Last Update : 27-August-2012, Monday

 

અક્ષય કુમારે સોનાક્ષીની ઇચ્છા પૂરી કરી

- ઓહ માય ગોડમાં એક્ટિંગની વિશ

 

સોનાક્ષી સિંહા અક્ષય કુમાર માટે લકી ચાર્મ હોવાનું કહેવાઇ રહ્યું છે અને અક્કી પણ એવું માની રહ્યો એમ લાગે છે એટલે જ તો તેણે સોનાક્ષીનો પડતો બોલ ઝીલી લીધો. સોનાક્ષીએ અક્ષય કુમારની હોમ પ્રોડક્શન ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી અને અક્ષયે તે પૂરી પણ કરી દીધી. અક્ષય કુમારની હોમ પ્રોડક્શન ફિલ્મ ઓહ માય ગોડમાં સોનાક્ષી સિંહાએ આઇટમ સોન્ગ કર્યું છે.

Read More...

જેક્લિન ફર્નાન્ડિઝ ઇજાગ્રસ્ત થઇ ગઇ

- છતાં શૂટિંગ ન અટકાવ્યું

 

જેક્લિન ફર્નાન્ડિઝ પ્યોર પ્રોફેશનલ છે. તે તેના અને બીજાના સમય અને રૃપિયાની કિંમત સારી રીતે સમજે છે એટલે જ તો એક્શન સિકવન્સ શૂટ કરતાં ઇજાગ્રસ્ત થઇ ગઇ છતાંપણ તેણે શૂટિંગ ન અટકાવ્યું અને શૂટિંગ પૂરું કર્યું.

વાત એમ બની કે ફોર્મર મિસ શ્રીલંકાને રેસ-૨ના સેટ પર એક ગીતના શૂટ દરમિયાન જમ્પ મારવાનો હતો.

Read More...

જોસેફ ગોર્ડન-લેવિટ શૂટિંગમાં ઘવાયો

i

- સ્ટંટમાં ગડબડ થતાં ૩૧ ટાંકા આવ્યા

 

એક્ટર જોસેફ ગોર્ડન-લેવિટને એક ફિલ્મના શૂટિંગમાં સ્ટંટ સીન દરમિયાન અકસ્માત નડતાં ૩૧ ટાંકા આવ્યા હતા. 'પ્રીમિયમ રશ' ફિલ્મના શૂટિંગ દરમિયાન સડક પરના વાસ્તવિક ટ્રાફિક વચ્ચે શૂટિંગ ચાલી રહ્યું હતું. લેવિટ સાઇક્લીંગનો સ્ટંટ કરી રહ્યો હતો. એમાં ભૂલ થતાં એક ટેક્સીની પાછલી બારીમાંથી બહાર ફંગોળાયો હતો. એના હાથમાં ઇજા થતાં ૩૧ ટાંકા આવ્યા હતા.

Read More...

હીરોઇન ફિલ્મમાં વાસ્તવિક જીવનનું દ્રશ્ય

- પ્રીતિ ઝિન્ટાના જીવનમાં બનેલી ઘટના લીધી

 

મધુર ભંડારકરની કરીના કપૂરને ચમકાવતી ફિલ્મ હીરોઇનમાં કેટલાંક દ્રશ્યો વાસ્તવ જીવનમાંથી લીધાં હોવાનંુ કહેવાય છે. ખાસ કરીને અમુક દ્રશ્યો પ્રીતિ ઝિન્ટાના વાસ્તવ જીવનના અનુભવો પરથી લીધાં હતાં. પ્રીતિ ઝિન્ટા અવારનવાર મુસ્લિમ મહિલાઓ જેવો કાળો બૂરખો પહેરીને સિનેમા થિયેટરોમાં ફિલ્મો જોવા જતી હતી.

Read More...

યશની ફિલ્મનું નામ ક્યારે જાહેર થશે?

- ૨૭મીએ ચોપરાનો જન્મદિન

 

શાહરૃખ ખાન, કેટરીના કૈફ અને અનુષ્કા શર્મા અભિનીત યશ રાજ કેમ્પની અનટાઇટલ્ડ ફિલ્મનું નામ ૨૭મી સપ્ટેમ્બરે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. ૨૭ સપ્ટેમ્બર કિંગ ઑફ રોમાન્સ તરીકે જાણીતા ડિરેક્ટર યશ ચોપરાનો જન્મ દિવસ છે. આમ તો યશ ચોપરા તેમનો બર્થ ડે ઉજવવામાં નથી માનતા. પરંતુ એંસીમાં પ્રવેશનારા યશજી આ વર્ષે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં પચાસ વર્ષ પૂરાં કરવા જઇ રહ્યા છે

Read More...

સોનમ અને ધનુષ છે, યંગર લવર્સ

- આગામી ફિલ્મ રાંઝા

 

ડિરેક્ટર આનંદ કુમારની આગામી ફિલ્મ રાંઝામાં સોનમ કપૂર અને તમિલ સુપરસ્ટાર કોલાવરી ડી ફેઇમ ધનુષ લીડ રોલ પ્લે કરી રહ્યા છે. આ લવસ્ટોરીમાં યંગર લવર્સનું પાત્ર પણ આ જ પેર નિભાવશે. અગાઉ સમાચાર હતા કે યંગર લવર્સ માટે નવા ફેસ શોધવામાં આવે. જોકે સોનમ અને ધનુષની કેમેસ્ટ્રી, તેમની બોડી લેંગ્વેજ અને ફિચર્સ અન્ય એક્ટર્સ સાથે મેળ ખાવા મુશ્કેલ લાગતાં હવે ફિલ્મનો યંગર લવર્સનો ફેઝ સોનમ અને ધનુષ જ નિભાવશે.

Read More...

રણબીર કપૂર કોનો દિવાનો છે?

- આગામી ફિલ્મ- યે જવાની હૈ દિવાની

 

રણબીર કપૂર કોનો દિવાનો છે? સવાલ વાંચીને બોલિવુડની લીડિંગ લેડીઝના નામ અંગે તુક્કા લગાવવા બેસી ગયા ને! પણ રહેવા દો... વાત લીડિંગ એક્ટ્રેસની નહીં બાળકોની થઇ રહી છે. રણબીરને બાળકો ખૂબ પ્રિય છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતી મુજબ, યે જવાની હૈ દિવાની ફિલ્મના સેટ પર વીસ જેટલાં બાળકો હતા. બધાંએ ફિલ્મમાં રણબીર સાથે શોટ આપવાનો હતો.

Read More...

'નો એન્ટ્રી મેં એન્ટ્રી' ફિલ્મમાં બિપાશા બાસુની એન્ટ્રી થઇ ગઇ?

દિવાળી સમયે શાહરૃખ ખાન-અજય દેવગણની ફિલ્મી ટક્કર જોવા મળશે ?

Entertainment Headlines

મેરેથોન મેન એ.કે. હંગલની વિદાયથી બોલિવૂડમાં ‘સન્નાટો’
બેલા ભણસાળી માટે ફરાહ-બોમનનું ચુંબન દ્રશ્ય શૂટ કરવું મુશ્કેલ હતું
ઓલિમ્પિકસમાં એવોર્ડ વિજેતા પર ફિલ્મ બને એવી સાઈના નેહવાલની ઈચ્છા
‘શોલે’ના રહીમ ચાચા એ.કે. હંગલની પહેલી ફિલ્મનાં દ્રશ્યો કાપી નખાયેલાં
પરિવારની પરંપરા જાળવી રાખવા સારા અલી ખાન ઓક્સફોર્ડ ભણવા જશે
મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
   

Ahmedabad

ગુજરાત યુનિવર્સિટીના કુલપતિની નિમણૂક માટે ૩૦મીએ સર્ચ કમિટી
હેલ્થ સર્વિસના અધ્યાપકોને હવે ૫૮ વર્ષે નિવૃત્ત કરાશે !
લાખો રૃપિયાની કિંમતની બાઈક નંબર પ્લેટ ન હોવાથી ડિટેઈન

કવિ નાનાલાલના બંગલામાંથી 'જર્મન' વાસણો ચોરનાર તસ્કર ઝડપાયો

•. અમદાવાદમાં CCTVના બે પ્રોજેક્ટ સરકારના ઈશારે રદ
[આગળ વાંચો...]
 

Baroda

એલેમ્બિક કંપનીમાં ભીષણ આગ ૬ કલાકે કાબૂમાં આવી ઃ ૪ ને ઇજા
સુરક્ષા અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે વડોદરામાં વધુ ૧૫૦ CCTV કેમેરા લગાવાશે
મુકેશ હરજાણીના સાગરિત સતીષ ઉર્ફે સત્તાની ધરપકડ

જેતલપુરની હોટેલ રાહીમાં દારૃની મહેફિલ માણતા છ વેપારી ઝડપાયા

સાદી બોલપેનથી આબેહૂબ ચિત્રકૃતિઓનું સર્જન કરતા વડોદરાના ચિત્રકાર
  [આગળ વાંચો...]
 

Surat

૧૫ લાખની હોમલોનના બહાને વેપારીના ૨૧૦૦૦ પડાવી લીધા
સ્વાઇન ફલુના ભયથી વધુ ૨૨ યુવાનોએ ચેક અપ કરાવ્યો
પાલિકાના ૪૦૦ મેટ્રીક ટન કચરામાંથી વીજળી ઉત્પન્ન કરવાનો કોન્ટ્રાક્ટ અપાશે
બલેશ્વર-તાતીથૈયામાં બે સ્થળે અનઅધિકૃત બળતણ પકડાયું
સુરતના સીટી બસ સ્ટેન્ડ સાંજે બની જાય છે રેસ્ટોરન્ટ !
  [આગળ વાંચો...]
 

South Gujarat

વરાછાના બાળકનુંં રૃા.૫૦ હજારની ખંડણી માટે અપહરણ
પાંચ ઘરોના તાળા તૂટયા ઃ રોકડા ૪ લાખ, ૧૬ તોલા દાગીના ચોરાયા
થાલા ગામે શો રૃમના બે કર્મચારી મારબલ પડતાં દબાઇ મર્યા
કૉલેજીયન યુવક-યુવતિઓની કારમાંથી ચરસ પકડાયું
સુરતની મહિલા છેક નાસિક જઇ યાત્રાળુઓનો સામાન ચોરે છે
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

કઠલાલમાં શુદ્ધ પાણીની યોજના પાણીમાં
યુવા પેઢીમાં લગ્ન માટેનો ટ્રેન્ડ બદલાયો
નિઃસંતાન પત્નીએ પતિના ત્રાસથી આપઘાત કર્યો હતો

નડિયાદમાં રેલવેની હદમાં ચાલતું જુગારધામ બંધ થયું

આણંદમાં અશ્લીલ ફિલ્મો ડાઉનલોડ કરતા ઝડપાયો
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં ભાદરવામાં અષાઢી માહોલ વંથલી, માંગરોળમાં મુશળધાર બે ઇંચ
અમેરિકન કંપનીનો ડાયરેકટર સભ્યોના લાખો ચાઉં કરી ગયો

સવા છ કરોડનો વીમો પકવવાનો કારસો, તબીબ સહિત ૪ સામે ગુનો

ભારતમાં ન્યુક્લીયર એનર્જી થકી વીજ કટોકટી હળવી કરી શકાશે
સમુદ્રને નવ વખત પાર કરનાર સુફિયાન શેખનું ભવ્ય બહુમાન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

ઘોઘામાં પાણી પ્રશ્ને ગ્રામજનોનું આવતીકાલથી ઉપવાસ આંદોલન
ઠળિયા સામૂહિક આરોગ્ય કેન્દ્રનો ખાડે ગયેલો વહીવટ ઃ ગ્રામજનોની આંદોલનની ચીમકી
પાલિતાણાની શાળાઓમાં મોબાઇલનો વ્યાપક ઉપયોગથી શિક્ષણ કોર્યમાં વિક્ષેપ
દુષ્કાળની પરિસ્થિતિનો મુકાબલો કરવા સ્વૈચ્છિક સંસ્થાઓ મેદાનમાં
ગારીયાધારના પાણી પ્રશ્ને પદાધિકારીઓ દોષનો ટોપલો એકબીજા પર ઢોળી રહ્યાં છે
  [આગળ વાંચો...]
 

North Gujarat

થરાદ પાસે કેનાલમાં બે વ્યક્તિ ડૂબી

જિલ્લામાં સર્પદંશના વધતાં જતાં બનાવોથી ફફડાટ ફેલાયો
ભોંયણ રેલવે ટ્રેક પર ટ્રેન નીચે પડતું મૂકી યુવકનો આપઘાત

ડીસા તાલુકામાં બોગસ તબીબો સામે તંત્ર ચૂપ

ઝેરી જનાવર કરડયા પછી યુવકનો ૪૮ કલાકે બચાવ

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

સરકારી કર્મચારીઓનો મોદી સરકાર સામે આક્રોશ
દરેક બૂથ પર ૩૦૦ મહિલા મત ભાજપના પડે તો પ્રચંડ બહુમતી મળે

ગુજરાતમાં લેભાગુ વેપારીઓનું નકલી નોટો ઘુસાડવાનું કૌભાંડ..!

મ્યુનિ. સ્કૂલના આચાર્યો પાસેથી રાજીનામાં લઇ શિક્ષક બનાવી દેવાયા
ટયુશન પ્રથા બંધ કરાવવા માટેની સ્કવૉડ માત્ર કાગળ પર
 

International

વેનેઝુએલાની સૌથી મોટી રીફાઇનરીમાં વિસ્ફોટ બાદ આગ ઃ ૨૪ મૃત્યુ ૫૦ ઘાયલ

સેમસંગ વિરુદ્ધના પેટન્ટ કેસમાં એપલને ૧ અબજ ડોલર મળશે
પાક. શાસક પક્ષે ન્યાયતંત્ર સામે મેદાનમાં ઉતરવા કમર કસી

નાટોએ કરેલા હવાઈ હુમલામાં અફઘાનિસ્તાનમાં ૧૨ ત્રાસવાદીના મોત

  પાકિસ્તાન પરના શ્રેણીબધ્ધ અમેરિકી હુમલામાં ત્રાસવાદી હકાનીનું મોત
[આગળ વાંચો...]
 

National

દિલ્હીમાંથી રોજના ૧૨ બાળકો ગુમ થાય છે ઃ છોકરીઓની સંખ્યા વધુ
ભાજપ અડગ રહેતાં સંસદનું ચોમાસુ સત્ર ધોવાઈ જવા સંભવ

આતંકવાદીઓ સાથે વાટાઘાટ કરવા માટે પોલીસોને સ્કોટલેન્ડ યાર્ડની તાલિમ

સમાજ સેવક અણ્ણા હઝારેએ એક વર્ષમાં ત્રીજો બ્લોગ શરૃ કર્યો
રામદેવની ટીવી ચેનલ વેદિક બ્રોડકાસ્ટિંગ પણ તપાસ હેઠળ
[આગળ વાંચો...]

Sports

ક્રિકેટમાં ભારત સુપરપાવરઃસિનિયરો બાદ જુનિયરોએ પણ વર્લ્ડ કપ જીત્યો

પ્રથમ ટેસ્ટમાં ભારતનો ન્યુઝીલેન્ડ સામે ઇનિંગ અને ૧૧૫ રનથી વિજય
ભારતે નવી સિઝનની જોરદાર વિજય સાથે શરૃઆત કરી
વન ડેમાં અફઘાનિસ્તાન સામે ઓસ્ટ્રેલિયાનો ૬૬રનથી વિજય
આજથી યુએસ ઓપનનો પ્રારંભ ફેડરર,મરે અને યોકોવિચ પર નજર
[આગળ વાંચો...]
 

Business

વિદેશમાં કોલસાની ખાણો ખરીદવાના સોદા આખરે મોંઘાદાટ પૂરવાર થયા
ક્રૂડ ઓઈલ અને કુદરતી ગેસના ઊત્પાદનમાં ઘટાડા તરફી વલણ
ઉત્તર, પૂર્વ તથા મધ્ય ભારતમાં વ્યાપક વરસાદથી ખરીફ વાવેતરની સ્થિતિ સુધરી

અમદાવાદમાં સોનાના ભાવો રૃ.૩૧૨૮૦ની ટોચે ઃ દિલ્હીમાં રૃ.૩૧૩૦૦નો રેકોેર્ડ થયો

નાણાંકીય ઘરેલું બચતમાં સતત બીજા વર્ષમાં પણ જોવા મળેલો નાધપાત્ર ઘટાડો
[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ફેશનેબલ સેકસી શુઝનો ટ્રેન્ડ
મેન ઈન સર્ચ ઓફ બ્યુટી
પ્રસૂતિના ફેવરીટ બુટીક
સેકસી એકટ્રેસ અને lipstic
શહેરમાં ૫૦ સ્કૂલો વચ્ચે પેઇન્ટિગ કોમ્પિટિશન યોજાઇ
હેવીવેઇટનો શિકાર બની રહી છે શહેરની વર્કંિગ વિમેન
 

Gujarat Samachar glamour

મિનિષાને બિકિનીમાં શૂટંિગની મઝા પડી
સલમાનને તૌરાની ૧૦૦ કરોડની ઓફર
અક્કી-ફરાહ વચ્ચે દુશ્મનીના મૂળમાં શાહરૂખ
અક્ષયે નંબર-પ્લેટમાં ત્રણેય ધર્મો સમાવ્યા
સંજુબાબાએ સ્ટાફનું મહેનતાણું નિર્માતા માથે નાંખ્યું
પદ્‌મિની, શાહિદની માતા બની કમ બેક કરશે
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved