Last Update : 31-August-2012,Friday

 
માયા કોડનાની,બાબુ બજરંગીને આજીવન કેદ

- કોડનાનીને 28 વર્ષ, બજરંગીને 31 વર્ષ

 

નરોડા પાટીયા હત્યાકાંડ કેસમાં ૩૨ આરોપીઓને ખૂન અને કાવતરાના કેસમાં સ્પેશ્યલ કોર્ટે દોષિત ઠરાવ્યા છે. જેમાં આજે કોર્ટે પૂર્વ મત્રી અને ભાજપના ધારાસભ્ય ડૉ.માયાબેન કોડનાની તેમજ બાબુ બજરંગીને આજીવનકેદની સજા ફટકારી છે. માયાબેનને 18 વર્ષની અને બાબુ બજરંગીને 21 વર્ષની સજા કરવામાં આવી છે.

 

Read More...

રાજકીય અગ્રણી કાશીરામ રાણાની અંતિમયાત્રા નીકળી
 

- મુખ્યમંત્રી મોદીએ અંતિમ દર્શન કર્યા

 

રાજકીય અગ્રણી, પૂર્વ સાંસદ અને કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલા 74 વર્ષીય કાશીરામ રાણાનું અમદાવાદમાં હૃદયરોગનાં હુમલાથી નિધન થયું. તેઓ અમદાવાદમાં રાજકીય કાર્યથી આવ્યા હતા, તે દરમિયાન જ હૃદયરોગનો હુમલો થતાં અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પીટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા, અહીં સારવાર દરમિયાન તેઓનું અવસાન થયું છે.

Read More...

કાશીરામ રાણા દરેક કાર્યકરોને નામથી બોલાવતા

-કાર્યકરોમાં લોકપ્રિય હતા

 

સુરતનાં રાજકીય અગ્રણી કાશીરામ રાણાનું હૃદયરોગનાં હુમલાથી નિધન થયું હતું. તેઓ નાનામાં નાના કાર્યકરમાં પણ લોકપ્રિય હતા. તેનું કારણ એ હતું કે તેઓ દરેક કાર્યકર્તાને નામથી બોલાવતા હતા.
કાશીરામ રાણાનો નશ્વર દેહ સુરત આવતા તેઓનાં અંતિમ દર્શનાર્થે મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા.

Read More...

ગોધરાકાંડ ચૂકાદાના પડઘમ:નરોડા સજ્જડ બંધ

-લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા

 

ગોધરાકાંડના તોફાનોમાં નરોડા પાટિયા હત્યા કાંડમાં માયાબહેન કોડનાની અને બાબુ બજરંગી સહિતના આરોપીઓને આજે સજાની સુનવણી થશે. જેના માનમાં આજે સ્થાનિક લોકોએ નરોડામાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. સમગ્ર વિસ્તારમાં જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
નરોડામાં આજે સવારથી ધંધા રોજગાર બંધ રહ્યા હતા કેટલાક સ્થાનિક આગેવાનોએ એએમટીએ બંધ કરાવી હતી.

Read More...

તુમ આગે બઢો હમ તુમ્હારે પીછે હૈ કહેનાર મોદી ક્યાં ?

- નરોડા કેસના ચૂકાદાથી લોકોમાં રોષ

 

માયાબહેન કોડનાની અને બાબુ બજરંગીને સજા થયા બાદ હિન્દુ લોકો હિન્દુ નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે. અને જાહેરમાં કહી રહ્યા છે કે તુમ આગે બઢો હમ તુમ્હારે પીછે હૈ કહેનાર મોદી કેમ ચૂપ છે ? વીએચપી, બજરંગદળ સહિતના નેતાઓ પણ ક્યાંય ફરકતા નથી.હાલ જેલમાં કેટલાયે નિર્દોષ લોકો સબડી રહ્યા છે.

Read More...

૪ કરોડની વસૂલી માટે યુવકને છ દિવસ ગોંધી રાખ્યો

- અમદાવાદ નારણપુરાનો કિસ્સો

 

રૃપિયા ૪ કરોડની વસૂલાત માટે અમદાવાદના નારણપુરા વિસ્તારમાંથી શેરદલાલના તુષાર ઝવેરીના દિકરા શૈશીલનું જતીનશાહે તારીખ ૨૪ ઓગષ્ટના રોજ કારમાં અપહણ ક્યું હતું અને છ દિવસ સુધી કોઇક અજ્ઞાાત સ્થળે ગોંધી રાખ્યો હતો. પોલીસે આજે યુવકને મુક્ત કરાવીને ઓરપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

Read More...

- જામનગરનો કિસ્સો

જામનગરમાં ઘાસચારની સમસ્યા વિકટ બની રહી છે. જેના માટે આજે સવારે કોગ્રેસ દ્વારા ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ બાદ કલેકટરને આવેદનપત્ર આપીને જતા હતા ત્યારે પોલીસે લાઠીચાર્જ કરીને ૧૫ વ્યકિતની અટકાત કરી હતી.
સૌરાષ્ટ્રમાં ઘાસચારાના મુદ્દે કોગ્રેસી આગેવાન ધર્મેન્દ્ર સિંહ જાડેજાની આગેવાની હેઠળ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

Read More...

 

  Read More Headlines....

મુંબઇ : અંડરવલ્ડૅ ડોન અરૃણ ગવળીને જનમટીપ

મે-૧૧થી મે-૨૦૧૨ દરમ્યાન રાહુલ ગાંધી, અખિલેશ લોકસભામાં સૌથી વધુ ગેરહાજર

૧૬ વરસની બાળા પર કારમાં બળાત્કારની ઘટના ત્રણ યુવાનોની ધરપકડ થઇ

શિરડીના સાંઇબાબા મંદિર ખાતે હજારો કિલો લાડુ ફેંકી દીધા

માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે

બોલીવુડમાં ચર્ચાસ્પદ થયેલી જોડી, સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર

Latest Headlines

મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ભરૂચની જેમ Google+ કાર્યક્રમ રદ્દ કરે ઃ લોકોની માગ
કાશીરામ રાણાને રાત્રે 11 વાગ્યે Heart Attack આવ્યો હતો
કર્ણાટકમાંથી તોઇબા અને હુજીના ૧૧ આતંકવાદીઓની ધરપકડ
જામનગર પાસે બે હેલિકોપ્ટર અથડાયાં ઃ નવનાં મોત
નુકસાનીવાળો ફોન વેચવા બદલ નોકિયાને રૃા. ૬૭ હજારનો દંડ
 

More News...

Entertainment

સલમા આગાની પુત્રી સાશા બોલિવૂડમાં પદાર્પણ કરવા તૈયાર
વજન વધારતાં કે ઉતારતાં કલાકારોની યાદીમાં વધુ એકનો વધારો
'આશાતાઈ પાકિસ્તાન સિંગરો સાથે સૂર ન મિલાવશો'
વિદ્યા બાલને ચેન્નઈની જાણીતી સાડીની બ્રાંડ એમ્બેસેડર બની
અજય દેવગણની ફિલ્મના માર્કેટિંગ માટે રૃા. ૫૦ કરોડનું બજેટ ફાળવાયું
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
 

News Round-Up

ચંડીગઢમાં ૩૦ મિનિટના વરસાદમાં ભારે પૂરની પરિસ્થિતિ ઃ ટ્રાફિકજામ
ઇજનેરી-ફાર્મસીમાં પ્રવેશ માટે હવે JEE લેવાશે
દિલ્હી વિસ્ફોટ અંગે બબ્બર ખાલસાના હાવડાનું કબુલાતનામું
બલ્ક SMS તથા MMS પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાયો
NDA સિવાયના વિપક્ષો સંસદ ચલાવવાના મતના
 
 
 
 
 

Gujarat News

માયા કોડનાની, બાબુ બજરંગીને આજીવન કેદ કે ફાંસી થઇ શકે!
ટ્રાફિક પોલીસ પર હુમલો કરનાર સામે 'કાયદાનો દંડો' ઉગામાશે

એકતરફી પ્રેમમાં પાગલ યુવતીએ યુવાનને છરી મારી !

જેને શોધવા ગામેગામ તપાસ કરી તે બે બાળકો અમદાવાદથી મળ્યાં!
કચ્છમાં અદાણીને ૩૨૨૬ એકર ગૌચર અપાતાં સ્થાનિકોમાં અશાંતિ
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
  [આગળ વાંચો...]
 

Business

ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
[આગળ વાંચો...]
 

Sports

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય
 

Ahmedabad

લગ્નની વય સમાન કરવાની રિટ હાઈકોર્ટે ફગાવી
સિન્ડિકેટના અભાવે યુજીસીના ૧૨મા પ્લાનની રકમ મેળવવામાં મુશ્કેલી !
મનરેગા યોજના હેઠળ ચાલતા કામોમાં કૌભાંડ ઃ ૩ સામે પોલીસ ફરિયાદ

સર્ચ કમિટીએ આખરે કુલપતિ માટે ત્રણ નામો પસંદ કર્યા !

•. એસજી હાઇવેના કોફી બાર પર લુખ્ખાઓનો આતંક ઃ ત્રણ મોંઘીદાટ કારના કાચ ફોડયા
[આગળ વાંચો...]
 

Baroda

રાજમહેલ રોડ પર ૧૨ લાખની પાઇરેટેડ CD-DVD ઝડપાઇ
લોન અપાવવાના બહાને માંજલપુરની મહિલા પાસેથી રૃા. ૧.૮૬ પડાવી લીધા
યુનિ.માં ગર્લ્સના પ્રશ્નો ઉકેલવા માટે અલાયદી લેડીઝ કમિટિ બનાવાઈ

છ માસમાં અઢી ગણા કરવાની સ્કીમમાં રોકાણકારોના લાખો ડૂબ્યા

આજે અધિક ભાદરવાની પૂનમ બ્લ્યુ મૂન તરીકે ઓળખાશે
  [આગળ વાંચો...]
 

Surat

સુરતના કેટલાક તાલુકામાં ગાજવીજ સાથે ઝાપટું, શહેરમાં ઉકળાય
આહવાના લીંગા ગામે છાત્રાલયના ૨૨ વિદ્યાર્થીઓને તાવ, ઝાડા-ઉલ્ટી
હીરાના કારખાના મેનેજર પાસે રૃ।.૩૦ હજાર ખંડણી મગાઇ
અસામાજીકોનો અડ્ડો બનેલા વરાછા અને રીંગરોડનો સબ-વે બંધ કરો
વાપીમાંથી રૃા.૨.૪૭ કરોડની દવા ઉંચા ભાવે ખરીદાઇ હતી
  [આગળ વાંચો...]
 

South Gujarat

વીજકંપનીના ૩૦ હજાર ગ્રાહકોએ ફરિયાદ માટે ૭૦ કિ.મી. દોડવું પડશે
ત્રણ ઘરેથી રોકડ-દાગીના ચોરી ચોથા ઘરની બાઇક ચોરી ભાગ્યા
વાપી નજીકના સલવાવ હાઈવે પરથી કેમિકલ ચોરીનું નેટવર્ક ઝડપાયું
ડ્રેનેજ લાઇન નાંખવા સોસાયટીના રૃ।.૬ લાખના રસ્તા તોડી નંખાયા
ભીલાડ હાઇવે પર POP ની મૂર્તિ બનાવતા અમદાવાદના શખ્સની ધરપકડ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આગરવામાં લીઝ રદ કરાવવા આંદોલન
યાત્રાધામ અને પર્યટન સ્થળ ગલતેશ્વરમાં સુવિધાઓનો અભાવ
નડિયાદના ધોરણ ૬ અને ૮ના વિદ્યાર્થીઓ ઝળક્યા

વહેરામાંથી મળેલા અખાદ્ય મસાલા બાબતે માત્ર સ્થળ તપાસ થઈ

રાહતદરના કેરોસીનના કાળા બજાર ચારથી પાંચ ગણા ભાવે વેચાણ
  [આગળ વાંચો...]
 

Saurastra

જામનગર પાસે વાયુસેનાના બે હેલિકોપ્ટરો અથડાતા નવના મોત
લશ્કરની ફાયરીંગ રેન્જને કારણે ગ્રામજનો પર ઝળુંબતુ મોતનું જોખમ

ગોંડલનાં પ્રસિધ્ધ રામજી મંદિરમાંથી સોના-ચાંદીનાં આભૂષણોની ચોરી

ઉના પંથકમાં વિજળી ત્રાટકતા બે મહિલા દાઝી, ત્રણ પશુનાં મોત
  [આગળ વાંચો...]
 

Bhavnagar

સરતાનપરના પાટીયા પાસે બંધ કન્ટેનર પાછળ મીની લક્ઝરી ઘુસી જતા યુવાનનું મોત
મહુવા તાલુકામાં ખેડૂતોને પશુઓ માટે ઘાસચારાનું વિતરણ
કૈલાસનગર ત્રણ માળીયાનો જર્જરીત દાદરો ધરાશઇ થતા યુવાનનું મોત ઃ ત્રણ ઘવાયા
મહુવા પંથકમાં ગાજવીજ સાથે સૂપડાધારે બે ઇંચ વરસાદ
પાલિતાણામાં આવતીકાલથી કથા સાહિત્યમાલા સમર્પણ સમારોહ, રાષ્ટ્રીય સંગોષ્ઠીનો પ્રારંભ
  [આગળ વાંચો...]
 

North Gujarat

મોડાસાના ૩૦થી વધુ ગામોને જોડતા માર્ગે નવો પૂલ બનશે

પાંચ તાલુકાને એકત્રિત કરી માઝૂમ જિલ્લો કરવા માંગણી
હરસોલની ૧૫૦ વીઘા જમીન ભૂમાફિયાઓને આપવાનો કારસો

તલોદમાં તળાવ ભરવાના મુદ્દે વિશાળ રેલી યોજાઈ

ચંગવાડા મંદિરમાં તસ્કરો ત્રાટક્યા

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved