Last Update : 27-August-2012, Monday

 
સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો

રાજુ સાથે વિવાદ પછી પ્રથમ બ્લોગ બંધ કરેલો ઃ બીજો બ્લોગ આઈએસી સંભાળે છે

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૬
અણ્ણા હઝારેના સહયોગીઓએ આજે કોંગ્રેસ અને ભાજપ સામે વિરોધ પ્રદર્શનો કર્યા હતા ત્યારે અણ્ણા પોતાનો નવો બ્લોગ શરૃ કરીને ચર્ચામાં આવ્યા હતા. તેમનો આ અગાઉનો બ્લોગ 'ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શન'ની અધિકૃત વેબસાઈટ ઉપર હતો. આ નવા બ્લોગના કારણે એવી ચર્ચાએ જોર પકડયું છે કે અણ્ણા અને તેમના સહયોગીઓ વચ્ચે અંતર વધી રહ્યું છે.
અણ્ણાના નવા બ્લોગ પર તેમના નિકટના સહયોગી સુરેશ પઠારેએ અણ્ણાના મનગમતા જનલોકપાલ બિલ વિશે તેમના વિચારો રજૂ કર્યા હતા. અણ્ણાએ બ્લોગમાં જણાવ્યું હતું કે સરકારે લોકપાલ બિલના મુદ્દે કેવી રીતે દેશની જનતાને છેતરી છે. આ પહેલા તેમના ઈન્ડિયા અગેન્સ્ટ કરપ્શનની વેબસાઈટના બ્લોગ ઉપર છ દિવસ અગાઉ તેમણે આક્ષેપ કર્યો હતો કે લોકપાલ બિલના મુદ્દે વડાપ્રધાન મનમોહન સિંહ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.
અણ્ણાના નવા બ્લોગ વિશે પઠારેએ એવો ખુલાસો આપ્યો હતો કે તેઓ રાલેગણ સિદ્ધિમાં હોય ત્યારે સહેલાઈથી સંપર્કમાં રહી શકે એ માટે નવો બ્લોગ શરૃ કર્યો છે.
ઉલ્લેખનીય છે કે છેલ્લા એક વર્ષમાં અણ્ણાનો આ ત્રીજો બ્લોગ છે. તેમનો પહેલો બ્લોગ પત્રકાર રાજુ પારૃલેકર સંભાળતા હતા જેમની સાથે કડવાશ સર્જાતા બ્લોગ બંધ કરી દેવાયો હતો. ત્યારબાદના બીજા બ્લોગનું સંચાલન તત્કાલિન અણ્ણા ટીમની અધિકૃત વેબસાઈટ ઉપર થતું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો બન્યું હતુ

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
 
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved