Last Update : 31-August-2012,Friday

 

શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી

 

ભારતભરમાં વૃધ્ધાશ્રમોની સંખ્યા દિવસેને દિવસે વધતી જવા પાછળનું મુખ્ય કારણ સંતાનો તરફથી થતી વડિલોની ઉપેક્ષા અને માતા-પિતા પ્રત્યેનું વલણ-વર્તન ખૂબ મોટું જવાબદાર માનવામાં આવે છે. આવા વૃધ્ધો તરફના પ્રતિકુળ સમયમાં જ્યારે કોઈ સંતાન પોતાના માતા કે પિતાની કોઈક અથવા ઘણી બધી ઈચ્છાઓ પુરી કરે તે પેરેન્ટ્સનું હૈયું કેટલું આનંદવિભોર બની અનહદ પ્રેમ વરસાવા માંડે તે સમજી શકાય તેવી બાબત છે. લેટેસ્ટમાં બોલીવુડના કિંગખાન-શાહરૃખ ખાને પણ તેના પિતાની એક અધુરી ઈચ્છા પુરી કરી પિતૃ-સેવા કર્યા જેટલો આત્મ સંતોષ અનુભવ્યો છે.
આ તબક્કે આપને જાણ કરી દઉં કે શાહરૃખ ખાનના માતા-પિતા પઠાણ મૂળના હતા. તેના ફાધર તાજ મોહમ્મદ ખાન એક સ્વતંત્રતા સેનાની હતા અને તેની માતા- લતીફા ફાતિમા મેજર જનરલ શાહનવાઝ ખાનની પુત્રી હતી. કિંગખાનના પિતા હિન્દુસ્તાનના વિભાજન પહેલા પેશાવરના કિસ્સા કહાની બજાર (એરીયાનું નામ છે) થી દિલ્હી આવ્યા હતા. પોતાના માતા-પિતાના દેહાંત પછી શાહરૃખ ૧૯૯૧માં દિલ્હીથી મુંબઈ આવી ગયો છે. ૧૯૯૧માં તેના લગ્ન- ગૌરી ખાન સાથે હિન્દુ રીત રિવાજ મુજબ થયા હતા અને તેઓને બે સંતાન છે એક પુત્ર આર્યન અને એક પુત્રી સુહાના. શાહરૃખનું ફેમિલી બેકગ્રાઉન્ડ આપને એટલા માટે જણાવ્યું કે શાહરૃખના પિતાની એવી તીવ્ર ઈચ્છા હતી કે તેઓ પોતાના પુત્ર- શાહરૃખને કાશ્મીરની ઘાટીઓની સહેલ કરાવવા ઈચ્છતા હતા, પરંતુ સંજોગોવસાત્ પોતાની આ ઈચ્છા તેઓ મૃત્યુ સુધી પુરી કરી શક્યા નહોતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved