Last Update : 01-September-2012,Saturday

 

મે ૨૦૧૨ અંતના નિફટી ૪૯૨૪થી વધીને ઓગસ્ટમાં ૫૪૨૧ જોવાઇ પણ...
તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

 

(વાણિજ્ય પ્રતિનિધિ) મુંબઇ તા.૩૦
મુંબઇ શેરબજારોમાં પાછલા દિવસોમાં ઇન્ડેક્ષ સેન્સેક્ષ-નિફટી બેઝડ અણધારી તેજીમાં નિફટી ૩૧, મે, ૨૦૧૨ના ૪૯૨૪.૨૫ની સપાટીની ઓગસ્ટ ૨૦૧૨ મહિનામા ૫૪૨૧ની ટોચ બનાવીને અંતે ૩૯૧ પોઇન્ટ વધીને ૫૩૧૫ની સપાટીએ અને સેન્સેક્ષ ૩૧, મે, ૨૦૧૨ના ૧૬૩૧૨ હતો, એ તાજેતરમાં ૧૭૮૮૫.૨૬ની ટોચ બનાવી અંતે ૧૨૨૯ પોઇન્ટની તેજીએ ૧૭૫૪૧.૬૫ બંધ રહ્યા છે. એક નજરે બજારમાં દેખાયેલી આ તેજી વાસ્તવમાં છેતરામણી બની રહી છે. એકલ-દોકલ શેરો કે ઇન્ડેક્ષ હેવીવેઇટ શેરો હિન્દુસ્તાન યુનીલીવર, આઇટીસી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવા શેરોને ઉંચકાઇ ઇન્ડેક્ષ સેન્સેક્ષ નિફટીને મેનેજ કર્યા સિવાય સંખ્યાબંધ શેરોના ભાવો તૂટયા છે. ૩૧, મે, ૨૦૧૨ના નિફટી ૪૯૨૪ લેવલ સમયે સ્ટોક ફ્યુચર્સમાં શેરોના હવાલા ભાવો હતા, એનાથી પણ અત્યારે ૩૦, ઓગસ્ટ, ૨૦૧૨ના ઘણા શેરોના ભાવો નીચા બોલાઇ રહ્યા છે, અથવા તો ત્યાંના ત્યાં પડયા રહ્યા છે. અલબત આ પૈકી કેટલાક શેરો-કંપનીઓને સેબીના નવા ધોરણો મુજબ એફ એન્ડ ઓમાંથી બહાર કરાયાની પણ નેગેટીવ અસરે શેરોના ભાવો ઘટયા છે.
સ્ટોક ફ્યુચર્સમાં અહીં કંપનીઓના ૩૧, મે, ૨૦૧૨ના હવાલા કૌસમાં અને ૩૦, ઓગસ્ટ ૨૦૧૨ના આજે સેટલ થયેલા ભાવો બહાર દર્શાવાયા છે. અદાણી પાવર રૃા.૧૫૫.૩૫ (૨૬૦), અદાણી પોર્ટ રૃા.૧૧૪.૭૦ (૧૨૩.૫૦), અદાણી પાવર રૃા.૩૭.૬૫ (૪૭.૩૦), અલ્હાબાદ બેંક રૃા.૧૧૭.૪૦ (૧૩૧), આલોક ઇન્ડસ્ટ્રીઝ રૃા.૧૧.૫૫ (૧૮.૭૦), આંધ્ર બેંક રૃા.૯૦.૦૫ (૧૦૮.૭૦), અરવિંદ રૃા.૬૫ (૭૫.૫૦), અશોક લેલેન્ડ રૃા.૨૦.૬૦ (૨૫), ઓરોબિન્દો ફાર્મા રૃા.૧૦૯.૪૦ (૧૦૯), એકસીસ બેંક રૃા.૧૦૧૨.૮૫ (૧૦૦૯) બજાજ હોલ્ડિંગ્સ રૃા.૭૬૮.૯૦ (૭૮૭.૫૦), બેંક ઓફ બરોડા રૃા.૬૩૫.૨૦ (૬૮૮.૭૫), બેંક ઓફ ઇન્ડિયા રૃા.૨૫૬.૭૦ (૩૪૧), બીઇએમએલ રૃા.૨૭૭.૧૫ (૪૩૦.૫૦), બીજીઆર એનર્જી રૃા.૨૫૫.૫૦ (૨૮૬), ભારત ફોર્જ રૃા.૨૮૩.૨૫ (૩૧૨.૫૦), ભારતી એરટેલ રૃા.૨૪૨.૮૫ (૩૦૨.૫૦), બોમ્બે ડાઇંગ રૃા.૪૪૦.૭૫ (૪૮૧), કેનરા બેંક રૃા.૩૧૫.૭૫ (૪૦૨), સેન્ટ્રલ બેંક રૃા.૬૪.૬૦ (૭૬.૭૦), ચંબલ ફર્ટીલાઇઝર રૃા.૬૪.૨૫ (૭૧.૭૦), કોર એજ્યુકેશન રૃા.૨૯૩ (૨૮૯), ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા.૧૦૬.૯૫ (૧૧૨), ડેલ્ટા કોર્પ રૃા.૫૮.૪૫ (૫૯), દેના બેંક રૃા.૮૬ (૯૨), એજ્યુકોમ્પ રૃા.૧૪૩.૮૦ (૧૪૦), એસ્કોર્ટસ રૃ.૬૦.૪૫ (૬૩.૫૦), ફેડરલ બેંક રૃા.૪૦૮.૧૦ (૪૨૦.૫૦), ફોર્ટીસ હેલ્થ રૃા.૯૦.૮૦ (૯૮.૩૦), ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ રૃા.૨૩૨ (૨૫૯.૨૦), ગુજરાત ફલોરોકેમ રૃા.૩૩૯.૯૫ (૪૦૧), જીવીકે પાવર રૃા.૧૧ (૧૨), હવેલ્સ રૃા.૫૩૬.૮૫ (૫૫૯), એચસીસી રૃા.૧૫.૪૫ (૧૭.૬૫), એચડીઆઇએલ રૃા.૬૮.૯૦ (૬૭.૨૫), હીરો મોટોકોર્પ રૃ.૧૮૨૩.૯૦ (૧૮૩૦), હિન્દાલ્કો રૃા.૧૦૬.૨૦ (૧૧૬.૫૦), ઇન્ડિયાબુલ્સ રીયલ એસ્ટેટ રૃા.૪૩.૫૫ (૫૩.૨૦), આઇડીબીઆઇ બેંક રૃા.૮૫.૭૦ (૮૫), આઇડીયા સેલ્યુલર રૃા.૭૫.૧૦ (૭૬), આઇઓબી રૃા.૬૬.૮૦ (૮૧.૨૦), આઇવીઆરસીએલ રૃા.૩૮.૪૫ (૪૦.૬૦), જિન્દાલ શો રૃા.૧૧૯.૮૦ (૧૨૪), જિન્દાલ સ્ટીલ રૃા.૩૫૨.૭૦ (૪૪૦), જૈન ઇરીગેશન રૃા.૬૬.૫૫ (૭૧.૫૦), જેપી પાવર રૃા.૨૫ (૩૫.૭૫), જ્યુબિલન્ટ ફૂડ રૃા.૧૧૫૮.૧૦ (૧૨૭૭), એમઆરએફ રૃા.૧૦૦૨૯.૯૦ (૧૦૯૧૫), ઓપ્ટો સર્કિટસ રૃા.૧૨૫.૧૦ (૧૬૧.૭૫, ઓર્ચિડ રૃા.૧૧૦.૯૦ (૧૨૧), ઓરિએન્ટલ બેંક રૃા.૨૧૮ (૨૨૯.૫૦), પેન્ટાલૂન રીટેલ રૃા.૧૩૯.૭૫ (૧૫૦.૫૦), પટેલ એન્જિનિયરીંગ રૃા.૬૬.૫૦ (૮૬), પીએનબી રૃા.૬૭૯.૧૦ (૭૫૫), પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ રૃા.૪૬.૭૦ (૫૬.૫૦), રેમન્ડ રૃા.૩૪૧.૬૫ (૩૬૨.૭૫), આરકો રૃા.૪૮.૭૫ (૬૪.૫૫), રિલાયન્સ ઇન્ફ્રા. રૃા.૪૫૦.૩૦ (૪૪૯), રોલ્ટા રૃા.૬૫.૩૦ (૭૩.૧૦), રૃચી સોયા રૃા.૮૩.૪૦ (૯૪.૪૦), સેઇલ રૃા.૭૭.૯૦ (૯૫.૩૫), સ્ટેટ બેંક રૃા.૧૮૩૯.૬૫ (૨૦૫૦) સેસાગોવા રૃા.૧૭૨.૫૦ (૧૮૭), એસ.કુમાર નેશનલાઇડ રૃા.૧૯.૫૦ (૩૩.૩૦), સાઉથ ઇન્ડિયન બેંક રૃા.૨૧.૨૫ (૨૪.૨૦), સુઝલોન એનર્જી રૃા.૧૪.૯૫ (૧૮), ટાટા કેમિકલ્સ રૃા.૩૦૨.૪૦ (૩૦૮), ટાટા મોટર્સ રૃા.૨૩૬.૮૫ (૨૩૩), ટાટા સ્ટીલ રૃા.૩૬૫.૮૦ (૪૦૩.૬૫), યુકો બેંક રૃા.૬૩.૭૫ (૬૯.૫૫), યુનીયન બેંક ઓફ ઇન્ડિયા રૃા.૧૫૨.૪૦ (૨૦૧.૬૫), યુનીટેક રૃા.૧૮.૫૦ (૨૧.૩૫), વીઆઇપી ઇન્ડસ્ટ્રી રૃા.૭૪.૮૦ (૮૦.૬૫), વેલ્સ્પન કોર્પ રૃા.૯૩.૯૦ (૧૧૭.૫૦), વિપ્રો રૃા.૩૬૯.૧૫ (૪૧૦), યશ બેંક રૃા.૩૨૯.૯૦ (૩૩૦)

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ગેંગસ્ટરમાંથી નેતા બનેલા અરૃણ ગવળી સહિત દસને જન્મટીપ
સૌરાષ્ટ્રની સુકી ધરાને પુલકિત કરતા મેઘરાજા

૧૫ વર્ષ જૂનાં ટ્રકોને રસ્તા પર દોડતા બંધ કરો ઃ પ્રફુલ્લ પટેલ

સોનિયા, અડવાણી, મુલાયમ, લાલુ જેવા મહાનુભાવોએ એક પણ પ્રશ્ન ન પૂછ્યો
ચોવીસ કલાક વીજળી મળતી થતાં સોનિયાએ મુલાયમનો આભાર માન્યો
જીડીપી વૃદ્ધિ ૫.૫% ત્રણ વર્ષના તળીયે ઃ નિફ્ટી ૫૭ પોઇન્ટ તૂટીને ૫૨૫૯ ચાર સપ્તાહના તળીયે
સોનામાં આંચકા પચાવી તેજી આવી ઃ ચાંદી પણ ઘટયા પછી ફરી ઉછળી
GDP 5.5% ઃ ભારતનું રેટિંગ ડાઉનગ્રેડ થવાનો ભય

આખરી ટેસ્ટમાં ભારત સામે ન્યુઝીલેન્ડના છ વિકેટે ૩૨૮

ભારતની ભૂમિ પર સદી ફટકારનાર ટેલર ન્યુઝીલેન્ડનો બીજો કેપ્ટન
સોંગા યુ.એસ. ઓપનમાંથી બહાર ફેંકાતા અપસેટ ઃ ફેડરરની આગેકૂચ
ત્રીજી વન ડેમાં સાઉથ આફ્રિકાએ ઈંગ્લેન્ડને ૨૧૨ રનનો પડકાર આપ્યો
ભારતની અંડર-૧૬ ફૂટબોલ ટીમના કોચ તરીકે શક્તિ ચૌહાણની નિમણૂંક

તેજી છેતરામણી ઃ મે મહિનાના હવાલા કરતા ઓગસ્ટ અંતના ઘણા શેરોના ભાવો નીચા

૨૦૧૨-૧૩માં લોન્સ રિસ્ટ્રકચરિંગનો આંક રૃપિયા ૩.૨૫ લાખ કરોડ પર પહોચવાનો ક્રિસિલનો અંદાજ
 
 

Gujarat Samachar Plus

હેરિટેજ વારસા પર ફોરેન સ્ટુડન્ટસનું ડોક્યુમેન્ટેશન
ફાર્બસની પુણ્યતિથિ નિમિત્તે વ્યાખ્યાન માળા યોજાઈ
પગ પરથી જાણી શકો છો તંદુરસ્તીનો રાઝ
વેઈટ ટ્રેનિંગ પાછળ ઘેલી બની છે શહેરની ગર્લ્સ
નસકોરા બીમારી નોતરી શકે છે
તમારી ડે ટુ ડે લાઈફને ઈઝી કેમ બનાવશો?
 

Gujarat Samachar glamour

પ્રીતિના 'ઈશ્ક ઈન પેરિસ'નો પાયલોટ બ્રાન્ડ ફર્સ્ટ લૂક
ઋત્વિક ફિલ્મનું શૂટિંગ સ્વિત્ઝરલેન્ડમાં કરશે
રહેમાને 'રાંઝના'નું શૂટિંગ-શિડયુઅલ ઘણું લંબાવ્યું
કેટરીના ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક સુંદર પરી છે
મુકેશ ભટ્ટ સસ્તામાં 'સિધ્ધપુરની યાત્રા' શોધે છે
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved