Last Update : 30-August-2012,Thursday

 

સેકસી એકટ્રેસ અને lipstic

ક્રિશ્ચિઅન બ્રેટોન રૉઝ અ લેવર્સ ઇન પર્લશેડ રૂા.૮૫૦., એક્વેલ્યુમીયર શીઅર કલર લિપશાઇન ઇન કેપ્રી રૂા.૧૨૫૦., શિરોડો પરફેક્ટીંગ લિપસ્ટિક ઇન તાહિટી પંિક રૂા.૧૨૦૦.. ટ લો’રીઅલ પેરીસ ગ્લેમ શાઇન ક્રીમ ઇન ગ્રેપ જ્યુસ રૂા.૪૭૦ અમૅક ક્રિમ લિપસ્ટિક ઇન સ્નોબ રૂા.૯૨૦. ડગિવેન્ચી એકસ્ટ્રીમ લિપસ્ટિક ઇન ફિએસ્ટા ફ્‌યુશીયા રૂા.૧૦૭૦.

વે મેટ લિપસ્ટિકની ફેશન પૂરી થઇ ગઇ છે. અને આ વાતની જાણ ફિલ્મો તથા પાર્ટીઓમાં મ્હાલતી અભિનેત્રીઓને જોતાં થાય છે. હા, ગ્લોઝી લિપ્સમાં લિપસ્ટિકના થપેડા કર્યા હોય એવું ન દેખાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે.
અભિનેત્રી ઐશ્વર્યા રાય, બિપાશા બાસુ, કેટરીના કેફ, અમૃતા રાવ અને નીના મેન્યુઅલ ગ્લોઝી લિપ્સ મલકાવતી જ જોવા મળે છે. એશને પંિક શેડની લિપસ્ટિક વઘુ ગમે છે અને લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે તેની લીપ લાઇનર પણ લિપસ્ટિકના શેડની જ હોય છે એટલે તે લિપસ્ટિકના રંગ સાથે મિક્સ થઇ જાય છે. જો કે એશને પંિક પર્લ શેડ વઘુ શોભે છે.
સેક્સી બંગાળણ બિપાશા બાસુને પણ ગ્લોઝી ગ્રીન શેડ ગમે છે. પહોળી મોંફાટ હોવાને કારણે બિપ્સના લિપ્સ પર આ શેડ ખીલી ઊઠે છે. તેને નેચરલ લિપ લાઇનર વઘુ ગમે છે.
કેટરીના કેફના હોઠો પર પીચ શેડની લિપસ્ટિક ખૂબ જ સુંદર દેખાય છે. ગુલાબી ગાલ અને પીચ શેડના લિપ્સથી શોભતું તેનું સૌંદર્ય ખૂબ જ માદક દેખાય છે.
અમૃતારાવનો મનપસંદ લિપસ્ટિક શેડ ફાયરી ફ્‌યુશીયા છે. અને તે તેના લિપસ્ટિકથી એક શેડ ડાર્ક રંગની લિપલાઇનર વાપરે છે. આ કારણે તેના હોઠ કાશ્મીરી ગુલાબની પાંખડી જેવા દેખાય છે.
નીના મેન્યુલને ડેઝલીંગ પંિક શેડનો ક્રેઝ છે. અને બને ત્યાં સુધી લિપસ્ટિકના રંગની જ લિપલાઇનર વાપરવાનો આગ્રહ તે રાખે

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved