Last Update : 27-August-2012, Monday

 

અશ્વિનનું બોલિંગ વૈવિધ્ય બેટ્સમેનોને ગુંચવી નાંખે છે
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી


 

ગાવસ્કરની કોલમ
ન્યુઝીલેન્ડે બેટ્સમેનોના વધુ સારા દેખાવની આશા

ન્યુઝીલેન્ડ સામેના વિજયમાં સ્પિનરોના જોરદાર દેખાવને કારણે ભારતીય ખેલાડીઓને ખાસ મુશ્કેલીનો સામનો કરવો પડયો નહતો. ભારતીય ટીમે નવી સિઝનનો ધમાકેદાર પ્રારંભ કર્યો છે અને તેમણે સાબિત કરી દીધું છે કે ઘરઆંગણાની પરિસ્થિતીમાં તેનો દેખાવ પ્રભુત્વ સાથેનો હોય છે. જ્યારે વિદેશ પ્રવાસમાં આખી પરિસ્થિતી બદલાઇ જાય છે. થોડા વર્ષો પહેલા ભારતના પ્રવાસે આવેલી ન્યુઝીલેન્ડની ટીમ વધુ મજબુત લાગતી હતી. તે સમયે મેકુલમે જંગી સ્કોર ખડક્યો હતો અને વિલિયમસને પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી હતી. મેકુલમે આ વખતે નિરાશ કર્યા. જ્યારે કેપ્ટન ટેલર પણ ના ચાલ્યો. તે જો પોઝીટીવ રમે તો હરિફ ટીમને દબાણ હેઠળ લાવી શકે તેમ છે. ગપ્ટિલ પાસે પણ ન્યુઝીલેન્ડને વધુ સારા દેખાવની અપેક્ષા હશે.
ઓઝાએ ફરી વખત છ વિકેટ ઝડપી અને તે જે પ્રકારે પોતાની બોલિંગમાં વૈવિધ્યને ઉમેરે તેનાથી બેટ્સમેન મુંઝાઇ જાય છે. ધોનીને તેના ડાબોડી સ્પિનર પર વધુ ભરોસો હતો તેણે પહેલા ડાબોડી સ્પિનરને બોલ આપ્યો. જો કે અશ્વિને ફરી છ વિકેટ ઝડપવામાં સફળતા મેળવી. ઉમેશે રીધમ મેળવી પણ ઝહીર આગવી લય દેખાડી શક્યો નહીં. તે જેમ જેમ વધુ બોલિંગ કરશે તેમ તેમ તેના દેખાવમાં નિખાર આવશે. ભારત છેલ્લા કેટલાક સમયથી છ બેટ્સમેનો અને સાતમા ક્રમે ધોની સાથે રમવા ઉતરે છે. હવે ભારતને ટોપ ક્લાસ ઓલરાઉન્ડર ન મળે ત્યાં સુધી આ કોમ્બીનેશનમાં પરિવર્તન આવે તેવું લાગતુ નથી. આપણે હજુ શરૃઆત કરી છે અને લાંબી સિઝન બાકી છે. જો કે સારી શરૃઆતથી અડધુકામ થઇ જતું હોય છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved