Last Update : 29-August-2012,Wednesday

 

હરભજનને ત્રણેય ફોરમેટમાં સ્થાન આપો ઃ ગાંગુલી
ટ્વેન્ટી-૨૦નો વર્લ્ડકપ જીતવા માટે ભારત અને વેસ્ટ ઈંડિઝ ફેવરિટ


શ્રીલંકાની કંડીશન ભારત માટે ઘરઆંગણા જેવી રહેશે

નવી દિલ્હી, તા. ૨૮
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન ગાંગુલીએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે આગામી ટ્વેન્ટી-૨૦ વર્લ્ડકપમાં ભારત ચેમ્પિયન બનવા માટે ફેવરિટ છે. જ્યારે બીજા ક્રમે વેસ્ટ ઈંડિઝ પ્રબળ દાવેદાર છે.
ભારત પાસે ધોની, સેહવાગ, કોહલી અને યુવરાજ જેવા ક્લીન હીટર છે. શ્રીલંકામાં વર્લ્ડકપ રમાનાર હોઇ ભારતને કંડીશન ઘરઆંગણા જેવી જ લાગશે. વિદેશની ભૂમિમાં શોર્ટપીચ બોલ ખભા સુધીની ઊંચાઇએ આવતા હોય છે જેમાં ભારતીય બેટ્સમેનોને રમવામાં તકલીફ પડતી હોય છે.
જ્યારે શ્રીલંકામાં તો (ભારત જેવી જ) પીચ જ એવી હોય છે કે ગમે તેટલા શોર્ટપીચ બોલ પણ કમર સુધી જ આવતા હોય છે. ભારતને સૌથી વધારે શ્રીલંકાની કંડીશન પોતિકી લાગે તેમ છે.
વેસ્ટ ઈંડિઝ પણ ટ્વેન્ટી-૨૦ માટે અનુકૂળ શ્રેષ્ઠ હીટર ધરાવે છે. ગેલ અને પોલાર્ડ મેચ વિનર છે. વેસ્ટ ઈંડિઝ પાસે ટ્વેન્ટી-૨૦ માટેની ઘણી સારી ઓલરાઉન્ડ હીટર ટીમ છે.
ગાંગુલીએ હરભજન સિંઘના સમર્થનમાં કહ્યું હતું કે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૨ વર્ષ સુધી ભારતની ટીમમાં અગ્ર ભૂમિકા ભજવી છે અને તમામ ફોરમેટમાં કુલ મળીને ૭૦૦થી વધુ વિકેટ ઝડપી હોય તેને ટીમમાં એક વર્ષ જેટલો સમય બહાર ન રખાય. તેને પસંદગીકારોએ સામે ચાલીને કહેવું જોઇએ કે તારી બોલિંગ અંગે જે પણ સમસ્યા હોય તેનો છ મહિના ટીમની બહાર રહીને નિશ્ચિત રીતે ઉકેલ લાવી દે. અમે તને ફરી ટીમમાં સ્થાન આપીશું.
ગાંગુલીના મતે તેને ત્રણેય ફોરમેટમાં રમાડવો જ જોઇએ.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved