Last Update : 28-August-2012, Tuesday

 
આતંકથી વૈષ્ણવ હવેલી બંધ,ઠાકોરજીનું સ્થળાંતર

-રાજકોટમાં બુધવારે વૈષ્ણવોની બેઠક

 

રાજકોટમાં એક પાર્કિંગનાં સામાન્ય પ્રશ્નને લઇને વૈષ્ણવ હવેલીમાં જઇ ગુંડાગીરી કરતાં ઠાકોરજીને લઇને મુખિયાજીએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે અને તેને કારણે પવિત્ર પુરુષોત્તમ મહિનામાં જ વૈષ્ણવોને ગઇકાલે એકાદશીએ અને આજે પણ ઠાકોરજીનાં દર્શન ન થતાં ભારે નિરાશ થયા હતા.

Read More...

આ ત્રણ તાલુકામાં વરસાદનું એક ટીપું પણ પડ્યું નથી
 

-ગાંધીનગરમાં 4કલાકમાં 4ઇંચ વરસાદ

 

ગુજરાતમાં સોમવારે સવારે 7 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સિઝનનો કુલ 38.54% વરસાદ નોંધાયો છે. આમછતાં કચ્છ જિલ્લાનાં ત્રણ તાલુકા એવા છે, જ્યાં અડધી સિઝન પૂરી થઇ ગઇ હોવા છતાં વરસાદનું એક ટીપું પણ પાણી વરસ્યું નથી. જેમાં અબડાસા, લખપત, નખત્રાણાનો સમાવેશ થાય છે.

Read More...

દુકાળની અસર:રાજકોટમાં માલધારીઓ ઉમટ્યા
i

-કેટલકેમ્પ શરૂ કરવા માગણી

 

દુષ્કાળની પરિસ્થિતિને કારણે રાજકોટ જિલ્લાનાં માલધારીઓ રાજકોટ શહેરમાં કલેકટરને આવેદનપત્ર આપવા માટે ઉમટી પડ્યા હતા. આ માટે શહેરનાં ત્રિકોણબાગથી કલેકટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે જ કેટલકેમ્પ ઝડપથી શરૂ કરવા સહિતની માગણીઓ પણ કરી છે.

Read More...

વિદ્યાર્થીઓને પોતાની B.Ed.કોલેજમાં લેવા લોબિંગ

-સંચાલકો એડમિશન પ્રિમાઇસીસમાં પહોંચ્યા

ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી 100 જેટલી બી.એડ.કોલેજોમાં જૂના વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહી પૂરી થયા બાદ આજથી ફ્રેશર્સ-નવા વિદ્યાર્થીઓની પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ થયો છે. જોકે તેમાં વિદ્યાર્થીઓને પોતાની બી.એડ.કોલેજમાં પ્રવેશ અપાવવા માટે કોલેજ સંચાલકો રીતસરનું લોબિંગ કરી રહ્યાં છે.

Read More...

સુરત :1 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાયું

-ઉકાઇ ડેમનાં 10દરવાજા ખોલવામાં આવ્યા

 

સુરત જિલ્લાનાં ઉકાઇ ડેમમાં પાણીની સપાટી વધી જતાં, ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી તાપી નદીમાં છોડવામાં આવ્યું છે. ઉપરવાસમાં સારો વરસાદ થયો હતો. જે અંતર્ગત ઉપરવાસમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. ઉપરાંત હથનૂર ડેમમાંથી પણ 2.5 લાખ ક્યુસેક પાણી છોડાયું હતું અને તેને પગલે ઉકાઇ ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

Read More...

દિવ્ય ભાસ્કરનાં જૂઠ્ઠાણાથી મહિલાઓએ લાઠી ખાવી પડી

-બનાવટી સમાચારથી મોદીને મુશ્કેલી પડી

જૂઠ્ઠા અને સનસનાટીભર્યા સમાચારો છાપવા કૂખ્યાત અખબાર 'દિવ્ય ભાસ્કર' દ્વારા ફેલાવાયેલા જૂઠ્ઠાણાથી નિર્દોષ મહિલાઓએ પોલીસની લાઠી ખાવી પડી હતી. પોતાનો જૂઠ્ઠો ફેલાવો બતાવવામાં માહિર દિવ્ય ભાસ્કરે આજે પોતાનું પોત પ્રકાશ્યું હતું. સામાન્ય પ્રજાજનો માટે પરેશાની સર્જનાર દિવ્ય ભાસ્કરે મનઘડંત સમાચારમાં બનાવટી તારીખ છાપી

Read More...

-વડોદરા કચેરીની રૂ.2.69 કરોડની વસૂલાત

 

વડોદરાની પ્રોવિડન્ટ ફંડ(PF)કચેરી દ્વારા કર્મચારીઓનાં પેન્શનનાં નાણા નહીં જમા કરાવનાર કંપનીઓ સામે પીએફ કચેરીએ લાલ આંખ કરી છે અને મિલકત જપ્ત અને રકમ વસૂલાત જેવા કડક પગલા ભરવાનો પણ પ્રારંભ કરી દીધો છે.

 

Read More...

 

  Read More Headlines....

કોલ બ્લોક ફાળવણી મુદ્દે કેગનો રિપોર્ટ ગેરમાર્ગે દોરનારો ઃ વડાપ્રધાન મનમોહનસિંઘ

પાકિસ્તાનીને પરણેલી અમદાવાદની યુવતીને 13 વર્ષ સુધી ગોંધી રખાઇ

અમેરિકામાં ઈસાક વાવાઝોડાના ભયે ત્રણ રાજ્યોમાં કટોકટી જાહેર

બાબા રામદેવ પર ઇન્કમટેક્સની ભીંસ ઃ ચેરિટેબલ તરીકેનું રજિસ્ટ્રેશન રદ્દ

બોલીવુડની અભિનેત્રી સોનાક્ષી સિંહાની દરેક ઇચ્છાનું અક્ષય કુમાર તરત પાલન કરે છે

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને ગુજરાતનો સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

Latest Headlines

 

More News...

Entertainment

અર્જુન રામપાલે અચાનક જ શેરખાનની ભૂમિકા છોડી દીધી
સોનાક્ષી સિંહાની દરેક ઇચ્છાનું અક્ષય કુમાર તરત પાલન કરે છે
વરુણ થાપર નામના મિત્ર સાથે હું પરણી રહી છું એમ રાઇમા સેને ટ્વિટ કર્યું
ફિલ્મના ગીતના શૂટિંગ દરમિયાન જેકવેલીન ફર્નાન્ડીસને પગમાં ઈજા થઈ
રાજેશ ખન્નાના બંગલો આશીર્વાદની રોજ મુલાકાત લેતી ડિમ્પલ કાપડિયા
  More News...

Most Read News

આંગડિયા લૂંટમાં 'દિવ્ય ભાસ્કર'ના ટેક્સી કોન્ટ્રાક્ટરની ધરપકડ
ભાસ્કર જૂથના કૌભાંડી રમેશ અગ્રવાલને કોલસાની કાળી દલાલી
ઘઉં બજારમાં તેજીનો નવો રેકોર્ડ થયો
ગુજરાત સહિત છ રાજ્યોએ કેન્દ્ર પાસે ૪૩ હજાર કરોડની સહાય માગી
અમેરિકામાં 70 વર્ષીય શીખધર્મી વડીલ ઉપર હુમલો કરવામાં આવ્યો
 

News Round-Up

બધા બાંગ્લાદેશીઓને હાંકી કાઢવા માટે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની હાકલ
કોકરાઝારમાં આજે ફરીથી હિંસા ભડકી ઉઠી ઃ એક વ્યક્તિનું મોત
રાજસ્થાનમાં અતિવૃષ્ટિથી મરણાંક ૫૭ થયો ઃ પંજાબ-હરિયાણામાં પણ મેઘો વરસ્યો
પાક.માં ઘૂસણખોરી કરી રહેલા ૨૦ તાલિબાની આતંકવાદીઓ ઠાર
પાક. વડાપ્રધાન અશરફને ત્રણ સપ્તાહની મુદ્દત આપતી સુપ્રીમ
 
 
 
 
 

Gujarat News

મહિલાઓ પર પોલીસનો બેરહમ લાઠી ચાર્જ
'ઉદ્યોગપતિઓને જમીનો વેચી, ગરીબોને ઘરનાં માત્ર સપનાં'

જિલ્લા બેન્કના ડિફોલ્ટરો માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના

અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળા અને ઝાડા-ઉલટીથી ચારનાં મોત
પ્રજાના પૈસા વેડફતી મોદી સરકારને ઉથલાવી નાખો ઃ કેશુભાઈની હાકલ
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
  [આગળ વાંચો...]
 

Business

ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
[આગળ વાંચો...]
 

Sports

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે
 

Ahmedabad

ગુજરાતમાં વિકાસ મૂડીપતિઓનો થયો છે પ્રજા માટે મકાન એક સપનું
રાજકોટથી અમદાવાદ પહોંચેલા વૃધ્ધની સરનામું ભૂલી રઝળપાટ
પોલીસ કમિશનર અને ડી.એસ.પી ઉપર કાર્યવાહીનો તોળાતો ભય

બાળકને કચડી નાંખતા કારમાં ટોળાંની તોડફોડ

•. પ્રગતિનગર ચાર રસ્તા ઉપર ટોળાશાહીથી કલાકો ટ્રાફિકજામ
[આગળ વાંચો...]
 

Baroda

હાથના ઇશારાથીજ કોમ્પ્યુટર કે લેપટોપ કન્ટ્રોલ કરતું સોફ્ટવેર
ઝાલોદમાં કોમી અથડામણ થતાં પોલીસનો ૧૯ રાઉન્ડ ગોળીબાર
મારા બે બાળકો અને પત્ની પર કેરોસીન છાંટીને જલાવી દઈશ

નેશનલ ટલેન્ટ સર્ચ પરીક્ષા દ્વારા પ્રતિમાસ શિષ્યવૃત્તિ મેળવી શકશે

નર્મદા ડેમનો ઓવરફલો રાત્રે ૩ વાગ્યે બંધ બપોરે ૩ વાગ્યે ફરી ઓવરફલો શરૃ
  [આગળ વાંચો...]
 

Surat

૬૦ ફુટના કુવામાં પડેલી બિલાડી યુવાનના માથે બેસી બહાર આવી
ઉધના સીટીઝન બેંક કૌભાંડમાં ત્રિવેદી દંપતિ જેલમાં ધકેલાયું
ડાંગ અને વલસાડના ધરમપુર, કપરાડામાં ધોધમાર વરસાદ
હથનુર ડેમમાંથી ૨.૪૦ લાખ ક્યુસેક પાણી છોડાતા ઉકાઈ એલર્ટ
સુરત મનપા જરૃરીયાતની ૬૦ ટકા વિજળી જાતે ઉત્પન્ન કરે છે
  [આગળ વાંચો...]
 

South Gujarat

સોનગઢના ચકચારી ગેંગરેપ કેસમાં ત્રણેય આરોપીનો નિદોર્ષ છુટકારો
'અમેરિકા આવવું હોય તો તારા બાપને ત્યાંથી ૧૦ લાખ લઇ આવ'
ગીરા ધોધમાં ન્હાવા પડેલો અમદાવાદનો યુવાન ડૂબી ગયો
ચીખલદા પ્રાથમિક શાળામાંથી ૧૩ કોમ્પ્યુટર અને એલસીડીની ચોરી
મોટીદમણ સચિવાલય વિસ્તારમાં કિલ્લેબંધીઃ પોલીસ ખડકી દેવાઇ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

નડિયાદ પશ્ચિમમાં ગટર લાઇનોમાં ભંગાણ
આણંદમાં ઘર વેચીને પતિ પ્રેમિકા સાથે ભાગી ગયો
ડાકોર પાસે પંચનામું કરેલો માલ ઉપાડી જઈ ખનીજચોરી

સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રાધ્યાપકોનું આંદોલન શરું

ડાકોર મંદિરમાં અધિક માસની પૂનમે શ્રીજીના દર્શનના સમય
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં અવિરત મેઘસવારી વંથલીમાં બે, જૂનાગઢમાં દોઢ ઈંચ
પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂત પરિવારના વધુ બેના આપઘાત

શાળા માત્ર નામની; ગણવશ, પુસ્તકો, શિષ્યવૃત્તિના મોટાં કૌભાંડનો ઘટસ્ફોટ

પિપરીયા નજીક શિંગડે ચિઠ્ઠી લખી બળદોને રઝળતા મુકી દેતા ખેડૂતો
અપહૃત બાળાની માતા ધૂ્રસ્કે ધૂ્રસ્કે રડી પડી; ધારાસભ્ય સાથે ચણભણ
  [આગળ વાંચો...]
 

Bhavnagar

તળાજા પંથકનાં અંતરિયાળ ગામોમાં પીવાના પાણીનો ઠેર ઠેર પોકાર
જળસંકટ કુદરતી સર્જિત આફત હોય તેનો સામુહિક સામનો કરવો જોઈએ
રાણપુર-બરવાળા તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા માગણી
૬-ગુજરાત બટાલિયન એન.સી.સી. દ્વારા કમ્બાઈન્ડ એન્યુઅલ ટ્રેનિંગ કેમ્પનો પ્રારંભ
સિહોર જીઆઇડીસીમાં બે જુથ વચ્ચે બઘડાટી બોલી
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાંચ તાલુકામાં અડધાથી એક ઈંચ વરસાદ

રાજ્યમાં વનખાતામાં ૨૫૦થી વધુ આર.એફ.ઓ. જગ્યા ખાલી
પાટણમાં નર્મદા કેનાલનું ડહોળું પાણી મળતાં આક્રોશ

મંજુર થયેલા રસ્તાઓ કામ શરૃ થવાની રાહ જોઈ રહ્યા છે

સ્મશાનમાંથી લોખંડની એંગલો તસ્કરો લઈ ગયા

  [આગળ વાંચો...]
 

 


 

Read Magazines In PDF

 
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved