Last Update : 30-August-2012,Thursday

 

કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું

ખાનગી હેલિકોપ્ટરમાં બેસીને શાહરૃખ પહલગામ પહોંચ્યો અને ત્યાં દિલધડક એકશન દ્રશ્યોનું શૂટિંગ કર્યું

મુંબઈ, તા. ૨૯
લડાખમાં આઠ દિવસ સતત શૂટિંગ કર્યાં પછી સોમવારે શાહરૃખ ખાન શ્રીનગર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આવ્યો હતો. ''મારી દાદી કાશ્મીરની હોવાથી મને કાશ્મીરમાં લઈ આવવાનું મારા પિતાનું એક મોટું સપનું અપૂર્ણ રહી ગયું હતું. હવે હું અહીં આવ્યો છું અને મને લાગે છે કે હું મારા પિતાના મજબૂત હાથોમાં છું,'' એમ શાહરૃખે ટ્વિટ કર્યું હતું.
એરપોર્ટ પહોંચ્યા પછી તરત જ શાહરૃખે એક ખાનગી હેલિકોપ્ટરમાં બેસીને પહેલગામ પહોંચી ગયો હતો ત્યાં ફિલ્મની અભિનેત્રીઓ કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા તેમજ ફિલ્મના અભિનેત્રીઓ કેટરિના કૈફ અને અનુષ્કા શર્મા તેમજ ફિલ્મના દિગ્દર્શક યશ ચોપરા સહિત ફિલ્મના કલાકારો અને યુનિટના સભ્યો તેની રાહ જોતા હતા. મંગળવારે એક પૂલ ઉડાડી દેવાનું એક મુશ્કેલ દ્રશ્યનું શૂટિંગ કર્યું હતું.
આ દરમિયાન શાહરૃખના બંગલો 'મન્નત'માં તેનો પુત્ર આર્યન લંડન ભણવા જવાની તૈયારીમાં વ્યસ્ત હતો. તેની સાથે તેની મમ્મી ગૌરી પણ લંડન ગઈ છે. સૂત્રોની વાત સાચી માનીએ તો લંડન જતા પુત્રને મળવા શાહરૃખ લડાખના તેના શૂટિંગમાંથી બ્રેક લઈને મુંબઈ આવ્યો હતો. આર્યને કેન્ટ સ્થિત સેવન ઓક્સમાં એડમિશન લીધું છે.
ગૌરી તેના પુત્ર સાથે લંડન ગઈ હતી જ્યારે શાહરૃખ તેની ફિલ્મના શૂટિંગ માટે કાશ્મીર પાછો ફર્યો હતો.
જોકે આ વર્ષની ૧૪મી જૂને શાહરૃખે તેના પુત્ર આર્યનની સ્કૂલની એક મુલાકાત લીધી હતી. ૧૧થી ૧૮ વર્ષના કિશોરો માટે આ શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓમાંની એક ગણાય છે. તેમજ ચોથી ઓગસ્ટે આર્યનનું ત્યાં એડમિશન થઈ ગયું હતું. અને સોમવાર ૨૭મી ઓગસ્ટે આર્યન તેની નવી સ્કૂલમાં જવા રવાના થઈ ગયો હતો. પોતાના સંતોનાને મિડિયાની નજરથી દૂર રાખવા માટે શાહરૃખ અને ગૌરીએ આ નિર્ણય લીધો હતો. આ સમયે આર્યનને મળીને તેને શુભકામ આપવા માટે તેના ખાસ મિત્રો તેના બંગલો 'મન્નત'માં આવ્યા હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved