તાલુકામાં ટ્રાન્સફોર્મર ચોરો હજી સક્રિય ઃ ખેતીપાકને નુકસાન
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

મહેમદાવાદ-નડિયાદમાં બે ઈંચ વરસાદ
અપડાઉનીયા વિદ્યાર્થીઓનો રોજિંદો ત્રાસ ઃ બેગો ફેંકીને સીટો રોકી લે છે ઃ મુસાફરો પરેશાન
ઠાસરાના ડભાલી ગામમાં શંકાસ્પદ ચિકનગુનિયાના કેસોથી દોડધામ

મહેમદાવાદનું CHC ઓક્સિજન પર આવી જતા દર્દીઓ પરેશાન

ઓફિસ સુપ્રિટેન્ડન્ટને લાંચ કેસમાં એક વર્ષની કેદ
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં એક ઈંચ વરસાદથી પણ સર્જાઈ ગયો જળબંબાકાર!
ખેડૂતોએ જેની ચાતકનજરે રાહ જોઇ તે કેન્દ્રીય ટીમ આખરે ન જ આવી!

સરકારને ઢંઢોળવા જૂનાગઢમાં આજે વિશાળ ખેડૂત સંમેલન

તાલાલા પંથકમાં માનસિક ત્રાસથી ૩૦ ગ્રામ્ય રોજગાર સેવકોના રાજીનામાં
  [આગળ વાંચો...]
 

Bhavnagar

આર.ટી.ઓ.માં ઝડપાયેલ પાંચ બોગસ લાયસન્સના કોઈ ડોક્યુમેન્ટ મળતા જ નથી
જૂનાગઢ ઘરે બેઠા બેઠા પગાર લેતા ૫૦ કર્મીઓના પ્રશ્ને મુંબઇ સીએમઇને રાવ
રેલ્વે સ્ટેશન ઉપર મદ્રેસાના વિદ્યાર્થીઓ આવી પહોંચતા પોલીસ કાફલો દોડી ગયો
રાજુલા ખાંભા પંથકમાં સૂપડાધારે વરસાદ મોટાભાગની નદીઓમાં ઘોડાપૂર
કૈલાસનગર ત્રણ માળીયામાં વધુ એક દાદર ધડાકાભેર ધરાશયી ઃ મહિલા ઘવાઈ
  [આગળ વાંચો...]
 

North Gujarat

અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું

દાંતામાં એક કલાકમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો
મૃત પશુઓને જાહેરમાં નખાતાં રોગચાળો ફાટી નીકળવાનો ભય

ઈડરમાંથી કિશોર ગૂમ થઈ જતાં પરિવારજનોમાં દોડધામ

વડગામ તાલુકામાં મહારાષ્ટ્ર પાસીંગ વાહનોની સંખ્યામાં ધરખમ વધારો

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

ફાંસીનો ફંદો આરોપીઓના ગળામાં નાખવાનો વિચાર કોર્ટે બદલ્યો
કાશીરામ રાણાને શ્રધ્ધાંજલિ આપતાં રાજયપાલ-મુખ્યમંત્રી

કોમી રમખાણોના છ કેસમાં ૧૧ને ફાંસી અને ૧૩૧ને આજીવન કેદ

ડૉ. માયાબહેન કોડનાની કોમી રમખાણના મુખ્ય સૂત્રધાર હતા
મોદી-ભાજપ હાય..હાય..ના નારા લગાવતા પરિવારજનો
 

International

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

  યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
[આગળ વાંચો...]
 

National

ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
[આગળ વાંચો...]

Sports

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક
[આગળ વાંચો...]
 

Business

જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved