Last Update : 29-August-2012,Wednesday

 

રબરના વાયદામાં ઝડપી પીછેહઠ જ્યારે એરંડામાં આગળ વધતો સુધારો

 

અમદાવાદ, મંગળવાર
આજે નેશનલ મલ્ટી કોમોડીટી એક્ષચંજ ઓફ ઇન્ડિયા લિમિટેડ (એન.એમસી.ઇ.) માં મુખ્યત્વે કાળા મરી, એરંડા, કોફી અને રબરમાં પ્રથમ સત્ર સુધી (સાંજના પાંચ વાગ્યા સુધી) કુલ ૪૮૫૧૮ લોટના વોલ્યુમ સાથે રૃ. ૬૧૫.૧૫ કરોડના કામકાજ થયા હતા.
રબરમાં પ્રથમ સત્ર સુધી ૩૫૦૮ લોટનું કામકાજ થયું હતું જે અંદાજે રૃ. ૫૯ કરોડ ૭૨ લાખનું થયું હતું. બધા વાયદામાં ભેગું થાય ને ઓપન ઇન્ટરેસ્ટ ૨૮૩૭ છે. સપ્ટેમ્બરમાં ગઇ કાલ કરતાં રૃ. ૨૪૮ ઘટાડા સાથે રૃ. ૧૭૦૦૨.૦૦ ઓકટોબરમાં ગઇ કાલ કરતા રૃ. ૨૬૨ ઘટાડા સાથે રૃ. ૧૬૮૧૭.૦૦ અને નવેમ્બરમાં ગઇ કાલ કરતાં રૃ. ૨૫૩ ઘટાડા સાથે રૃ. ૧૬૮૧૦.૦૦ ના ભાવથી છેલ્લા સોદા થયા હતા.
એરંડામાં પ્રથમ સત્ર સુધી ૭૯૨ લોટનું કામકાજ થયું હતું. જે અંદાજે રૃ. ૩૪ કરોડ ૨૧ લાખનું થયું હતું. બધા વાયદામાં ભેગું થાય ને ઓપન ઇન્ટરેસ્ટ ૨૩ છે. ઓકટોબરમાં ગઇ કાલ કરતા રૃ. ૩૨.૫ વધાર ાસાથે રૃ. ૪૩૬૩.૯૦ ના ભાવથી છેલ્લા સોદા થયા હતા.
કોપરામાં પ્રથમ સત્ર સુધી ૩૪૪૯૮ લોટનું કામકાજ થયું હતું. જે અંદાજે રૃ. ૧૩૮ કરોડ ૬૨ લાખનું થયું હતું. બધા વાયદામાં ભેગું થાયને ઓપન ઇન્ટરેસ્ટ ૧૪૨ છે. સપ્ટેમ્બરમાં ગઇકાલ કરતા રૃ. ૨૯.૯ ઘટાડા સાથે રૃ. ૩૯૭૨.૮૦ અને ઓકટોબરમાં ગઇકાલ કરતા રૃ. ૨૬.૮ વધારા સાથે રૃ. ૪૦૬૮.૯૦ ના ભાવથી છેલ્લા સોદા થયા હતા.
જસદમાં પ્રથમ સત્ર સુધી ૬ લોટનું કામકાજ થયું હતું. જે અંદાજે રૃ. ૩૧ લાખનું થયું હતું. બધા વાયદામાં ભેગું થાય ને ઓપન ઇન્ટરેસ્ટ ૯ છે. ઓગષ્ટમાં ગઇકાલ કરતાં રૃ. ૦.૫ વધારા સાથે રૃ. ૧૦૩.૬૦ અને સપ્ટેમ્બરમાં ગઇકાલ કરતાં રૃ. ૦ ઘટાડા સાથે રૃ. ૧૦૪.૦૫ ના ભાવથી છેલ્લા સોદા થયા હતા. સીસુમાં પ્રથમ સત્ર સુધી ૧૪ લોટનું કામકાજ થયું હતું. જે અંદાજે રૃ. ૭૬ લાખનું થયું હતું. બદા વાયદામાં ભેગું થાયને ઓપન ઇન્ટરેસ્ટ ૧૭ છે. સપ્ટેમ્બરમાં ગઇકાલ કરતા રૃ. ૦ ઘટાડા સાથે રૃ. ૧૦૯.૪૫ ના ભાવથી છેલ્લા સોદા થયા હતા.
કોફી આર પી બલ્કમાં પ્રથમ સત્ર સુધી ૮૪ લોટનું કામકાજ થયું હતું. જે અંદાજે રૃ. ૧ કરોડ ૯૧ લાખનું થયું હતું. બધા વાયદામાં ભેગું થાય તો ઓપન ઇન્ટરેસ્ટ ૪૦ છે. સપ્ટેમ્બરમાં ગઈકાલ કરતા રૃ. ૮૯ ઘટાડા સાથે રૃ. ૧૪૮૭૮.૦૦ અને નવેમ્બરમાં ગઇકાલ કરતા ર. ૬૩ વધારા સાથે રૃ. ૧૫૨૯૯.૦૦ ના ભાવથી છેલ્લા સોદા થયા હતા. ઇસબગુલમાં પ્રથમ સત્ર સુધી ૧૭૫૪ લોટનું કામકાજ થયું હતું. જે અંદાજે રૃ. ૧૦૦ કરોડ ૮૮ લાખનું થયું હતું. બધા વાયદામાં ભેગું થાય તે ઓપન ઇન્ટરેસ્ટ ૧૫ છે. ઓકટોબરમાં ગઇ કાલ કરતા રૃ. ૪૨.૭ ઘટાડા સાથે રૃ. ૫૬૯૭.૯૦ ના ભાવથી છેલ્લા સોદા થયા હતા.
સોયાતેલમાં પ્રથમ સત્ર સુધી ૨ લોટનું કામકાજ થયું હતું. જે અંદાજે રૃ. ૧૬ લાખનું થયું હતું. બધા વાયદામાં ભેગું થાય તે ઓપન ઇન્ટરેસ્ટ ૦ છે. સપ્ટેમ્બરમાં ગઇકાલ કરતાં રૃ. ૪.૦૫ ઘટાડા સાથે રૃ. ૮૦૫.૧૫ ના ભાવથી છેલ્લા સોદા થયા હતા. એલ્યુમિનિયમ ૫ ટનમાં પ્રથમ સત્ર સુધી ૪ લોટનું કામકાજ થયું હતું. જે અંદાજે રૃ. ૨૧ લાખનું થયું હતું. બધા વાયદામાં ભેગું થાય ને ઓપન ઇન્ટરેસ્ટ ૦ છે. સપ્ટેમ્બરમાં ગઇકાલ કરતાં રૃ. ૦.૭૫ વધારા સાથે રૃ. ૧૦૬.૬૫ ના ભાવછી છેલ્લા સોદા થયા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved