Last Update : 24-August-2012,Friday

 

બોમન ઇરાનીનું અંગત-અંગત

 

સનસાઇન ઃ સેજિટેરિયસ
જન્મતારીખ ઃ૨જી ડિસેમ્બર
હોમટાઉન ઃ મુંબઇ
શિક્ષણ ઃ સેન્ટ મેરીઝ આઈસીએસઇ મુંબઇ, અને પુણેની વાડિયા કોલેજ
પ્રથમ બ્રેક ઃ તાજ હોટલમાં વેઇટરની નોકરી,૨૦૦માં ‘ મુન્નાભાઇ એમબીબીએસ’નો રોલ
જીવનનો સુખદ વળાંક ઃ મારા લગ્ન થયા અને પિતા બન્યો તે દિન
જીવનનો દુઃખદ વળાંક ઃ કદી ઘ્યાન નથી આપ્યું
હાલ શું કરે છે ઃ ‘ શીરિન ફરહાદ કી તો નીકલ પડી ’નું પ્રમોશન તથા એક વિજ્ઞાપન કરી રહ્યો છું.
અભિનય કે ફોટોગ્રાફી ઃ એ બેમાંથી એકની પસંદગી કરવાની અઘરી છે જે રીતે માતા કે પિતા એ બેમાંથી એકની પસંદગી કરવાની હોય.
એક સ્ત્રી સાથે તને સુવાની છૂટ અપાય તો ઃ બસ એક જ ? છતાં પસંદગીની છૂટ હોય તો મેરિલ સ્ટ્રિપ સાથે સુવાનું પસંદ કરું.
બેકરી, થિયેટર, વિજ્ઞાપનો અને રૂપેરી પડદે કામ કર્યું છે તેમાંથી તારા હૃદયની સૌથી વઘુ નજીક ઃ બધા જ. કારણકે આ સઘળા મારા સુંદર જીવનના ભાગ છે.
મનપસંદ કોમેડિયન ઃ ચાર્લી ચેપ્લિન.
આનંદિત રજા ઃ પરિવાર સાથે બેસીને ઘણા બધા નાટકો મનપસંદ સ્વાદિષ્ટ ખાવાનું ખાતા ખાતા જોવાનું
સૌથી મોટો ભય ઃ એક બંધ રૂમમાં એકલા બેસવાનું
આરામદાયક વાનગી ઃ ફ્રેન્કી
અવગુણ ઃ સ્પષ્ટતાવાદી
ક્ઇ ત્રણ વ્યક્તિ સાથે ડિનર લેવાનું મન છે ઃ જ્હોની લીવર, કરણ જોહર અને અભિષેક બચ્ચન
છેલ્લો વૈભવી ખર્ચો ઃ મારી પત્ની માટે મર્સિડિઝ કાર ખરીદી
મુસાફરીએ જવા માટે પેકંિગની ફક્ત ૩૦ સેકન્ડ જ આપવામાં આવે તો ઃ ધોયેલી પુષ્કળ અન્ડરવેયર
દિવસનો થાક ઊતારવા ઃ ફિલ્મ જોવીુ

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved