Last Update : 30-August-2012,Thursday

 

પ્રસૂતિના ફેવરીટ બુટીક

 

 

આજે શહેરમાં વસતી મોટાભાગની યુવતીઓ કારકિર્દીને મહત્ત્વ આપે છે અને નોકરિયાત હોય છે. આથી માથા દીઠ આવકમાં પણ વધારો થયો છે. આ જ કારણસર તેઓ પોતાના તથા પરિવાર માટે શ્રેષ્ઠ સુવિધાઓ ખરીદવાનો જ આગ્રહ રાખે છે. આજના આ ઉપભોકતાવાદના યુગમાં લોકો પોતાની આવક કરતાં ખર્ચ-ખરીદીની વાતો વધારે કરે છે અને સ્ત્રીઓમાં આવો સ્વભાવ વધારે જોવા મળે છે. મહિલાઓની ખર્ચ તથા ખરીદ શક્તિમાં થયેલા વધારાનો લાભ અનેક ક્ષેત્રમાં લેવામાં આવી રહ્યો છે અને હવે હોસ્પિટલોનો પણ તેમાં સમાવેશ થયો છે.
પ્રસૂતિ બાદ સ્ત્રીનો બીજો જન્મ થયો એમ કહેવાય છે. એટલે જ પ્રસૂતિ સમયે અને ત્યારબાદ તેને વૈભવી સુવિધાઓ આપવાની હોડ અગ્રણી હોસ્પિટલોમાં જોવા મળે છે. જો કે, અદ્યતન સુવિધા સાથે આરામદાયક પ્રસૂતિનો સમન્વય કરવાનો ટ્રેન્ડ કંઈ નવો નથી. દિલ્હીની અગ્રણી હોસ્પિટલમાં ત્રણ વર્ષ પૂર્વે જ તેની શરૂઆત થઈ હતી. પરંતુ ત્યારે તેને યોગ્ય પ્રતિસાદ મળ્યો નહોતો. હવે દરેક શહેરમાં પ્રસુતિ માટેની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે.જેથી પ્રસુતિ વખતે મહિલાઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. કેટલાક લોકો તેને ‘પ્રસુતિના બુટીક’ કહે છે. આવા હેલ્થકેર યુનીટમાં ખાસ લેબર-ડિલીવરી રિકવરી (એલડીઆર) સ્યુટ્‌સ હોય છે. આ સ્યુટ્‌સ પંચતારક હોટલના વૈભવશાળી રૂમ જેવા હોય છે અને સમયોચિત તેને લેબર રૂમ (પ્રસૂતિકક્ષ)માં પણ પરિવર્તિત કરી શકાય છે. આવા સ્યુટમાં સામાન્ય (નોર્મલ) પ્રસૂતિ કરવાનો ખર્ચ રૂા. ૫૦ હજારની એક લાખ જેટલો થાય છે અને ત્રણ દિવસ રહેવું પડે છે.
આજની મહિલાઓ સમય, સુવિધા અને સુરક્ષાને પ્રાધાન્ય આપે છે. લગભગ ૫૦ થી ૫૫ ટકા પ્રસૃત્તિ શસ્ત્રક્રિયા (સેઝેરીયન)થી થાય છે અટલે તે માટે ઓપરેશન થિયેટરની જરૂર પડે છે. તે જ પ્રમાણે પ્રસૂતિના બુટીકમાં ઉચ્ચ સ્તરની તાલીમ પામેલી નર્સની પણ જરૂર પડે છે. ખાસ કરીને અઘૂરે મહિને જન્મેલા બાળકની સંભાળમાં નર્સ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ બધી સુવિધાઓ મેળવવા માટે આઘુનિક મહિલા ખર્ચ કરવા સક્ષમ હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved