Last Update : 29-August-2012,Wednesday

 
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર

 

સલમાનના વિરોધીઓ ભલે સલમાનને ધૃણાભરી નજરે નિહાળતા હોય, પરંતુ એ વાત સૌ કોઈએ એકી અવાજે માનવી જ પડશે કે આજે સલમાનને સિતારો સૌથી બુલંદી ઉપર બિરાજમાન થયેલો છે. આની પાછળનું મુખ્ય કારણ એ છે કે સલમાને પોતાના અભિનયથી એ વાતની ગેરન્ટી તેના નિર્માતાઓને આપી જ દીધી છે કે હવે સો કરોડની કલબમાં તેની ફિલ્મો સહેલાઈથી એન્ટ્રી મેળવી લે છે ! જો સલમાનની છેલ્લી ત્રણેક ફિલ્મોના બોક્સ-ઓફિસના આંકડાઓ ઉપર પણ નજર કરીશું તો લાગશે કે સાચો જ સલમાન સૌથી ટોચ ઉપર અત્યારે બિરાજી રહ્યો છે. ‘દબંગ’નો વકરો ૧૪૫ કરોડ થયો છે તો ‘રેડી’નો વકરો ૧૨૪ કરોડ રૂપિયા થયો છે જ્યારે ‘બોડીગાર્ડ’નો વકરો ૧૪૯ કરોડ રૂપિયા થયો છે. હવે આ આંકડા જોઈને ભલભલા ખેરખાં નિર્માતાઓ પણ સલમાનને પોતાની ફિલ્મમાં સાઈન કરવા લલચાય તે સ્વાભાવિક છે.
લેટેસ્ટમાં એમ જાણવા મળ્યું છે કે અત્યારે સલ્લુની ‘એક થા ટાઈગર’ ફિલ્મે બોક્સ ઓફિસ ઉપર જે તડાકો બોલાવ્યો છે તેના ઉપરથી સલમાનની કારદીર્દી આસમાનને આંબી જાય તો નવાઈ નહીં ! તાજેતરમાં ‘ટિપ્સ’ કંપનીના માલિક રમેશ તૌરાનીએ સલમાનની રૂબરૂ મુલાકાત લઈને પોતાના પ્રોડક્શ હાઉસની ફિલ્મ સાઈન કરવા માટે પુરા ૧૦૦ કરોડ રૂપિયાની ઓફર આપી હોવાનું ‘કાનાફુસી’માં ચર્ચાઈ રહ્યું છે. આ ઓફર અંગે હજુ સલમાને આખરી નિર્ણય લીધો તો નથી, પરંતુ કદાચ લેશે તો તે બોલીવુડનો સૌથી મોંઘોદાટ-સ્ટાર સાબિત થઈ જશે ! દિવસેને દિવસે ‘એક થા...’ના કલેક્શનના આંકડા તો ઉંચાને ઉંચા જતા જ જાય છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved