Last Update : 31-August-2012,Friday

 

લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ

- શહેરમાં લીટલ માસ્ટરનું ડિફરન્ટ પરકશન બેન્ડના આર્ટિસ્ટની ઉંમરના હિસાબે ભલે પાછળ છે પણ પર્ફોમન્સની બાબતે તો તેઓ ભલભલા જાણીતા આર્ટિસ્ટને પણ પછાડે તેવું છે.

 

દરેક વ્યક્તિએ જીવનમાં એક ઇન્સ્ટ્રુુમેન્ટ શિખવું જરૃરી છે. શહેરમાં અત્યારે લીટલ સ્ટારનું બેન્ડ ઘૂમ મચાવી રહ્યું છે, શહેરમાં યોજાતી વિવિધ મ્યુઝિક કોમ્પિટીશનમાં આ બેન્ડ પર્ફોમ કરતું હોય છે. આ બેન્ડના આર્ટિસ્ટની ઉંમરના હીસાબે ભલે પાછળ છે પણ પર્ફોમન્સની બાબતે તો તે ભલભલા આર્ટિસ્ટને પછાડી નાખે છે. ડિફરન્ટ ઇન્સ્ટ્રુુમેન્ટ સાથે પર્ફોમન્સ સૌને પસંદ આવે છે. શહેરના ૮ થી ૧૫ વર્ષના બાળકો ગિટાર કે કી બોર્ડની સાથે સાથે ડિફરન્ટ ટાઇપના ઇન્સ્ટ્રુુમેન્ટ શીખે છે. રિયાલીટી શો અને શહેરમાં યોજાતા વિવિધ સંગીતના કાર્યક્રમોને જોઇને બાળકોમાં સંગીત શીખવાની એક આશા બંધાય છે, અભ્યાસની સાથે સાથે સંગીતની તાલીમ માટે પણ બાળકો ખુબ જ ઉત્સાહી હોય છે. પેરેન્ટસ પણ પોતાના અધુરા સ્વપ્નોને બાળક થકી પુરા કરવા માટે બાળકોને સંગીતના શીખવતા હોય છે. આમ ક્રિકેટની રમતની જેમ સંગીત ઇન્સ્ટ્રુુમેન્ટ શીખવું એ બાળકોનો ગમતો વિષય બની ગયો છે. ડ્રમ, માઉથ ઓર્ગન, કી બોર્ડ, ગિટાર, વગેરે ઇન્સ્ટ્રુુમેન્ટ શીખવા માટે બાળકો વધારે રસ ધરાવે છે. એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ગુ્રપમાં રહીને મ્યુઝિક બેન્ડ બનાવતા હોય છે અને સ્કૂલમાં યોજાતા કાર્યક્રમમાં પર્ફોમન્સ કરતા હોય છે આ ઉપરાંત રિયાલીટી શો પણ પર્ફોમન્સ કરતા હોય છે.
આ અંગે કવન શાહ કહે સ્કૂલમાંથી થાકીને ઘરે આવુ ત્યારે મારી પાસે માઇન્ડ ફ્રેશ કરવાનો એક જ વિકલ્પ હોય છે અને એ છે મારુ ઇન્સ્ટ્રુુમેન્ટ જેને વગાડવાથી મારુ માઇન્ડ ફ્રેશ થઇ જાય છે, સંગીત જીવન માટે ખુબ જ ઉપયોગી છે. અભ્યાસની સાથે સાથે એક ઇન્સ્ટ્રુુમેન્ટ શીખવું જરૃરી છે, કેટલીક વાર તો કદાચ અભ્યાસ કરેલો હોવા છતાં રોજગારી ન મળે પણ જાઇન્સ્ટ્રુુમેન્ટ શીખેલું હશે તો ચોક્કસ રોજગારી મળશે,
આ અંગે પ્રિયેશ મહેતા કહે છે કે જ્યારે સંગીતનો કોઇ કાર્યક્રમ ટીવી પર આવતો હોય ત્યારે એમ થાય છે કે હું પણ આ કાર્યક્રમમાં ઇન્સ્ટ્રુુમેન્ટ વગાડતો હોત તો, ત્યાર બાદ મે પણ ઇન્સ્ટ્રુુમેન્ટ શીકવાનું શરૃ કર્યું આજે અમારુ બેન્ડ છે જેમાં ડિફરન્ટ ટાઇપના ઇન્સ્ટ્રુુમેન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે આજે શહેરમાં અમારા હજારો ચાહકો છે.
આ અંગે વર્ધન શાહ કહે છે કે શહેરમાં લીટલ ચાઇન્ડનું બેન્ડ બહું ઓછા હોય છે અમારા બેન્ડમાં દરેક આર્ટિસ્ટ ૧૫ વર્ષની નીચેના જ છે, અત્યારે અમારો મુલકાબલો વિશ્વના શ્રેષ્ઠ બેન્ડ સાથે થાય તો પણ અમે પીછેહઠ નહી કરીએ એટલો આત્મવિશ્વાસ દરેક આર્ટીસ્ટમાં જોવા મળે છે. આ અંગે અકુલ રાવલ કહે છે કે શહેરમાં આ એક માત્ર લીટલ ચાઇલ્ડ ડિફરન્ટ પરકશન બેન્ડ છે. આ બેન્ડના તમામ આર્ટીસ્ટનું પર્ફોમન્સ દરેક આર્ટીસ્ટનું ધ્યાન ખેચે તેવું છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved