Last Update : 30-August-2012,Thursday

 

એએસપીની બદલીના વિરોધમાં
ઇન્દોરમાં સંઘના સ્વયંસેવકોએ ભાજપના કાર્યાલયમાં તોડફોડ કરી

મુખ્યમંત્રીના સાથી મંત્રીઓ પણ ધમાલમાં સામેલ ઃ ચૌહાણની નનામી બળાઈ

(પી.ટી.આઇ.) ઇન્દોર, તા. ૨૯
મનોજ પરમાર હુમલા કેસની તપાસ ચલાવી રહેલા વરીષ્ઠ અધિકારીની બદલીના મુદ્દે રોષે ભરાયેલા આર.એસ.એસ.ના સેંકડો કાર્યકરોએ ઇન્દોરમાં ભાજપની કચેરીમાં તોડફોડ કરી હતી એટલું જ નહિ પણ મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણની નનામી બાળી હતી.
જો કે આ બનાવમાં કોઈ ઘવાયાની કે કેસ નોંધાયાની બીના બની નથી એસ.પી. ઝૈદીએ જણાવ્યું હતું કે કોઈ અહેવાલ પહોંચાડવા પણ ફરક્યું નહોતું. શિવરાજસિંહ ચૌહાણના જ કેબિનેટના સાથી કૈલાસ વિજય વૈરાગ્ય અને રમેશ મંડોલાએ સંઘના ૨૦૦ જેટલા કાર્યકરો સાથે આ રેલી કાઢી હતી અત્રેના સંયોગીતાગંજ વિસ્તારમાં આવેલી ભાજપની ઓફિસમાં પ્રવેશીને તોડફોડ મચાવી હતી. ઓફિસના ફર્નિચર તેમજ ઇલેક્ટ્રોનિક ઉપકરણોને નુકસાન પહોંચાડયું હતું. તેમની માંગ હતી કે જે લોકો બહુમતી વર્ગના કલ્યાણ માટે કામ કરતા હોય તે સરકારમાં રહેવા જોઈએ તેમણે આસિસ્ટન્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રાકેશ સિંઘની બદલી બંધ રાખવા અને તેમની બદલીનો ઓર્ડર રદ કરવાની માંગ કરી હતી અને શિવરાજસિંહ ચૌહાણની અર્થી બાળી હતી.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved