Last Update : 27-August-2012, Monday

 

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ

 

મોહોટ સ્ટાઇલ માટે ગર્લ્સમાં વનપીસ ડ્રેસ સાથે રોકીંગ બૂટ પહેરવાનો એક નવો ચીલો જોવા મળી રહ્યો છે. હાલ ઢીચણ સુઘી કાઉહર્ડ બોય સ્ટાઇલના બૂટની ફેશન ચાલી રહી છે. શહેરની પ્રિમિયર ઇન્સ્ટીટ્યુટ, કોલેજ અને સ્કૂલમાં પણ આ પ્રકારના બૂટ પહેરવાનું વઘારે પસંદ કરે છે. લેઘર કે કાપડના શૂઝમાં હવે વિવિઘ વેરાયટી જેવા મળે છે. ખાસ કરીને ગર્લ્સ જીન્સ સાથે સેન્ડલ કે સ્લિપર અને વન પીસ સાથે ઢીચણ સુઘીના બૂટ પહેરવાનું પસંદ કરે છે. બૂટ કદી આઉટ ઓફ ફેશન થતાં જ નથી. તે કહે છે બૂટ પહેરવાથી મહિલા મજબૂત, સેક્સી અને આત્મવિશ્વાસથી ભરપૂર લાગે છે. અને મારાં વસ્ત્રો પણ આ જ બાબતો પર ભાર મૂકે છે. રોકીએ ઉમેર્યું હતું કે બૂટની સ્ટાઈલ બદલાતી રહે છે. ઘણીવાર પોતે બૂટની હોટ પેરમાં દેખાય છે. આ બંને ફેશનેબલ મહિલાઓનું સદભાગ્ય કે બૂટ પાછા ફેશનેબલ બન્યા છે.
કેટલીક વાર આગળનો હિસ્સો ચોરસ બોક્સ જેવો હોય છે, પણ જો મહિલાને આત્મવિશ્વાસ સભર અને સેક્સી દેખાવું હોય તો તેણે બૂટની જોડી પહેરવી જ રહી.
શ્રઘ્ધા બોરાવકેને તેના કાળા ઢીંચણ સુધીના બૂટ ગમે છે. તે કહે છે કે હું મારા મિની સ્કર્ટ સાથે આખો વખત હું પહેરી રાખું છું. બૂટ એ નારીની નાજુકાઈ અને ખરબચડાપણા વચ્ચેનો સરસ વિરોધાભાસ છે. આ તો સેક્સી અંડરવેર પહેરવા સમાન છે. ફરક માત્ર એટલો જ છે કે બૂટ બધા જોઈ શકે છે.
આ અંગે રાગીની પટેલ કહે છે કે આજકાલર રંગીન બૂટ વધારે ફેશનેબલ છે. લાલ, વાદળી અથળા સફેદ બૂટ કાળા કરતાં વધારે સારા લાગે છે. બૂટની લંબાઈ પણ હવે ઢીંચણને બદલે ધૂંટી સુધીની બની ગઈ છે. રાવને લાગે છે નારીના નાજુક વસ્ત્રોમાં બૂટ મજબૂતાઈ ઉમેરે છે. સુનિતા રાવે કહે છે બહાર જાઓ છો ત્યારે દરેકની નજર બૂટ પર પહેલી જાય છે, કે તે વસ્ત્રોને વધારે યૌવનભર્યા બનાવે છે. હું મારાં ટૂંકા વસ્ત્રો સાથે અથવા સ્કર્ટ સાથે બૂટ પહેરું છું, પણ મેડોનાએ ફાટેલા કાર્ગો પેન્ટ પર બૂટ પહેરી તહેલકો મચાવી દીધો હતો.
અગાઉ કરતાં બૂટ સાથે હવે વધારે પ્રયોગો થઈ રહ્યા છે. આંતરરાષ્ટ્રીય સ્તરે વિખ્યાત ડૉ.માર્ટેન્સના બૂટમાં હવે બકલ આવતાં નથી તેનું સ્થાન ફૂલોવાળી પ્રિન્ટ્‌સે લીઘું છે જ્યારે કોલાબામાં આવેલી રિનાલ્ડીએ ભરતકામવાળા બૂટ ૪૫૦૦ થી ૭૫૦૦ રૂપિયાના ભાવે બજારમાં મૂક્યા છે. રાવે મજાકમાં જણાવ્યું હતું કે બૂટની સાથે બેગ કે કમરપટ્ટાનો રંગ મેચ ન કરવો જોઈએ. જો લાલ બૂટની સાથે તમે લાલ કમરપટ્ટો પહેરો તો તમારો દેખાવ કૂતરા જેવો બની જાય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved