Last Update : 31-August-2012,Friday

 

બલ્ક SMS તથા MMS પરથી પ્રતિબંધ ઉઠાવી લેવાયો

ઈશાન ભારતના તોફાનોની અફવાઓ ફરતી થતા પ્રતિબંધ મુકાયો હતો

નવી દિલ્હી, તા. ૩૦
સરકારે બલ્ક એસ.એમ.એસ. તેમજ એમ.એમ.એસ.ને મોકલવા સામેનો પ્રતિબંધ ગુરૃવારે ઉઠાવી લીધો છે. અગાઉ ૩૧મી ઓગસ્ટે આ પ્રતિબંધ ઉઠાવવાનું નક્કી થયેલું તેના એક દિવસ પહેલા આ પ્રતિબંધ ઉઠાવી લેવાયો છે.
ગૃહ મંત્રાલયના હુકમને આધારે ટેલીકોમ મંત્રાલયે ૧૭મી ઓગસ્ટે જથ્થાબંધ એસએમએસ કે એમએમએસ કરવા પર પ્રતિબંધ મુક્યો હતો. આ પ્રતિબંધ અંગે ૨૪મી ઓગસ્ટે ફેર વિચારણા કરવામાં આવી હતી. ત્યારે ટેલીકોમ મંત્રાલયે પાંચ એસએમએસ કરવાની મર્યાદા વધારીને ૨૦ એસએમએસ કરી હતી.
ગુરૃવારના રોજ આ પ્રતિબંધ અંગે ફરી એકવાર ફેર વિચારણા કરવામાં આવી હતી. તે દરમ્યાન આ બન્ને સંદેશા વ્યવહાર પદ્ધતિ પરથી પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો છે. લોકો હવે કોઈપણ પ્રકારની મર્યાદા વિના એસએમએસ કે એમએમએસનો ઉપયોગ કરી શકશે. આ પ્રતિબંધ તત્કાલ અસરથી ઉઠાવી લેવામાં આવ્યો છે. તેમ ટેલીકોમ મંત્રાલયોના સુત્રોએ માહિતી આપી હતી.
ઈશાન ભારતના તોફાનો સંદર્ભે ચાલુ થયેલા અફવા ફેલાવતા એસએમએસ અને એમએમએસનો સાંસદોએજ મોટા પાયે વિરોધ કર્યો હતો. તેમણે આ સંદર્ભે કોઈ ચોક્કસ નીતિ ઘડી કાઢવા માંગ કરી હતી. ત્યારબાદ સરકારે આ પ્રતિબંધ લાદ્યો હતો જે ક્રમશઃ ઉઠાવી લેવાયો છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved