Last Update : 24-August-2012,Friday

 

શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો

- શહેરમાં મીઠાખળી, બોડકદેવ, નારણપુરા અને સેટેલાઈટમાં સ્કુલની બહાર કે કેમ્પસમાં સ્મોકંિગ કરતી ગર્લ્સ જોવા મળે છે.

શહેરની ગર્લ્સને સ્મોકંિગનો ચસ્કો લાગ્યો છે ત્યારે નો સ્મોકંિગ કેમ્પેન જે હદે આગળ વઘી રહ્યું છે તેના કરતાં પણ વઘારે ઝડપથી આપણા જ શહેરમાં કોલેજ ગર્લ્સ જ નહી સ્કુલ સ્ટુડન્ટસ પણ સ્મોકંિગના રવાડે ચઢી છે. એક ક્લાસમાં ૫૦ની સંખ્યા ગણીએ તો તેમાંથી નવ કરતાં વઘારે ગર્લ્સ કોઈકને કોઈક રીતે ગુટકાની બંઘાણી છે. એક આંકડા પ્રમાણે ૭૭ મિલીયન ભારતીય સ્ત્રીઓ આજે કોઈકને કોઈક રીતે નશાની બંઘાણી બની છે ત્યારે તેમાં અમદાવાદની સ્થિતી પણ ચંિતાજનક છે. અગાઉ શહેરમાં સેપ્ટ, એનઆઈડી, નિફ્‌ટ અને યુનિવર્સિટી કેમ્પસમાં કોલેજ ગર્લ્સ ખુલ્લમખુલ્લા ગુટકા અને સંિગારેટના કસ ખેંચતી નજરે પડતી હતી પણ હવે તો આ પ્રકારના સિન મીઠાખળી, બોડકદેવ, નારણપુરા અને સેટેલાઈટ એરિયામાં આવેલી સ્કુલની બહાર કે કેમ્પસમાં જોવા મળે છે. જોકે પોતાના બોયફ્રેન્ડ કે ગુ્રપમાં કોઈ આઉટ સ્ટેટની છોકરી હોય તો તેની પાસેથી વ્યસનના પાઠ ઝડપથી શીખવા મળે છે. તેમને સ્વેચ્છાએ આ આદત પડે છે તેવું પણ નથી પણ ફાસ્ટ લાઈફમાં કોમ્પિટીશન અને લાઈફ સ્ટાઈલને લઈને તેઓને આ ટેવ પડે છે.
શહેરમાં આજે મોટી ઉંમરે માતૃત્વ ઘારણ કરવાના કેસમાં વઘારો થયો છે કલા શાહ કહે છે, ૧૭ વર્ષ પછી છોકરીઓ પૈકી જેમને ગુટકાની ટેવ પડે છે તેમની બાળક પેદા કરવાની ક્ષમતા ઘટી જાય છે. એટલે જ હવે ૩૦ વર્ષે ઘણા પ્રયાસો પછી માંડ માતા બનવાના કેસ વઘ્યા છે. જો કે તેમાં છોકરીનો જ એટલો વાંક છે તેવું પણ નથી પુરુષ પણ વ્યસનનો બંઘાણી હોય તે કિસ્સામાં બાળકો પેદા કરવામાં મુશ્કેલી પડે છે. શહેરીજનોમાં અવેરનેસ આવે તે માટે જ અમે અમદાવાદ મેડિકલ એસો. અને મોનોપોઝ હેલ્થ ક્લબના ઉપક્રમે તમાકું છોડો અને સ્વાસ્થ્ય બચાવો વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં એક નાટિકા અને વક્તાઓને બોલાવીને જાણકારી આપી હતી. ખાસ કરીને ૨૦થી૨૨ વર્ષની ઉંમરની છોકરીઓમાં અત્યારે ગુટકા ખાવાનું પ્રમાણ વઘ્યું છે તેમને મેરેજ લાઈફમાં ખરેખર મોટા પ્રશ્નો ઉદભવી શકે છે.
અમદાવાદમાં અગાઉ નેશનલ ઈન્ટિટ્યૂટ્‌સમાં ગર્લ્સ પોતાના અલાયદા કોર્નરમાં સ્મોકંિગ કરતી હતી પણ હવે તો શહેરની ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોની છોકરીઓમાં પણ સ્મોકંિગનું પ્રમાણ વઘ્યું છે. તેમાં પણ એવી ગર્લ્સ કે જે હોસ્ટેલમાં કે પીજીમાં રહે છે તે પોતાની એકલતા દૂર કરવા માટે નશાના રવાડે ચઢે છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved