Last Update : 29-August-2012,Wednesday

 
ગોધરાકાંડ:માયાકોડનાની-બજરંગી સહિત 32દોષિત

નરોડા પાટિયા હત્યા કેસ:29નિર્દોષ જાહેર

ગોધરા કાંડના પગલે નરોડા પાટિયા વિસ્તારમાં ૯૭ જણને જીવતાં જલાવી દેવાના કેસમાં ભૂતપૂર્વ પ્રધાન માયાબહેન કોડનાની સહિત કુલ ૭૦ જણ સામે કાનૂની કાર્યવાહી ચાલી રહી હતી. આજે એ કેસનો ચુકાદો આપતાં જસ્ટિસ જ્યોત્સ્નાબહેન યાજ્ઞિાકે ૩૨ જણને દોષિત ઠરાવ્યા હતા અને બીજા ૨૯ને નિર્દોષ જાહેર કર્યા હતા. જો કે ત્રણ આરોપી હજુ નાસતા ફરે છે.

Read More...

હેલિકોપ્ટર તૂટી પડ્યું:આસારામ બચી ગયા
 

- ગોધરા પાસેનો કિસ્સો

 

ગોધરા ખાતે આજે બપોરે લેન્ડિંગ સમયે હેલિકોપ્ટર તૂટી પડ્યું હતું, જેમાં આસારામ સહિત પાંચ સાધકો સવાર હતા. આસારામને કાચ તોડીને બહાર કાઢવામાં આવ્યા હતા.હેલિકોપ્ટરના પાઇલોટને ઇજા થઇ હતી.
ગોધરા સાયન્સ કોલેજના ગ્રાઉન્ડ આજે અને આવતી કાલે આસારામની સત્સંગ સભા હતી જેમાં ભાગ લેવા માટે આસારામ આવતા હતા.

Read More...

સુરત:બોગસ આઇકાર્ડ સાથે નાઇઝીરીયને પકડાયો
i

-ટ્રેનમાં મુસાફરી કરતાં ઝડપાયો

 

સુરતમાં આજે સવારે દિલ્હીથી મુંબઇ જતી ટ્રેનમાં મુસાફરી કરતા એક નાઇઝીરીયનની તપાસ કરતાં તેની પાસેથી બોગસ આઇડી પ્રૂફ મળતાં રેલ્વે તંત્રએ તેની પાસેથી ૩૦૦૦ દંડ વસૂલીને પોલીસને હવાલે કર્યો હતો.

સુરત રેલ્વે પોલીસે તપાસ કરતાં નાઇરીઝને પોતાનું નામ ઇતર ઓકારો પોલ જણાવ્યું હતું જ્યારે આઇકાર્ડમાં તેનું નામ પીટર હતું.

Read More...

અમદાવાદમાં વૃધ્ધા સહિત પાંચએ નદીમાં ઝંપલાવ્યું

-સરદારબ્રિજ નીચેથી વૃધ્ધાને બહાર કાઢી

અમદાવાદમાં આજે સાબરમતી નદીમાં ઝંપલાવાના પાંચ બનાવો બન્યા છે. જેમાં સરદારબ્રિજ નીેચેથી ફાયરબ્રિગેડે એક વૃધ્ધાને બેભાન હાલતમાં બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડી હતી.

જમાલપુર વિસ્તારમાં આવેલા સરદાર બ્રિજ નીચે એક વૃધ્ધા પાણીમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહી હોવાના મેસેજ આધારે ફાયરબ્રિગેડ તુરંત ઘટનાસ્થળે

Read More...

ધો-9અને 11સળંગ એકમ મંજૂરીના ભાવ 5લાખ!

-અમદાવાદ ડીઓ કચેરીમાં દલાલોનો રાફડો

અમદાવાદ શહેર તેમજ જિલ્લાની શાળાઓમાં ધોરણ ૯ અને ૧૧માં સળંગ એક એકમની મંજૂર મેળવા માટે શાળાઓ રૃપિયા ચારથી પાંચ લાખ ભાવ બોલાતા હોવાનું બહાર આવ્યું છે. હાલમાં આવી ૧૫૦ અરજીઓ પેન્ડીંગ પડી છે.

અમદાવાદની શાળાઓમાં ધોરણ ૯ અને ધોરણ ૧૧ની સળંગ એકમની મંજૂરી માટે ગુજરાત શિક્ષણ બોર્ડમાં અરજી કરવી પડતી હોય છે.

Read More...

દિવ્ય ભાસ્કરનાં જૂઠ્ઠાણાથી મહિલાઓએ લાઠી ખાવી પડી

-બનાવટી સમાચારથી મોદીને મુશ્કેલી પડી

જૂઠ્ઠા અને સનસનાટીભર્યા સમાચારો છાપવા કૂખ્યાત અખબાર 'દિવ્ય ભાસ્કર' દ્વારા ફેલાવાયેલા જૂઠ્ઠાણાથી નિર્દોષ મહિલાઓએ પોલીસની લાઠી ખાવી પડી હતી. પોતાનો જૂઠ્ઠો ફેલાવો બતાવવામાં માહિર દિવ્ય ભાસ્કરે આજે પોતાનું પોત પ્રકાશ્યું હતું. સામાન્ય પ્રજાજનો માટે પરેશાની સર્જનાર દિવ્ય ભાસ્કરે મનઘડંત સમાચારમાં બનાવટી તારીખ છાપી

Read More...

- નરોડાનો કિસ્સો

નરોડા ફાયર સ્ટેશન પાસે ઇલેકટ્રીક થાંભલામાં કરંટ લાગતાં એક ગાયનું કમકમાટી ભર્યું મોત થયું હતું જયારે એક યુવકને ગંભીર ઇજા થવા પામી હતી. આ અંગે ફાયર બ્રિગેડની ટીમે યુવકને બચાવીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયો હતો.

ઇલેકટ્રીક થાંભલા પાસે જીવતા વાયરના કારણે આસપાસ થાંભલા નજીક ચરતી ગાયને કરંટ લાગતાં તે મોતને ભેટી હતી.

Read More...

 

  Read More Headlines....

સુપ્રિમ કોર્ટે આતંકવાદી અજમલ કસાબની ફાંસીની સજા યથાવત રાખી

રાજ્યસભાના સાંસદોને રૃ. ૨ કરોડનો ૪ બેડરૃમ ધરાવતો ફ્લેટ મળશે

સોહરાબુદ્દિન કેસ મહારાષ્ટ્રમાં ખસેડાશે અમિત શાહનો ગુજરાત પ્રતિબંધ ઉઠાવાશે

કોલ્હાપુર શહેરમાં ભારતરત્ન લતા મંગેશકરને માટે નો-એન્ટ્રી

'ભારતીયો કે એશિયનો ન જોઈએ'ની જાહેરાતથી ઓસ્ટ્રેલિયામાં વિવાદ

ફિલ્મી અભિનેત્રી મિનિષા લામ્બાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી

Latest Headlines

 

More News...

Entertainment

અમીષા પટેલ માધુર દિક્ષીતના ચાર્ટ બસ્ટર સોન્ગ પર ઠુમકા લગાવશે
શાહિદ કપૂરે યશરાજ બેનરની ફિલ્મ છોડવાનો નિર્ણય કર્યો
કોમેડી ફિલ્મો બનાવવા માટે જાણીતા પ્રિયદર્શન એક ગંભીર ફિલ્મ બનાવશે
એ. આર. રહેમાને યશ ચોપરાની ફિલ્મનું સંગીત ધાર્યા કરતાં વહેલું તૈયાર કર્યું
કોપીરાઇટ ભંગના મુદ્દે 'દેશી બોય્ઝ'ના ફિલ્મ સર્જકો કાનૂની સકંજામાં સપડાયા
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
ઘઉં બજારમાં તેજીનો નવો રેકોર્ડ થયો
મુંબઇ અને પૂણે હવે મહિલાઓ માટે સલામત નથી ઃ બોમ્બે હાઇકોર્ટ
અમેરિકામાં 70 વર્ષીય શીખધર્મી વડીલ ઉપર હુમલો કરવામાં આવ્યો
 

News Round-Up

પેપ્સિકો કંપનીના જનરલ મેનેજરનું અપહરણ અને ધમકી
આસામમાં પૂરની સ્થિતિ ગંભીર એક લાખથી વધુને અસર
ઉત્તર પ્રદેશના સરકારી ગોડાઉનમાંથી ૮૦૦૦ કિવન્ટલ અનાજ પગ કરી ગયું !
ONGCનું સંશોધન કાર્ય ધીમું અને બિનકાર્યક્ષમ ઃ કેગનો રિપોર્ટ
કોલકાતામાં ડેન્ગ્યૂએ માથું ઉંચક્યું ૫૪૨ને ચેપ, બે બાળકોનાં મૃત્યુ
 
 
 
 
 

Gujarat News

ચૂંટણી મેનેજર તરીકે સફળ રહેલા અમિત શાહની મોદીને ખાસ જરૃર છે
'તમે જ મારી મા છો' કહીને પુત્રવધૂ સાસુને ઘરે લઈ ગઈ

તા.૧૮મીએ ગાંધીનગરમાં ૧૪ હજાર સરપંચોનું સંમેલન યોજાશે

સરકારી હોસ્પિટલોમાં કિડની, કેન્સર અને હૃદયરોગની સારવાર મફત
ચકચારભર્યા નરોડા પાટિયા હત્યાકાંડનો આજે ચુકાદો જાહેર થશે
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
  [આગળ વાંચો...]
 

Business

સોનામાં વિશ્વની બધી ખાણોમાં મળીને કુલ ૫૦ હજાર ટન જથ્થો સિલ્લક રહ્યો છે
વેરાની વિવાદાસ્પદ દરખાસ્તોના કારણે પી-નોટ્સ રોકાણમાં ઘટાડો
ઘઉનાં ભાવવધારા પાછળ આટો, મેંદો તથા સોજીના ભાવ પણ ઉછળ્યા

રબરના વાયદામાં ઝડપી પીછેહઠ જ્યારે એરંડામાં આગળ વધતો સુધારો

કોર્મશીયલ પ્રોપર્ટીની માંગમાં ૩૦ અને ભાડામાં ૧૫ ટકાનો ઘટાડો
[આગળ વાંચો...]
 

Sports

અંડર-૧૯ની વર્લ્ડ કપ વિજેતા ભારતીય ટીમનું ભવ્ય સ્વાગત

આર્મસ્ટ્રોગની ખુમારી ઃ ચાહકોએ મારા માટે દુઃખી થવાની જરૃર નથી
ટ્વેન્ટી-૨૦નો વર્લ્ડકપ જીતવા માટે ભારત અને વેસ્ટ ઈંડિઝ ફેવરિટ
યુએસ ઓપનઃફેડરર, મરે અને ક્લાઇસ્ટર્સનો વિજયી પ્રારંભ
કુસ્તીબાજ સુશીલ કુમાર અને યોગેશ્વરને ત્રણ ભેંસ ઇનામમાં અપાઇ
 

Ahmedabad

AMTSની નવી ૪૭૩ બસનું નિષ્ણાતો દ્વારા સેફટી ઓડિટ કરાવાશે
કેમિકલ ફેક્ટરીમાં 'વેસલ' સાફ કરવા ઉતરેલા બે યુવકનાં મોત
ઔડાએ ૬૫૦ અરજદારોને ઘર ન ફાળવતાં હાઈકોર્ટમાં PIL

ડિપ્લોમા ઇજનેરીની ૬૬૭૩ બેઠકો માટે ત્રીજા રાઉન્ડની કાર્યવાહી !

•. હેડ સર્વેયર ૨૫૦૦ની લાંચ લેતા એસીબીના છટકામાં ઝડપાયો
[આગળ વાંચો...]
 

Baroda

ભોજ ગામના માજી તાલુકા પંચાયત સભ્યની કરપીણ હત્યા
ઝેરી મેલેરીયાને કારણે આઇટીઆઇનાં વિદ્યાર્થીનું મોત
હરણી એરપોર્ટ વિસ્તારને મારકણી ગાયે માથે લઇ દસને ઘાયલ કર્યા

વડોદરા જિલ્લામાં પાદરા અને સંખેડામાં દોઢ ઇંચ વરસાદ

અબ્દુલ ઉર્ફે મુન્નાએ ઉપયોગમાં લીધેલી રિવોલ્વર શોધવા ઉધામા
  [આગળ વાંચો...]
 

Surat

વગર વરસાદે ઉકાઇ ડેમમાંથી ૧ લાખ ક્યુસેક પાણી છોડાયું
સ્વીટીને ચરસ સપ્લાય કરતા સુરતના હનીફ ડોનની ધરપકડ
બોટનું સ્ટીયરીંગ બગડતાં ઓખાને બદલે વેરાવળ પહોંચી
હીરાના વેપારીના ૩ કરોડના ઉઠમણામાં ૪૦ વેપારી સલવાયા
સાસુ-સસરાના કબજામાં રહેલા બાળકોને પુત્રવધુને મળવા દેવાનો હુકમ યથાવત્
  [આગળ વાંચો...]
 

South Gujarat

કડોદનો કોઝવે ડૂબી ગયો ઃ એક તણાયો
આહવામાં ૩, સાપુતારામાં ૧.૫ ઇંચ વરસાદઃ ભીસ્યા ડેમ છલકાયો
વલસાડના દરિયામાં બોટમાંથી પડી જતાં માછીમાર ડુબી ગયો
વલસાડ આર્ટસ કોલેજમાં યુવક- યુવતી પ્રેમના પાઠ ભણતાં ઝડપાયા
દા.ન. હવેલીમાં પોણા ત્રણ ઇંચ દમણમાં છુટોછવાયો વરસાદ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

ખેડા-આણંદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ
મહુધાના નિઝામપુરા ખાતે સાડા છ ફૂટ લાંબો મગર પકડાયો
સગીરા પર બળાત્કાર ગુજારનાર ત્રણ આરોપીઓની ધરપકડ

નડિયાદના તળાવમાં નહાવા પડેલાં બે બાળક ડૂબી ગયાં

કપડવંજ આઈસીઆઈસીઆઈ બેન્કમાં આસિ. મેનેજરની કરોડોની ઠગાઈ
  [આગળ વાંચો...]
 

Saurastra

રાજકોટમાં જલારામ ઘીની પેઢીઓ ઉપર દરોડા, ૧૧૪ ડબ્બાઓ સીઝ
ઉના પંથકમાં ભરચોમાસે આંબામાં મોર ફૂટતા કૂતુહલ

તાન્ઝાનીયાનો ફરાર નાગરિક ચોરાઉ સાઇકલ સાથે ઝબ્બે

પોરબંદરના નાગકા - બાવળવાવ નજીક મગર નિકળતા દોડધામ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

તળાજા પંથકમાં એક કલાકમાં ધોધમાર સવા ઈંચ વરસાદ
કાનપર નજીક છોટા હાથી અડફેટે બે મહિલાના કરૃણ મોત ઃ એક ગંભીર
ગઢડા તાલુકામાં ઘાસચારા વિતરણ વ્યવસ્થામાં વ્યાપક અસંતોષ
મહાનગરપાલિકાના લોન કૌભાંડ પ્રકરણે એક મહિલા સહિત ત્રણની ધરપકડ
ઘોઘાના ગ્રામ્ય વિસ્તારોને સર્વે કરી દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માંગ
  [આગળ વાંચો...]
 

North Gujarat

બનાસકાંઠા જિ.ના ચાર પોલીસો સામે ખૂનનો ગૂનો

અરવિંદની લાશ અમદાવાદની સિવિલ હોસ્પિટલના કોલ્ડ રૃમમાં પડી રહી
બાયડમાં મોસમનો પ્રથમ મૂશળધાર વરસાદ

વાત્રક ડેમની સપાટી ૧૩૪.૬૦ મીટરે પહોંચી

ટ્રક ચાલક રીવર્સ કરતાં આંગોલી ગામના બે ઈસમોના મોત નીપજ્યા

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved