Last Update : 28-August-2012, Tuesday

 

કૌભાંડ માટે વડાપ્રધાન જ જવાબદાર
કોલ બ્લોકની ફાળવણીથી થયેલી જંગી આવક કોંગ્રેસને મળી ઃ ભાજપ

લાભ ખાટવા જ કાયદો સુધારવામાં ઢીલાશ રખાઇ ઃ સુષમા સ્વરાજ

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૭
કોલ બ્લોક ફાળવણી અંગે કેગના અહેવાલને વડાપ્રધાન દ્વારા ફગાવી દેવામાં આવ્યા પછી વડાપ્રધાન પર નિશાન સાધવાનુ ચાલુ રાખતા ભાજપે આજે આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસને નાણાકીય લાભ કરાવવા માટે હરાજી અંગના કાયદામાં સુધારા કરાવવામાં વિલંબ કરવા બદલ તેઓ પ્રત્યક્ષ જવાબદાર છે.
લોકસભામાં વિરોધ પક્ષના નેતા સુષ્મા સ્વરાજે પત્રકારોને જણાવ્યું હતું કે જે કંપનીઓને કોલ બ્લોકની ફાળવણી કરવામાં આવી છે તેમની તરફથી કોંગ્રેસને મોટી રકમ મળી હોવાથી હરાજી અંગેના કાયદામાં સુધારો કરવામાં જાણી જોઇને વિલંબ કરવામાં આવ્યો હતો. મારો આરોપ છે કે કોલ બ્લોકની ફાળવણીથી મોટી રકમ મળી હતી પરંતુ સરકારી તિજોરીમાં જવાને બદલે કોંગ્રેસ પાસે ગઇ હતી. રાજ્યસભામાં વિરોધ પક્ષના નેતા અરુણ જેટલીએ યુપીએ સરકાર દ્વારા કોલ બ્લોકની ફાળવણી અંગે આપવામાં આવેલા ૧૪૨ લાઇસન્સ રદ કરવાની માંગ કરી હતી.
વડાપ્રધાનનાં નિવેદનની ટીકા કરતાં રાજ્યસભામાં વિરોધ પક્ષનાં નેતા અરુણ જેટલીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને બંધારણ દ્વારા સ્થાપના કરવામાં આવેલ ઓથોરિટીનું અપમાન કર્યુ છે.
સ્વરાજે જણાવ્યું હતું કે લોેકસભામાં વિરોધ પક્ષનાં નેતા તરીકે હું સંપૂર્ણ જવાબદારી સાથે જણાવું છું કે જો નિષ્પક્ષ રીતે તપાસ કરવામાં આવે તો આ મુદ્દે સરકારની સાથે જ કોંગ્રેસ દ્વારા પણ અનિયમિતતા આચરવામાં આવી છે તેવું બહાર આવશે.
આ દરમિયાન સંસદમાં વડાપ્રધાનનાં નિવેદન પછી પણ વિપક્ષ દ્વારા હોબળો કરવામાં આવતા કેગ મુદ્દે સંસદમાં ગતિરોધ બીજા સપ્તાહમાં પ્રવેશ્યો હતો. વડાપ્રધાનનાં નિવેદનથી ભાજપ સંતુષ્ટ થયો ન હતો. ભાજપે જણાવ્યું હતું કે થયેલા નુકશાનની નૈતિક જવાબદારી સ્વીકારી વડાપ્રધાને રાજીનામુ આપી દેવુ જોઇએ.
ભાજપે સંસદમાં ગતિરોધ ચાલુ રાખવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ મુદ્દે જ્યાં સુધી ભાજપને વિશ્વાસમાં લેવામાં નહીં આવે ત્યાં સુધી સંસદની કાર્યવાહી ચાલવા દેવામાં નહીં આવે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved