Last Update : 30-August-2012,Thursday

 

શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ

- અમદાવાદના માણેકબાગ હોલમાં ૬૦૦ બાળકોએ પોતાની ક્રિએટીવિટીનો જાદુ ફેલાવ્યો હતા.

 

મેન્ટલી રિટાર્ડેડ બાળકોમાં અખુટ ક્રિએટીવીટી હોય છે તેનું તાજુ ઉદાહરણ હમણાં જ માણેકબાગ ખાતેની ચિત્ર સ્પર્ધામાં જોવા મળ્યું હતું. માણેકબાગ ખાતેના માણેકબાગ હોલમાં ૬૦૦ બાળકોએ પોતાની ક્રિએટીવિટીનો જાદુ ફેલાવ્યો હતો. અમદાવાદમાં મેન્ટલી રિટાર્ડેડ બાળકોની વિવિધ ૫૦ જેટલી સ્કૂલોએ આ પેઈન્ટંિગ કોમ્પિટિશનમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોએ આ પેઈન્ટંિગ કોમ્પિટીશનમાં ઓઈલ પેસ્ટલ કલરનો યુઝ કરીને તમામ ચિત્રો તૈયાર કર્યા હતા. આ ચિત્ર સ્પર્ધાની કોઈ થીમ નક્કી કરવામાં આવી ન હતી. અને એ જ કારણે બાળકોએ પોતાની ક્રિએટીવિટીને પેઈન્ટ બોર્ડ પર ઉત્સાહપૂર્વક ચીતરી હતી.
આ અંગે નૈમેશ ગદવાણી કહે છે કે આમ જોવા જઈએ તો દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક ક્રિએટીવિટી હોય જ છે. અમે બાળકોની આ ક્રિએટીવિટી સતત બહાર લાવવા માંગીએ છીએ અને આ કારણે અમે અવાર નવાર આ પ્રકારની કોમ્પિટિશન રાખતા હોઈએ છીએ. આપણામાં જેટલો કોન્ફિડન્સ હોય છે, તેના કરતા પણ વધારે કોન્ફિડન્સ આ બાળકોમાં હોય છે. ફક્ત તેમને થોડી સહાયની જરૂર હોય છે. અમે ફક્ત આવી ચિત્ર સ્પર્ધા જ નથી રાખતા તેનાથી આગળ અમે તહેવારો પ્રમાણેની ઈવેન્ટ રાખીએ છીએ. જેનાથી બાળકોનો કોન્ફિડન્સ લેવલ વધે.
આ અંગે સ્પર્ધામાં વિજેતા થનાર પૂજા શાહ કહે છે કે હું અહીંયા આવી એ પહેલાં મેં એ નહોતું વિચાર્યુ કે આ સ્પર્ધામાં જઈને શું પેઈન્ટંિગ કરીશ. જો કે આ સ્પર્ધામાં ભાગ લઈને મારો કોન્ફિડન્સ લેવલ વધી ગયો છે.
આ અંગે શિક્ષક સંગીતા પંચાલ કહે છે કે અમે બાળકોને આવી ક્રિએટીવ કોમ્પિટીશનમાં પાર્ટીસિપેટ કરવા માટે સતત ઉત્સાહિત કરતા હોઈએ છીએ, આપણ ને જાણીને નવાઈ લાગશે કે આ બાળકો જ્યારે પોતાની ક્રિએટીવિટી દેખાડે ત્યારે આપણે અચંબામાં પડી જઈએ છીએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved