Last Update : 30-August-2012,Thursday

 
 
અમદાવાદ અવસાન નોંધ

પટેલઃ - સ્વ. બિપીનભાઈ ગોવિંદભાઈ પટેલનું બેસણું, સંસ્કાર ભવન હોલ, નારણપુરા ગામ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. હરીકીશન જેઠાલાલ પટેલનું બેસણું, ઓશવાલ હોલ, શ્રેયસ ટેકરા, આંબાવાડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. ભીખાભાઈ મનજીભાઈ પટેલનું બેસણું, ૩૦-૩૧, નીલકંઠ સોસાયટી, રામરાજ્યનગર પાસે, વસ્ત્રાલ રોડ, સવારે ૮થી ૧૧
ઠાકરઃ - સ્વ. ઘનશ્યામભાઈ અમૃતલાલ ઠાકરનું બેસણું, પ્રાણશંકર હોલ, પુષ્પકુંજ, કાંકરિયા, બપોરે ૨થી ૫
દવેઃ - સ્વ. પદ્માબેન વાસુદેવભાઈ દવેનું બેસણું, મનિષ હોલ, અંકુર રોડ, સવારે ૮.૩૦થી ૧૧
- સ્વ. રામચન્દ્ર વિનાયક દવેનું બેસણું, સી/૨, વ્રજવિહાર એપાર્ટમેન્ટ, બંધન સોસાયટી, કેડિલા રોડ, ઘોડાસર, સવારે ૮થી ૧૨
પંડયાઃ - સ્વ. હેમંતભાઈ મુકુંદરાય પંડયાનું બેસણું, એ-૪૦૪, પુષ્પક ફ્લેટ, કલાદર્શન ફ્લેટ સામે, જોધપુર ગામ પાસે, સેટેલાઈટ, સાંજે ૪થી ૬
મહેતાઃ - સ્વ. પ્રાણજીવનદાસ જેઠાલાલ મહેતાનું બેસણું, અમી અખંડ આનંદ સોસાયટી વિ.-૧, સીટીએમ ને.હા.-૮, અમરાઈવાડી, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ભટ્ટઃ - સ્વ. મહેન્દ્રકુમાર રસીકલાલ ભટ્ટનું બેસણું, હિરાબાગ સોસાયટી ખાતે, સવારે ૮થી ૧૧
- સ્વ. ઘનશ્યામલાલ મણીલાલ ભટ્ટનું બેસણું, પ્રાણશંકર હોલ, પહેલો માળ, પુષ્પકુંજ, કાંકરિયા, બપોરે ૨થી ૫
રાવલઃ - સ્વ. જગદીશચંદ્ર બાપાલાલ રાવલનું બેસણું, પંચની વાડીમાં, મોટી હમામની પોળ, ઘીકાંટા રોડ, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
- સ્વ. સદ્ગુણાબેન ગીરીશચંદ્ર રાવલનું બેસણું, ૨૦, સ્ટેટ બેંક સોસાયટી, સી.એન. વિદ્યાલય પાછળ, આંબાવાડી, સવારે ૯થી ૧૧
- સ્વ. હર્ષદરાય જયંતીલાલ રાવલનું બેસણું, ધરતી વિકાસ મંડળ હોલ, વિજયનગર પેટ્રોલ પમ્પ પાસે, નારણપુરા, સવારે ૮.૩૦થી ૧૦.૩૦
ઠક્કરઃ - સ્વ. અરવિંદભાઈ દયારામ ઠક્કરનું બેસણું, શ્રી કૃષ્ણટાવર કોમ્યુનિટી હોલ, પ્રિયા પાસે, ને.હા.-૮, ક્રિષ્ણનગર.
ભાવસારઃ - સ્વ. ઘનશ્યામભાઈ દલસુખરામ ભાવસારનું બેસણું, શ્રી સ્વામિનારાયણ વાડી-૧, રેલવે ક્રોસિંગ પાસે, મણિનગર, સવારે ૮થી ૧૧
- સ્વ. અમથીબેન અમૃતલાલ ભાવસારનું બેસણું, ભાવસાર સોસાયટી, નવા વાડજ, સવારે ૯થી ૧
કોન્ટ્રાક્ટરઃ - સ્વ. હાર્દિ મુકેશકુમાર કોન્ટ્રાક્ટરનું બેસણું, દિગમ્બર જૈન ધર્મશાળા, ખાડિયા શોપિંગ સેન્ટર સામે, ખાડિયા, બપોરે ૩થી ૫
ચૌહાણઃ - સ્વ. નટવરલાલ છગનલાલ ચૌહાણનું બેસણું, ઝંકાર હોલ, જૂની પાયલોટ ડેરી સામે, શ્રેયસ ચાર રસ્તા, કાંકરિયા, સવારે ૧૦થી ૧૨
- સ્વ. પાર્વતીબેન શ્યામજીભાઈ ચૌહાણનું બેસણું, ડી-૭૭, સર્વોત્તમનગર સોસાયટી, ન્યુ રેલવે કોલોની પાસે, ભૂતબંગલા, જવાહર ચોક, સાંજે ૪થી ૬
- સ્વ. હંસાબેન જયંતિલાલ ચૌહાણનું બેસણું, વ્યાસવાડી, નવા વાડજ, સવારે ૯થી ૧૨
પંચાલઃ - કાંતીલાલ નાથાલાલ પંચાલના પુત્ર સ્વ. હિતેષ (બામણવાવાળા)નું બેસણું, સૌરાષ્ટ્ર લુહાર- સુથારની વાડી, જ્યુપીટર સોસાયટી, ગ્લોબલ મિશન સ્કૂલ પાસે, ચાંદલોડિયા, સવારે ૮.૩૦થી ૧૧.૩૦
- સ્વ. સુરેશભાઈ ચીમનલાલ પંચાલનું બેસણું, પંચાલની વાડી, દરિયાપુર ચાર રસ્તા પાસે, સવારે ૯થી ૧૨
ઠાકોરઃ - સ્વ. શકરાજી મગનજી ઠાકોરનું બેસણું, કોચરબ મોટો ઠાકોર વાસ, રામજી મંદિર પાસે, પાલડી, સવારે ૧૦થી ૧
કિકાણીઃ - સ્વ. સવિતાબેન નારણદાસ કિકાણીનું બેસણું, સી/૪/૬૮, ઈન્દ્રજીતબાગ સોસાયટી, સરદારમોલ સામે, નિકોલગામ રોડ, સવારે ૯થી ૧૧
શ્રીમાળીઃ - સ્વ. કાંતાબેન દેવરામભાઈ શ્રીમાળીનું બેસણું, એમ.પી.ની ચાલી, જુના વાડજ, સવારે ૯.૩૦થી ૨
પારેખઃ - સ્વ. સુભદ્રાબેન ચીમનલાલ પારેખનું બેસણું, નંદનવન એપાર્ટમેન્ટ, નવા વાડજ, સવારે ૮થી ૧૧
વાઘેલાઃ - સ્વ. રમેશભાઈ પરસોત્તમભાઈ વાઘેલાનું બેસણું, એ-૪૩, નેમીનાથ એપાર્ટમેન્ટ, રાણીપ, સાંજે ૪થી ૬
કડિયાઃ - સ્વ. કવિન હર્ષિદભાઈ કડિયાનું બેસણું, ઈ/૪, દેવનંદન ફ્લેટ, ચાણક્યપુરી, ઘાટલોડિયા, સવારે ૯થી ૧૨
ચોટલિયાઃ - સ્વ. કમળાબેન ધીરજલાલ ચોટલિયાનું બેસણું, કૃષ્ણધામ આવાસ વિ.-૨, બ્લોક નં.-૯, રૃમ નં.-૨૮૧, વસ્ત્રાપુર રેલવે સ્ટેશન રોડ, વેજલપુર, સવારે ૮થી ૧૦
મણિયારઃ - સ્વ. જયેશભાઈ વસંતલાલ મણિયારનું બેસણું, સોરઠિયા બ્રહ્મક્ષત્રિયની વાડી, પુષ્પકુંજ, કાંકરિયા, સાંજે ૫થી ૬

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ફિલ્મસર્જક શિરિષ કુંદરની સમસ્યાઓ દિવસે ને દિવસે વધતી જ જાય છે
માધુરી દીક્ષિતના લોકપ્રિય ગીત 'એક.. દો.. તીનને અમીષા પટેલ પુનર્જીવિત કરશે
સૈફ-કરીના ઓક્ટોબરમાં પરણશે ઃ શર્મિલા ટાગોર
કાશ્મીરમાં શૂટિંગ કરીને શાહરૃખ ખાને પિતાનું અપૂર્ણ સ્વપ્ન પૂરું કર્યું
સૈફ અલી ખાન તેના ભાવિ સાળા અરમાન જૈનને લોન્ચ કરશે

સ્ટ્રાઉસે નિવૃત્તિની જાહેરાત કરતાં ઈંગ્લેન્ડના ક્રિકેટ જગતમાં આંચકો

યુએસ ઓપન ઃ યોકોવિચ અને રોડ્ડીક બીજા રાઉન્ડમાં, વોઝનિઆકી બહાર
શ્રીલંકન પ્રીમિયર લીગઃં વાયમ્બાને હરાવીને ઉવા ફાઇનલમાં પ્રવેશી
ભાજપ અને સરકારે દોષિત ઠરેલાં માયાબહેનથી અંતર રાખ્યું
ચાંદીના કન્ટેનરનું સીલ તૂટેલું નીકળતા મોટી ચોરીની આશંકા

સાક્ષીના કઠેડામાં ડૉ. માયાબેન રડી પડયા અને કંઇ ન બોલ્યા

સૌરાષ્ટ્રમાં ધીંગી મેઘ મહેર; જૂનાગઢ અને રાજકોટ જિલ્લામાં ૧થી ૫ ઈંચ
દૂષિત સેવ ખાવાથી ૧૭ કાબરનાં મોત
સાનિયા અને ભૂપતિએ મિક્ષ્ડ ડબલ્સમાં છેડો ફાડયો
ઓસ્ટ્રેલિયાએ પ્રથમ વન ડેમાં પાકિસ્તાનને ૪ વિકેટથી હરાવ્યું
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved