Last Update : 31-August-2012,Friday

 

ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા

- અત્યારે યંગસ્ટર્સમાં ટ્રેડિશનલ લુકની સાથે સાથે મોર્ડન ટચ વધારે છે, જેમાં જુદી જુદી એસેસરિઝ યંગસ્ટર્સની ઈમેજમાં વધારો છે.

અત્યારે દરેક યંગસ્ટર્સમાં નવો ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. યંગસ્ટર્સ લુક તો ટ્રેડિશનલ રાખી રહ્યા છે પરંતુ તેમાં થોડો મોર્ડન ટચ રાખવામાં આવી રહ્યો છે. આ પ્રકારના ટ્રેન્ડમાં અત્યારે સૌથી વધારે ઈન્ટ્રેસ્ટ ગર્લ્સ કરતા વધુ બોયઝ રાખી રહ્યા છે. મજાની વાત એ છે કે છોકરાઓ ટ્રેડિશનલ લુકમાં ઝભ્ભાનો વધારે ઉપયોગ કરી રહ્યા છે. આનુ કારણ થોડા સમય પહેલાં જેવી રીતે અલગ અલગ કલર ઝભ્ભા ફિલ્મોમાં આવ્યા હતા તે પણ ગણી શકાય. ટે્રડિશનલ લુક માટે યંગસ્ટર્સ ફક્ત આપણા ટ્રેડિશનલ કપડાંઓથી જ પોતાની ઈમ્પ્રેશન પાડતા નથી . પરંતુ ટ્રેડિશનલ ડ્રેસની સાથે સાથે તેઓ ડિફરન્ટ એસેસરિઝ દ્વારા પોતાની પર્સનાલિટી પર ચાર ચાંદ લાગાવી દે છે.
આ અંગે હાર્દિક જાની કહે છે કે અત્યારે ટ્રેન્ડ ક્યારે બદલાઈ જાય તેનું ક્યારે પણ નક્કી નથી હોતું. આમ જોવા જઈએ તો અત્યારે જે ટ્રેન્ડ છે તે છે ટ્રેડિશનલ લુકની સાથે સાથે મોર્ડટ ટચ આપીને આપણી પર્સનાલિટીને વધુને વધુ ડેવલોપ કરવાની છે. જો કે મજાની વાત ત્યારે આવે છે કે જ્યારે ટ્રેડિશનલ કપડાં કયા પહેરવાં તેની વાત આવે એટલે દરેક યંગસ્ટર્સ વિચારમાં પડી જાય છે. અલગ અલગ ડિઝાઈન દ્વારા અને એવી ડિઝાઈન દ્વારા કે જે આપણી પર્સનાલિટીને સુટ કરે.
આ અંગે ભાવના પટેલ કહે છે કે આ ટ્રેન્ડ તો અત્યારે કોઈપણ યંગસ્ટર્સને પૂછીએ તો પણ તેઓ કહી દે છે. કોલેજમાં સ્ટડી કરતાં યંગસ્ટર્સમાં પણ નવા નવા હોય એટલે દરેકથી કંઈક ડિફરન્ટ દેખાય તેવી ઈચ્છા હોય છે, જેથી કરીને તેઓ રોજે રોજ કંઈક નવી વસ્તુઓ પહેરીને આવતા હોય છે ખાસ કરીને ટ્રેડિશનલ ટચની સાથે સાથે પોતે મોર્ડન દેખાય તેવો તેમનો ખાસ પ્રયત્ન હોય છે. એક તરફ નવી નવી કોલેજનો ઉત્સાહ હોય અને તેમાંય એવી કોમ્પિટીશન કે જેમાં તેઓ બીજાથી કંઈક અલગ જ દેખાય.આમ જોવા જઈએ તો આપણને દરેકના મનમાં એવો તો ઉત્સાહ સદા હોય છે કે આપણે બીજાથી કંઈક અલગ જ દેખાઈ આવી એ.
આ અંગે એક પ્રોફેસર કહે છે કે અત્યારે મારે તો અલગ અલગ કલાસિસમાં અવાર નવાર જવાનું થાય છે જેના કારણે મને આ અવનવા ટ્રેન્ડનો ખ્યાલ આવી જાય છે, આ ટ્રેન્ડનો ઉપયોગ વધારે પ્રમાણમાં બોયઝ મારા મતે વધુ પ્રમાણમાં કરે છે. અલગ અલગ ઝભ્ભાની નીચે જીન્સ પેન્ટ્સ બોયઝમાં વધારે પ્રચલિત છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved