Last Update : 28-August-2012, Tuesday

 

ઝવેરી બજારોમાં સતત આગળ ધપતી તેજી
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ

રૃ.૫૯૦૦૦ની સપાટી પાર કરી ગયેલી ચાંદી ઃ જો કે કેશમાં ચાંદીના રૃ.૧૪૦૦થી ૧૫૦૦ નીચા બોલાતા ભાવો

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, સોમવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી. સોનામાં નવો રેકોર્ડ સર્જાયો હતો. ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૩૧૦ ઉછળી રૃ.૫૯૦૦૦ની સપાટી કુદાવી ગયા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૧૦ ગ્રામના વધુ રૃ.૫૦થી ૫૫ વધ્યા હતા. અમદાવાદમાં સોનાના ભાવો આજે ઉળી ૯૯.૫૦ના રૃ.૩૧૨૫૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૪૦૦ બોલાતા નવી ટોચ દેખાઈ હતી. દિલ્હી બજારમાં આજે સોનાના ભાવો વધુ રૃ.૧૦૦ વધી ૯૯.૫૦ના રૃ.૩૧૨૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૧૪૦૦ બોલાયા હતા. મુંબઈમાં આજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૩૦૮૭૦ વાળા રૃ.૩૦૯૭૦ ખુલી રૃ.૩૦૯૨૦ રહ્યા હતા. જયારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૧૦૧૦ વાળા રૃ.૩૧૧૧૦ ખુલી રૃ.૩૧૦૬૫ રહ્યા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ઔંશના ભાવો ૧૬૭૨થી ૧૬૭૨.૫૦ ડોલર વાળા ઉંચામાં ૧૭૬૭.૫૦ થયા પછી ઘટી ૧૬૬૭.૬૦ થઈ સાંજે ૧૬૭૦.૭૦ ડોલર રહ્યાના સમાચારો હતા.સોના પાથળ વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવો ૩૦.૮૬ વાળા ઉંચામાં ૩૧.૨૬ થઈ ગયા પછી નીચામાં ૩૦.૬૭ થઈ સાંજે ૩૧.૦૫ ડોલર રહ્યા હતા. મુંબઈમાં આજે ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૮૭૧૦ વાળા રૃ.૫૯૩૭૫ ખુલી રૃ.૫૯૦૨૫ બંધ રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ભાવો વધ્યા પછી ઉંચેથી નીચા આવ્યા હતા. ટૂંકાગાળામાં કિંમતી ધાતુઓમાં ભાવો નોંધપાત્ર વધી ગયા હોવાથી બજારમાં હવે નવી ખરીદી રુંઘાઈ છે. મુંબઈમાં સાંજે ચાંદીના ભાવો રૃ.૫૯૧૫૦થી ૫૯૨૦૦ બોલાઈ રહ્યા હતા. જયારે કેશમાં માલોની છૂટ રહેતાં તથા બિલમાં માલોની અછત રહેતાં કેશમાં ભાીવો બિલ કરતાં રૃ.૧૪૦૦થી૧૫૦૦ નીચા બોલાઈ રહ્યાની ચર્ચા હતી. દરમિયાન, મુંબઈમાં આજે ડોલરના ભાવો રૃ.૫૫.૫૦ વાળા નીચામાં રૃ.૫૫.૪૭ થયા પછી ઉંચામાં રૃ.૫૫.૭૨ થઈ છેલ્લે રૃ.૫૫.૬૯ રહ્યા હતા. વિશ્વ બજારમાં પણ આજે યુરો સામે ડોલરના ભાવો વધતાં સોનામાં ઉછાળે ફંડો હળવા થઈ રહ્યા હતા. દિલ્હી બજારમાં આજે ચાંદીના ભાવો હાજરમાં રૃ.૫૭૭૦૦ તથા વિકલી ડિલીવરીના રૃ.૫૮૨૦૦ રહ્યાના સમાચારો હતા. ત્યાં સિક્કા ચાંદી (૧૦૦)ના ભાવો રૃ.૭૨થી ૭૩ હજાર રહ્યા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
લખનઉમાં મહાવીર ભગવાનની ખંડિત મૂર્તિ ખસેડી નવી મૂર્તિ સ્થપાશે
આદર્શ કાંડના આક્ષેપો પડતા મુકાવવા અશોક ચવ્હાણ હાઈ કોર્ટને શરણે

મુંબઇ ડુપ્લિકેટ નોટોના ધંધાનું પણ પાટનગર ઃ દિલ્હી બીજા નંબરે

દેશમાં એક હજાર વ્યક્તિદીઠ એક ડોક્ટરની ભલામણ પર વિચારણા
અબુ જુંદાલને પાકિસ્તાનમાં આતંકવાદી આકાઓએ આઠ-આઠ નામ આપ્યાં હતાં
ક્રુડ ઓઈલ ભડકી ૧૧૫ ડોલરઃ ફુગાવાનું જોખમ વધ્યું, વ્યાજ દરોમાં ઘટાડાની શક્યતા નહીં
સોનામાં અમદાવાદ તથા દિલ્હી બજારમાં રૃ.૩૧૪૦૦ની નવી ઉંચી ટોચ દેખાઈ
સૌરાષ્ટ્ર- કચ્છમાં મગફળી અને કપાસનો ૭૦ ટકા પાક નિષ્ફળ

દેશના ચાહકોની નજરે ઉન્મુક્ત અને સ્મિત પટેલ વર્લ્ડકપના શિલ્પી

લક્ષ્મણ ઘરઆંગણે રમાતી ટેસ્ટ જોવા માટે ગયો જ નહીં
ભારતીય હોકી ટીમના ખેલાડી શિવેન્દ્ર સિંઘનો આક્ષેપ
યુ એસ ઓપનમાં આ વખતે ચેમ્પિયન સ્ટોસુર ફેવરિટ નથી
ક્લાઇસ્ટર્સ યુ.એસ. ઓપન બાદ નિવૃત્ત થઈ જશે

બેંકોની જથ્થાબંધ થાપણોમાં ધરખમ ઘટાડાની ગણતરી આ સ્ત્રોત પર આગામી થોડા સમય માટે આધાર ઘટાડશે

તા. ૮ સપ્ટે.ને શનિવારે શેરબજાર ખુલ્લા રહેશે
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved