Last Update : 30-August-2012,Thursday

 
Air-Forceનાં બે હેલિકોપ્ટર અથડાયા:9નાં મોત

-જામનગરનાં સરમત ગામની ઘટના

 

જામનગર નજીકનાં સરમત ગામ પાસે આજે બપોરે Air-Forceનાં બે MI-17 હેલિકોપ્ટર સામ-સામે અથડાતાં જોરદાર ધડાકાભેર બંને જમીનદોસ્ત થયા હતા. આ ગમખ્વાર હવાઇ અકસ્માતમાં કુલ 9 એરફોર્સનાં જવાનોનાં મોત નીપજ્યા છે.
ઉલ્લેખનીય છે કે હજુ ગઇકાલે જ આસારામનાં હેલિકોપ્ટરની દુર્ઘટના બની હતી ત્યાં જ સૌરાષ્ટ્ર ખાતેનાં જામનગરનાં ગામમાં જ આજે હેલિકોપ્ટરની

Read More...

હેલિકોપ્ટર અથડામણ:Court of Inquiry શરૂ થશે
 

-જામનગર શહેરથી 15KM દૂર ઘટના બની

જામનગર શહેરથી 15 કિલોમીટર દૂર આવેલા સરમત ગામ ખાતેનાં જામનગર એરફોર્સ બેઝથી પ્રેક્ટિસ માટે ઉપડેલા બે હેલિકોપ્ટર હવામાં અથડાતા આ લખાય છે ત્યાં સુધીમાં આઠ જવાનોનાં મોત નીપજ્યાનાં અહેવાલ છે ત્યારે ઇન્ડિયન એરફોર્સ, નવી દિલ્હી દ્વારા જણાવાયું છે કે આ દુર્ઘટના માટે Court of Inquiry શરૂ કરવા માટેના ઓર્ડર અપાયા છે

Read More...

પેટનાં દુઃખાવાથી કંટાળી મહિલાએ આત્મહત્યા કરી
i

-સુરતમાં હોસ્પિટલમાં મોત નીપજ્યું

નવસારીની મહિલાનો પેટનાં દુઃખાવાથી કંટાળીને વિજલપુર વિસ્તારમાં રહેતી મહિલાએ એસિડ ગટગટાવી લીધા બાદ તેને સુરતની નવી સિવિલ હોસ્પીટલ ખાતે ખસેડવામાં આવી હતી. જ્યાં આજે સવારે તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું.
પ્રાપ્ત વિગતો અનુસાર નવસારીની સોમેશ્વર સોસાયટી ખાતે રહેતી, 33 વર્ષીય મહિલા સુનૈનાબેન રમેશભાઇ પ્રસાદ પેટનાં દુઃખાવાની પીડાને કારણે

Read More...

ઓપન સ્કૂલ માટે મનસ્વી ફી ઉઘરાવતા કર્મીઓ

-સરકારી પરિપત્રની ઐસી-તૈસી

 

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત સ્ટેટ ઓપન સ્કૂલ ચાલે છે, જેમાં ધોરણ-10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા સીધી જ આપી શકાય છે અને તે માટેનાં ફોર્મ અત્યારે ભરાઇ રહ્યાં છે પરંતુ આ વર્ષે સરકારે યોગ્ય જાહેરાત ન કરતાં ગત વર્ષની જેમ આ ઓપન સ્કૂલનાં સેન્ટરોનાં સંચાલકો દ્વારા મનસ્વી રીતે ફી ઉઘરાવાઇ રહી છે.

Read More...

ગોધરા:રૂ.25 લાખનાં દારૂ સાથે 1 શખ્સ પકડાયો

-જુદી-જુદી બ્રાન્ડની 441 બોટલો પકડાઇ

ગોધરા જિલ્લાનાં શહેરા તાલુકાનાં પાનમ પાટીયા ગામ ખાતે ગઇકાલે સાંજે એક ટ્રકને પોલીસે આંતરી હતી. જેમાં પોલીને રૂ.25 લાખનો દારૂ મળી આવ્યો છે. કુલ 441 બોટલ મળી આવી છે.

પ્રાપ્ત વિગતો વિગતો અનુસાર ગઇકાલે સાંજે પોલીસને શંકા જતાં એક ટ્રકને ઉભી રખાવી હતી. જેમાં રાજસ્થાનનાં એક ગામમાં રહેતો ટ્રક ચાલક, વરદીશંકર ઝડપાઇ ગયો છે.

Read More...

PTCની 25000માંથી 21000 બેઠકો ખાલી

-નોકરીની તકો ઘટતા સંખ્યા ઘટી

પ્રાથમિક શાળામાં શિક્ષક બનવા માટે જરૂરી એવા PTC(D.Ed.) કોર્સમાં આ વરષે કુલ 25 હજાર બેઠકમાંથી 21 હજાર બેઠકો ખાલી રહેવા પામી છે. એક સમય હતો જ્યારે પીટીસીમાં પ્રવેશ મેળવવા માટે રૂ.દોઢથી બે લાખનું ડોનેશન આપવા પડતા હતા. વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં એડમિશન લેતા હતા.
પરંતુ છેલ્લા બે વર્ષથી નોકરીની તકો ઘટતા અને કોલેજોની સંખ્યા વધી જતાં આ સ્થિતિ ઉદ્ભવી છે.

Read More...

-બે માસથી અહીં કુલપતિ નથી

 

ગુજરાત યુનિવર્સિટીનાં નવા કુલપતિનાં નામ માટે સર્ચ કમિટીની બેઠક મળી છે. જેમાં ચેરમેન સૌરભ અમીનનાં ચેરમેનપદે ત્રણ સભ્યોની બેઠક અત્યારે મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે આ બેઠક કુલપતિ નિવૃત્ત થવાનાં હોય તેનાં છ માસ અગાઉ મળતી હોય છે પરંતુ આ યુનિવર્સિટી ખાતે તો કુલપતિને નિવૃત્ત થયા

Read More...

 

  Read More Headlines....

એક અંગ્રેજી દૈનિકનાં પત્રકાર સહિત ઇન્ડિયન મુજાહિદ્દીનના નવની ધરપકડ

મે-૧૧થી મે-૨૦૧૨ દરમ્યાન રાહુલ ગાંધી, અખિલેશ યાદવ લોકસભામાં સૌથી વધુ ગેરહાજર

૧૬ વરસની બાળા પર કારમાં બળાત્કારની ઘટના ત્રણ યુવાનોની ધરપકડ થઇ

શિરડીના સાંઇબાબા મંદિર ખાતે હજારો કિલો લાડુ ફેંકી દીધા

માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે

બોલીવુડમાં ચર્ચાસ્પદ થયેલી જોડી, સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર

Latest Headlines

Air - Force નાં બે હેલિકોપ્ટર સામ-સામે અથડાયા : 9નાં મોત
જામનગર હેલિકોપ્ટર અથડામણ : Court of Inquiry શરૂ થશે
ગોધરા : રૂ.25 લાખનાં દારૂ સાથે 1 શખ્સ ગઇકાલે સાંજે પકડાયો
PTC કોર્સમાં આ વરષે 25000 બેઠક માંથી 21000 બેઠકો ખાલી
MGVCLનાં કર્મચારીઓને 6 કરોડ રૂપિયાનું ઇન્સેન્ટિવ ચૂકવાશે
 

More News...

Entertainment

ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
મુંબઈ પર હુમલાના કેસમાં કસાબને ફાંસીની સજા માન્ય રાખતી સુપ્રીમ
નરોડા પાટીયા કાંડમાં માયા કોડનાની-બજરંગી દોષિત
ગોધરામાં આસારામબાપુને લઇને આવતું હેલિકોપ્ટર ધડાકાભેર તૂટયું
 

News Round-Up

ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદની ઘટના ઃ શાકવાળા પર પોલીસે બાઇક ચલાવી
પડવલામાં પાંચ ઇંચ વરસાદથી જળબંબાકાર; રૃપાવટીમાં પૂર
રાહુલ ગાંધી, અખિલેશ યાદવ લોકસભામાં સૌથી વધુ ગેરહાજર
ઇન્દોરમાં સંઘના સ્વયંસેવકોએ ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરી
ન્યુયોર્ક પોલીસની ઉર્દૂ અને બંગાળી બોલનારાઓ પર ચાંપતી નજર
 
 
 
 
 

Gujarat News

ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
  [આગળ વાંચો...]
 

Business

ઓગસ્ટ વલણના અંત પૂર્વે શેરોમાં સતત ધબડકો ઃ નિફ્ટી ૪૭ પોઇન્ટ તૂટીને ૫૨૮૮
સોનામાં આંચકા પચાવી વિશ્વ બજાર પાછળ ફરી ચમકારો
LICએ ભારતીય કંપનીઓમાં કરેલું ૨ અબજ ડોલરનું રોકાણ

જાન્યુ.થી જુલાઈ દરમિયાન એર પેસેન્જર ટ્રાફિકમાં નજીવો વધારો

દિવાળી સુધીમાં સોનું રૃા. ૩૨૦૦૦ પહોંચશે
[આગળ વાંચો...]
 

Sports

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 

Ahmedabad

કોંગ્રેસ હાઇકમાન્ડે ચૂંટણી માટે પાંચ સરવે કરાવ્યા
પૂર્વ વિસ્તારને પાણી પૂરું પાડવા ૫૦ કરોડના ખર્ચે રાસ્કા સાથે જોડાણ
અમદાવાદમાં મેલેરિયા બેકાબુ ઓગસ્ટમાં ૫૦૦૦થી વધુ કેસ

શોર્ટલિસ્ટમાંથી પેનલ બનાવવા પ્રદેશ કોંગ્રેસની બેઠક મળશે

•. ત્રણ મહિલા જજોએ ત્રણ કોમી રમખાણોના કેસમાં સજા કરી
[આગળ વાંચો...]
 

Baroda

વડોદરામાં આસામી અને બોડો ભાષા સાથે ગુજરાતીનો સંગમ થશે
નવુ સત્ર શરુ ત્યારથી પ્રથમ અને બીજા વર્ષમાં ઈકોનોમીક્સના વર્ગો લેવાતા નથી
સંપુર્ણ વિગતો સાથેનું અલગ ફોર્મ ઉપરાંત વિડીયોગ્રાફી પણ કરાશે

MGNRGA ના કૌભાંડમાં ફતેપુરાના માજી ટીડીઓ પકડાયા

માઇકલ જેક્શનના જન્મદિને વડોદરાના કોરિયોગ્રાફર્સ ઝૂમ્યા
  [આગળ વાંચો...]
 

Surat

બેંકના નામે ઇ-મેઇલ કરી ખાતામાંથી ૨૪૦૦૦નું રીચાર્જ કરાવી દીધું
મંદિરે તેલની ડિલીવરી મંગાવી ડબ્બા સાથે ગાયબ થઇ જતો ઠગ
અફવાઓને કારણે વિવર્સ ગ્રેના સોદા કરતાં ગભરાય છે
સુરત શહેર-જિલ્લાના મતદારોની સંખ્યા વધીને ૩૩.૯૭ લાખ
૧૬ વર્ષથી નાનીવયની તરૃણી પર ગેંગરેપ પશુ સમાન કૃત્ય છે
  [આગળ વાંચો...]
 

South Gujarat

૧૧ લાખના ચણા વગે કરી ઠગાઇ કરનાર ત્રણ ફિલ્મી ઢબે પકડાયા
હનુમાનબારીની આદિવાસીની જમીન બિલ્ડરે નામે કરી લીધી
નવજાત બાળકને શ્રમિક એક્ષ. ટ્રેનના ટોઇલેટમાં તરછોડાયું
દારૃબંધીના અમલ માટે સખી મંડળો ફરી સક્રિય બને
નવસારીની બેંકમાં કેશિયરના ટેબલ પરથી છોકરો ૧.૫૦ લાખ લઇ ગયો
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

બાલાસિનોર નગરપાલિકા પ્રમુખને હોદ્દા પરથી દૂર કરવા હુકમ
મસાલા ફેક્ટરીમાં અલગ-અલગ મોડસ ઓપરેન્ડી અજમાવાતી
બારકોડેડ રેશનકાર્ડ અપાવવા રૃપિયા પડાવતા વચેટિયા તત્વો

ખોટા ડેથ સર્ટીફિકેટથી પોલિસી પકવનાર એજન્ટને પાંચ વર્ષની સજા

ભૂ માફિયાઓનાં ગેરકાયદે ખોદાણને કારણે બાળકો ડૂબી ગયાંની ચર્ચા
  [આગળ વાંચો...]
 

Saurastra

યુનિ.ના રજીસ્ટ્રાર ગજેન્દ્ર જાનીની નિમણુંક રદ કરવા હાઈકોર્ટનો આદેશ
મોરબીથી ઉડાન સમયે જ હેલિકોપ્ટર ફંગોળાયું હતું

હળવદની બ્રાહ્મણી નદીમાં ગેરકાયદે ખનિજ ચોરીમાં પાંચ ટ્રક પકડાયા

અમરેલી તાલુકાના ૭૨ ગામડાઓમાં ૧૦૦૦ પશુઓ માટે કેટલ કેમ્પ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બરવાળામાં ધોળા દહાડે જવેલર્સમાંથી સોનાના દાગીના સેરવી ગઠીયા ફરાર
જિલ્લામાં અછતની સ્થિતિનો અંદાજ મેળવતી કેન્દ્રિય ટીમ
ઉમરાળા તાલુકાની વર્ષો જુની સરકારી કચેરીઓ જાળવણીના અભાવે ખંડેર બની
ગંદકીથી ઘેરાયેલ ઢસા ગામની સફાઇ નહિ થાય તો રોગચાળાની દહેશત
ગઢડાની સરકારી કચેરીઓ ધણી ધોરી વગર ચાલતી હોવાની બુમ
  [આગળ વાંચો...]
 

North Gujarat

બાયડના છાપરિયાની બાળકીની હત્યા

ગડાધર પાસેથી ૬૦ વાછરડાં ભરેલી ટ્રક જપ્ત કરવામાં આવી
બનાસકાંઠામાં તલાટીઓના ચાર માસથી પગાર ન થતાં હાલત કફોડી

કાંકરેજના અસરગ્રસ્ત ચાર સ્થળોએ ઘાસ ડેપો ફાળવાયા

વડગામ તાલુકાની પ્રા.શાળાઓમાં કથળતા શિક્ષણની વ્યાપક ફરિયાદ

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 

Mid-Air Collision @ Jamanagar

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved