Last Update : 29-August-2012,Wednesday

 

સોનામાં વિશ્વની બધી ખાણોમાં મળીને કુલ ૫૦ હજાર ટન જથ્થો સિલ્લક રહ્યો છે

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનું તારણ ઃ આ ખાણોમાંથી અત્યાર સુધીમાં ૧ લાખ ૮૦ હજાર ટન સોનું બહાર કાઢવામાં આવ્યું છે

મુંબઈ,તા.૨૮
સોનામાં ઘરઆંગણે તાજેતરમાં વિક્રમ તેજીની દોટ દેખાઈ છે વિશ્વ બજારમાં ઔંશદીઠ સોનાના ભાવોમાં હવે નીચામાં ૧૬૪૫ ડોલરનો સ્તર મહત્ત્વનો મનાય છે. અને ત્યાર પછી ૧૬૨૫ ડોલરનો સપોર્ટ લેવલ અગત્યનો હોવાનું બજારના નિરીક્ષકોએ જણાવ્યું હતું. સોમવારે ભાવો ૧૬૭૦થી ૧૬૭૧ ડોલર હતા. આ ભાવે નજીકનો સપોર્ટ ૧૬૫૫ ડોલરનો તથા ઉપરમાં પ્રતિકાર સપાટી પ્રથમ તબક્કે ૧૬૮૫ ડોલર તથા ત્યાર પછી ૧૭૦૫ અને ૧૭૫૫ ડોલરની સપાટી ઉંચામાં મહત્ત્વની મનાય છે. આગામી મહિનાઓમાં ૧૭૬૫થી ૧૭૭૫ ડોલરના ભાવ દેખાવાની શક્યતા છે. ૧૫ ઓગસ્ટ પછીના ગાળામાં વિશ્વ બજારમાં સોનાના ભાવો ૧૦૦ ડોલરથી વધુ વધ્યા છે. ભારતમાં ઉંચા ભાવોનાં કારણે માંગ રુંધાઈ છે અને ૨૦૧૨માં ભારતમાં સોનાની આયાત ૨૦૦થી ૨૫૦ ટકા ઓછી થવાની શક્યતા બતાવાય છે.
વિશ્વના મોટા મોટા ગણાતા સોના પર આધારીત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ (એસપીડીઆર)માં સોનાનો જથ્થો ચાલુ મહિનામાં આશરે ૩૫ ટન વધી સાડા ચાર મહિનાની નવી ઉંચી સપાટીએ પબોંચ્યો છે જે ગયા મહિને ૨૭ ટન ઘટયો હતો.
દરમિયાન, વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા મુજબ વિશ્વમાં સોનાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમે ચીન રહ્યું છે. આફ્રિકા તથા અમેરિકા કરતાં ચીનમાં સોનાનું ઉત્પાદન વધુ નોંધાયું છે. સોનાનું વૈસ્વિક ઉત્પાદન વાર્ષિક ૨૫૦૦થી ૨૭૦૦ ટન આસપાસની સપાટીએ સ્થિગત થઈ ગયું છે. નવી સોનાની ખાણો હાલ મળી નથી અને જૂની ખાણોમાં સોનું મેળવવું વધુ અધરૃં બની રહ્યું છે. હાલની સોનાની ખાણોમાં વૈશ્વિક સ્તરે હવે માંડ ૫૦ હજાર ટન સોનાનો જથ્થો સિલ્લક રહ્યો હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના એમ.ડી. ડેવીડ લેમ્બે જણાવ્યું હતું વિશ્વની સોનાની ખાણોમાંથી અત્યાર સુધીમાં આશરે ૧૭૦૦૦૦થી ૧૮૦૦૦૦ ટન સોનું બહાર કાઢી લેવામાં આવ્યું છે. વિશ્વની સોનાની માંગ હવે પછી ૪૦ ટકા રિસાઈકલ્ડ સોનાના પુરવટા મારફત પૂરી થવાની શક્યતા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 
 

Gujarat Samachar POLL

 
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved