Last Update : 30-August-2012,Thursday

 

ખોડિયાર કન્ટેનર ડેપોમાં ઊહાપોહ મચી ગયો
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

 

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ,બુધવાર
અમદાવાદ એર કાર્ગોમાંથી પાંચ કિલો સોનું ગુમ થયાની ઘટનાનો આજે દોઢથી બે વર્ષેય ભેદ ઉકેલાયો નથી ત્યારે આયાત નિકાસકારોના કન્ટેઈનર્સ અને માલનું હેન્ડલિંગ કરતાં ખોડિયાર ખાતેના ઇનલૅન્ડ કન્ટેઈનર ડેપો (ખોડિયાર આઈસીડી) ખાતે ચાંદીનો જથ્થો ધરાવતા કન્ટેઈનરનું કોન્કોરે લગાડેલું હોવાનું મનાતું સીલ તૂટેલું નીકળતા અંદાજે ચાંદીની ૨૦ પાટો ચોરાઈ ગઈ હોવાની વાતે સમગ્ર કન્ટેઈનર ડેપોમાં ઊહાપોહ સર્જી દીધો હતો.
આ કન્સાઇન્મેન્ટ એક્સિસ બેંકનું હોવાનું જાણવા મળ્યું છે અને તેનો ગ્રોસ વેઇટ ૨૦૦ કિલો ઓછું હોવાથી આ ફરિયાદ ઉઠી છે. કન્ટેનરમાં બે બિલ ઓફ એન્ટ્રીનો માલ ભરવામાં આવ્યો છે. કસ્ટમ્સ હાઉસ એજન્ટ કાર્તિક પંચાલે આ માલ ચકાસીને આપવાની માગણી કરતાં માલ ગુમ થયો હોવાની વાત વહેતી થઈ હતી. જોકે કોન્કોરના સત્તાવાળાઓનું કહેવું છે કે માલ અહીંથી ગુમ થયો નથી. જે.એન.પી.ટી.ના ટ્રાન્ઝિટમાં ગુમ થયો હોવાની સંભાવના વધુ છે.
કસ્ટમ્સના ટોચના સૂત્રોનું કહેવું છે કે સામાન્ય રીતે કન્ટેઈનર પર શિપિંગ લાઈનનું સીલ લગાડવામાં આવેલું હોય છે. આ સીલ મુંબઈમાં ખોલીને કન્ટેઇનર કોર્પોરેશન ઑફ ઇન્ડિયાનું સીલ લગાડવામાં આવે છે. આ સીલ આ કન્ટેઈનર ખોડિયાર આઈસીડીમાં આવ્યું ત્યારે તૂટેલું હોવાનું જણાયું હતું. પરિણામે તેમાં લાવવામાં આવેલી ચાંદીનો જથ્થો ગુમ થયો હોવાની વાત વહેતી થઈ હતી.
મુંબઈમાં આયાત કરેલા કન્ટેઈનરની ચકાસણી કરવા માટે શિપિંગ લાઈનનું સીલ તોડવામાં આવે છે. ત્યારબાદ કન્ટેઈનર કોર્પોરેશન ઑફ ઇન્ડિયાનું સીલ લગાડવામાં આવે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved