Last Update : 31-August-2012,Friday

 

ઝવેરીબજારમાં તેજીના વળતા પાણી
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી

વિશ્વબજારમાં કિંમતી ધાતુઓમાં પીછેહટ

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, ગુરુવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે સોનામાં ઉછાળા ઉભરા જેવા નિવડતાં ભાવો ફરી તૂટયા હતા. સોનાના ભાવો આજે ૧૦ ગ્રામના રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયા હતા. ચાંદીમાં આજે ઘટાડો આગળ વધ્યો હતો અને ભાવો આજે કિલોના વધુ રૃ.૯૦ ઘટયા હતા. વિશ્વબજારમાં સોનાના ભાવો ઔંશના ૧૬૬૮થી ૧૬૬૮.૫૦ ડોલરવાળા ઝડપી ઘટી ૧૬૫૪.૪૦ થઈ સાંજે ૧૬૬૨.૮૦ ડોલર રહ્યાના સમાચારો હતા. વિશ્વબજાર પાછળ મુંબઈ બજારમાં પણ આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૫૦ના રૃ.૩૦૮૩૫ વાળા રૃ.૩૦૭૪૦ ખુલી રૃ.૩૦૭૦૫ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૯૭૦ વાળા રૃ.૩૦૮૮૦ ખુલી રૃ.૩૦૮૪૫ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯નારૃ.૫૮૫૯૦ વાળા આજે રૃ.૫૮૫૯૫ ખુલી રૃ.૫૮૫૦૦ બંધ રહ્યા હતા. વિશ્વબજારમાં આજે ચાંદીના ભાવો ૩૦.૯૭ વાળા ઘટી ૩૦.૫૮ થઈ સાંજે ૩૦.૯૦થી ૩૦.૯૧ ડોલર રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૮૬૦૦થી ૫૮૬૫૦ તથા કેશમાં રૃ.૫૭૯૦૦ રહ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે બંને કિંમતી ધાતુઓમાં આજે ઉંચા ભાવોએ નવી માંગના અભાવે માનસ વેંચવાનું રહ્યું હતું. ડોલરના ભાવો રૃ.૫૫.૬૩ વાળા આજે નીચામાં રૃ.૫૫.૫૭ તથા ઉંચામાં રૃ.૫૫.૭૪ વચ્ચે અથડાઈ છેલ્લે રૃ.૫૫.૬૪ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો રૃ.૧૭૫ ઘટી ૯૯.૯૦ના રૃ.૩૦૯૭૫ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૧૭૫ રહ્યા હતા જ્યારે ત્યાં ચાંદીના ભાવો રૃ.૪૦૦ ઘટી હાજરમાં રૃ.૫૭૬૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૨૫૦ ઘટી રૃ.૫૭૪૫૦ રહ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

પાક.ની પંજાબ સરકારના એટલાસમાં તેના કાશ્મીરને ભારતીય ભૂમિ ગણાવાયું

લંડનની LMU યુનિ.નું લાઇસન્સ રદ્દ થતાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં
અમેરિકાની રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં શીખ ધર્મગુરુએ પ્રાર્થના ગાઈ

નામ સંમેલનમાં ઇરાન સિરિયા છવાયા

યુ.કે.માં અગાઉ પણ કેટલીક યુનિ.ઓના લાઇસન્સ રદ થયેલા
ઓગસ્ટ વલણનો અફડાતફડી બાદ પોઝિટીવ અંત ઃ નિફ્ટી નીચામાં ૫૨૪૨ થઇ અંતે ૨૭ વધીને ૫૩૧૫
સોનાના ભાવો રૃ.૧૨૫થી ૧૩૦ તૂટયાઃ દિલ્હી ચાંદી રૃ.૫૮ હજારની અંદર ઉતરી
ટ્રાઈનાં કડક ધોરણોનો સપ્ટેમ્બરથી અમલઃ ટેલિકોમ કંપનીઓને રૃ.૫૦૦૦ કરોડનું નુકસાન થઈ શકે

આજથી બીજી ટેસ્ટનો પ્રારંભ ઃ ન્યુઝીલેન્ડને વ્હાઇટવોશ કરવાનો ભારતનો ઇરાદો

ધોની અને કોહલી વન ડે પ્લેયર ઓફ ધ યરના એવોર્ડની રેસમાં
લંડનમાં પેરાલિમ્પિક ગેમ્સનું ઉદ્ઘાટન
ક્લાઇસ્ટર્સનો કારકિર્દીની આખરી ટુર્નામેન્ટમાં બીજા રાઉન્ડમાં પરાજય
ચંદને ઓછી હાજરીને કારણે પરીક્ષામાં બેસવા નહીં દેવાય

ફુગાવા પ્રમાણે વળતર નહીં મળતા નાના રોકાણકારો એસઆઈપીથી પણ દૂર જઈ રહ્યા છે

૨૦૧૨ના પ્રથમ આઠ માસમાં ભારતીય બજારમાં એફઆઈઆઈએ ૧૨ અબજ ડોલર ઠાલવ્યા
 
 

Gujarat Samachar Plus

શાસ્ત્રીય સંગીત સાથે જોડાશે તો એ મારી સફળતા હશે
લિટલ આર્ટિસ્ટના રોકિંગ પર્ફોમન્સ
મેદસ્વી હોવાની ભ્રમણા છેવટે પરિણમે છે સ્થૂળતામાં
ફેસ ટુ ફેસ વાતની ઇફેક્ટ અલગ છે
પેરેન્ટસ શીખવે છે લાડકા બાળકોને ડિસીપ્લિનના પાઠ
ટ્રેડિશનલ લુકમાં મોડર્ન ટચનો ફંડા
 

Gujarat Samachar glamour

કરીના-સૈફના લગ્ન દિલ્હીમાં, રિસેપ્શન મુંબઈમાં
પ્રિયંકાનો 'બર્ફી'માં સચિન જેવો લૂક છે
રાજેશના મૃત્યુ બાદ ડિમ્પલે ફરજ બજાવવા માંડી
સંગીતા ઘોષ લગ્ન પછી ટીવીમાં કમબેક
સંજય દત્તે જર્મની જઈ સર્જરી કરાવી
શાહરૃખ ખાને પિતૃ-ઈચ્છા પુરી કરી
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved