Last Update : 27-August-2012, Monday

 

મેન ઓફ ધ મેચ અશ્વિને સતત બીજી ઇનિંગમાં છ વિકેટ ઝડપી
પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય

ન્યુઝીલેન્ડની ૨૦માંથી ૧૮ વિકેટ સ્પિનરોએ ઝડપી ન્યુઝીલેન્ડે આખરી નવ વિકેટ ૬૬ રનમાં ગુમાવી

ચોથા જ દિવસે ન્યુઝીલેન્ડની ફોલોઓન બાદની બીજી ઇનિંગ ૧૬૪માં સમેટાઇ

હૈદરાબાદ,તા.૨૬
ભારતીય સ્પિનર અશ્વિને સતત બીજી ઇનિંગમાં પાંચ વિકેટ ઝડપતાં ભારતે ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ ચોથા જ દિવસે એક ઇનિંગ અને ૧૧૫ રનથી જીતી લીધી હતી. ચેતેશ્વર પુજારાની કારકિર્દીની પ્રથમ ટેસ્ટ સદીની સાથેની ૧૫૯ રનની ઇનિંગને સહારે ભારતે ૪૩૮ રનનો જંગી સ્કોર ખડો કર્યો હતો. જેની સામે ન્યુઝીલેન્ડની પ્રથમ ઇનિંગ ૧૫૯ રનમાં સમેટાઇ હતી અને તેઓ ફોલોઓન થયાં હતા અને ત્યાર બાદ આજે ચોથા દિવસે તેમની ફોલોઓન બાદની બીજી ઇનિંગ પણ માત્ર ૧૬૪ રનમાં પુરી થઇ જતાં ભારતે ભવ્ય વિજય મેળવ્યો હતો.
અશ્વિને ટેસ્ટમાં કુલ ૮૫ રન આપતાં ૧૨ વિકેટ ઝડપતાં ભારત તરફથી ન્યુઝીલેન્ડ સામે સર્વશ્રેષ્ઠ દેખાવ કરનારા ભારતીય બોલર તરીકેનુંગૌરવ મેળવ્યું હતુ. જ્યારે ઓઝાએ ટેસ્ટમાં કુલ છ વિકેટ ઝડપી હતી. ગઇકાલના એક વિકેટે ૪૧ના બીજી ઇનિંગના સ્કોરને આજ ે ચોથા દિવસે મેકુલમ અને વિલિયમસને આગળ ધપાવ્યો હતો અને આખી ટીમ વધુ ૧૨૩ના સ્કોર પર પેવેલિયન ભેગી થઇ ગઈ હતી. ન્યુઝીલેન્ડ તરફથી સૌથી વધુ ૫૨ રન વિલિયમસને નોંધાવ્યા હતા. જ્યારે મેકુલમે ૪૨ રન કર્યા હતા. હવે બીજી અને આખરી ટેસ્ટ ૩૧મી ઓગસ્ટથી બેંગ્લોરમાં શરૃ થશે.
ભારત પ્રથમ ઇનિંગ ઃ ૪૩૮
ન્યુઝીલેન્ડ પ્રથમ ઇનિંગ ઃ ૧૫૯
ન્યુઝીલેન્ડ બીજી ઇનિંગ

-

રન

બોલ

ગપ્ટિલ એલબી બો.ઓઝા

૧૬

૩૮

મેક્યુલમ એલબી બો.યાદવ

૪૨

૧૩૦

વિલિયમસન કો.સેહવાગ બો.ઓઝા

૫૨

૧૬૩

ટેલર બો.અશ્વિન

૦૭

૦૯

ફ્લીન એલબી બો.અશ્વિન

૧૧

૫૪

ફ્રેન્કલીન કો.સેહવાગ બો.અશ્વિન

૦૫

૧૭

વાન વીક એલબી બો.અશ્વિન

૧૩

૩૪

બ્રેસવેલ કો.કોહલી બો.ઓઝા

૦૧

૧૬

જે પટેલ અણનમ

૦૬

૦૯

બોયુલ્ટ કો.સેહવાગ બો.અશ્વિન

૦૦

૦૬

માર્ટિન એલબી બો.અશ્વિન

૦૦

૦૩

વધારાના (લેગબાય ૧૦, બાય ૧)

૧૧

 

 

 

કુલ ૭૯.૫ ઓવરમાં ઓલઆઉટ

૧૬૪

 

 

 

વિકેટનો ક્રમઃ ૧-૨૬ (ગપ્ટિલ ૧૪.૩) ૨-૯૮ (મેકુલમ ૪૫.૧) ૩-૧૦૫(ટેલર ૪૮.૩) ૪-૧૩૮(વિલિયમસન૬૨.૪) ૫-૧૪૨(ફ્લીન ૬૭.૨), ૬-૧૪૫(ફ્રેન્કલીન ૬૯.૬),૭-૧૪૮ (બ્રેસવેલ ૭૪.૬), ૮-૧૬૦(વાન વીક ૭૭.૨), ૯-૧૬૪(બોયુલ્ટ ૭૯.૨), ૧૦-૧૬૪(માર્ટિન ૭૯.૫).બોલિંગઃ ઓઝા ૨૮-૯-૪૮-૩, ઝહીર ૧૩-૫-૧૭-૦, યાદવ ૧૦-૧-૩૨-૧, અશ્વિન ૨૬.૫-૯-૫૪-૬, રૈના ૨-૧-૨-૦.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved