Last Update : 30-August-2012,Thursday

 

હોંશિયાર અને ચાલાક કસાબે ઠંડા કલેજે હત્યાઓ કરી છે ઃ સુપ્રીમ

કસાબ લશ્કરે તોઇબાના હાથનું રમકડું હતો તેમ માની શકાય તેવી દલીલ નહીં હોવાનું તારણ

(પી.ટી.આઈ.) નવી દિલ્હી, તા. ૨૯
મુંબઇમાં આતંકવાદી હુમલો કરીને ૧૬૬ નિર્દોષ નાગરિકોનો ભોગ લેનારા લશ્કર-એ-તોઇબાના ઉગ્રવાદી અજમલ કસાબની નરમાશથી વર્તવાની અરજી સર્વોચ્ચ અદાલેત નકારી કાઢી હતી. અદાલતે જણાવ્યું હતું કે કસાબ ખુબજ હોંશિયાર અને ચબરાક છે. તેણે જરા પણ ખચકાટ વગર આટલા લોકોની હત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે લશ્કર-એ-તોઇબાએ 'માઇન્ડ વોશ' કરેલું હોવાથી પોતે રોબોટની જેમ જ વર્તતો હતો અને આ આધારે તેની સાથે નરમાશથી વર્તવું જોઈએ તેવી કસાબે વિનંતી કરી હતી.
ન્યાયાધીશ આફતાબ આલમના વડપણવાળી બેંચે જણાવ્યું હતું કે કસાબ લશ્કર-એ-તોઇબાના હાથનું રમકડું હતો તેવું અદાલત માની શકે તેમ નથી. કસાબ ૨૦૦૭ના ડિસેમ્બરમાં એલઇટી સાથે જોડાયો હતો અને સંગઠન છોડવાની અનેક તક છતાં તે હુમલા સુધી એલઇટીમાં જ રહ્યો હતો. આ બાબત તેનો એલઇટીમાં રહેવાનો સ્પષ્ટ ઇરાદો છતો કરે છે.
બેંચે જણાવ્યું હતું કે કસાબ ભણેલો નથી એ વાત સાચી છે પણ તે ઘણું ઝડપથી શીખી શકે છે અને તે દ્રઢ નિર્ધારવાળી વ્યકિત છે. કસાબ ઘણો ચબરાક છે અને તેણે પાકિસ્તાની પ્રત્યેની દેશ ભક્તિ અનેકવાર વ્યકત કરી છે.

 

કસાબ ઘટનાક્રમ
* ૨૬ નવે., ૨૦૦૮ ઃ કસાબ અને નવ ત્રાસવાદીઓનો મુંબઈ પર હુમલો
* ૨૭ નવે., ૨૦૦૮ ઃ કસાબ પકડાયો, ધરપકડ બાદ તેને નાયર હોસ્પિટલમાં દાખલ કરાયો.
* ૩૦ નવે., ૨૦૦૮ ઃ કસાબે ગુનો કબૂલ્યો.
* ૧૬ જાન્યુ., ૨૦૦૯ ઃ કસાબના ખટલા માટે આર્થરરોડ જેલ પસંદ કરાઈ
* ૫ ફેબુ્ર., ૨૦૦૯ ઃ કુબેરમાં મળી આવેલી ચીજો સાથે કસાબના ડીએનએના નમૂના મળ્યા
* ૨૫ ફેબુ્ર., ૨૦૦૯ ઃ કસાબ અને અન્ય બે સામે કોર્ટમાં આરોપનામું દાખલ.
* ૧૬ એપ્રિલ., ૨૦૦૯ ઃ અબ્બાસ કાઝમી કસાબના વકીલ નીમાયા
* ૧ ડિસે., ૨૦૦૯ ઃ કાઝમીના સ્થાને કે. પી. પવાર કસાબના વકીલ બન્યા
* ૧૮ ડિસે., ૨૦૦૯ ઃ કસાબે તમામ આરોપો નકાર્યા
* ૬ મે, ૨૦૧૦ ઃ કસાબને ફાંસીની સજા ફરમાવતી ટ્રાયલ કોર્ટ
* ૨૧ ફેબુ્ર., ૨૦૧૧ ઃ બોમ્બે હાઇકોર્ટે ટ્રાયલ કોર્ટનો ચુકાદો ગ્રાહ્ય રાખ્યો.
* ૩૧ જાન્યુ. ૨૦૧૨ ઃ કસાબે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે તેની સામે મુક્ત અને નિષ્પક્ષ ખટલો નથી ચાલ્યો.
* ૨૯ ઓગસ્ટ ૨૦૧૨ ઃ સુપ્રીમે કસાબ સામે ફાંસીની સજા માન્ય રાખી અને બે ભારતીય સહ ષડયંત્રકારોને નિર્દોષ છોડયા.

 

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved