Last Update : 24-August-2012,Friday

 

સૈફ અને કરીનાની રોમાન્ટિક હોલીડે

 

બોલીવૂડના આ બહુ ચર્ચિત પ્રેમી પંખીડાઓ લગ્નથી ભલે દૂર ભાગતા હશે પરંતુ એકબીજા સાથે રોમાન્ટિક હોલીડે માણવાની તેઓ એક તક પણ ચૂકતા નથી. ૧૬મી ઓગસ્ટે જુનિયર નવાબની ૪૨મી વર્ષગાંઠ ઉજવવા માટે આ બંને લંડનમાં પાંચ દિવસનું એક રોમાન્ટિક વેકેશન માણી આવ્યા હતા. લંડનમાં આ બંનેની એક ફેવરીટ હોટેલ છે એમાં જ આ બંને ધામા નાખે છે. કરીનાએ જણાવ્યા પ્રમાણે લંડનમાં અમને અમારી મનપસંદ ચીજો કરવાની આઝાદી મળે છે. અહીં અમે હાયડે પાર્કમાં આરામથી જઈ શકીએ છીએ. તેમ જ બ્રોડવે શોમાં પણ જઈ શકીએ છીએ. અહીં અમને લોકોની ખલેલ વગર અમારું અંગત જીવન માણવાની તક મળે છે, કરીના પ્રેમીની વર્ષગાંઠ ઉજવી શકે એ માટે મઘુર ભંડારકરે તેને તેની ફિલ્મના ડબંિગમાંથી છુટ્ટી આપી હતી અને હોમ પ્રોડક્શનની ફિલ્મના શૂટંિગ શરૂ કરતા પહેલાં સૈફ પાસે ફાજલ સમય હતો એનો તેણે સદુપયોગ કરી લીધો.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved