Last Update : 29-August-2012,Wednesday

 

સપાનો આક્ષેપ કોંગ્રેસે નકાર્યો
રાહુલને વડા પ્રધાન બનાવવા ભાજપ સંસદ ચાલવા દેતો નથી

સમાજવાદી પક્ષના મોહનસિંહનો આક્ષેપ

(પીટીઆઈ) નવીદિલ્હી, તા. ૨૮
સંસદમાં ભાજપ દ્વારા થઈ રહેલી ધમાલ પાછળ કોંગ્રેસનું આંતરિક રાજકારણ જવાબદાર હોવાનો સમાજવાદી પાર્ટીએ દાવો કર્યો છે. કેન્દ્રની યુપીએ સરકારને બહારથી ટેકો આપી રહેલા સપાએ સંસદનો વર્તમાન ઘટનાક્રમ વડાપ્રધાનપદેથી મનમોહનસિંહને હટાવી રાહુલ ગાંધીને આ પદ સોંપવાની કોંગ્રેસની યોજનાના સંકેતો આપતો હોવાની શંકા વ્યક્ત કરી છે.
સપાના વરિષ્ઠ નેતા મોહનસિંહે જણાવ્યું હતું કે કોંગ્રેસના કેટલાંક લોકો મનમોહનસિંહને દૂર કરીને યુવરાજ રાહુલ ગાંધીનો રાજ્યાભિષેક કરવા માગે છે. મનમોહનના રાજીનામાની ભાજપની માગણી વાસ્તવમાં કોંગ્રેસના જ આંતરિક રાજકારણનો ભાગ હોઈ શકે છે.
જોકે સપાના આ નિવેદને રદ્દીયો આપતાં કોંગ્રેસના મહામંત્રી જનાર્દન દ્વિવેદીએ જણાવ્યું હતું કે આનાથી મોટી અને ખોટી કલ્પના બીજી કોઈ હોઈ શકે નહીં. કોંગ્રેસ આ સ્પષ્ટતા અનેકવાર કરી છે. ૨૦૦૯ની ચૂંટણી પહેલાંના ઢંઢેરામાં વડાપ્રધાનપદના ઉમેદવાર મનમોહનસિંહ હતાં અને ત્યાર પછી પણ તેઓ ૨૦૧૪ સુધી આ પદે ચાલુ રહેશે તેવું અનેકવાર પક્ષે કહ્યું છે.
સંસદની કામગીરી વારંવાર મોકુફ રખાવા અંગે મનમોહન સિંહે આરોપ મુક્યો હતો કે કેગના રીપોર્ટનો મુદ્દો ઉછાળીને ભાજપ આગામી લોકસભાની ચૂંટણી માટેનું પ્લેટફોર્મ તૈયાર કરી રહ્યો છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved