Last Update : 24-August-2012,Friday

 

પરિણીતી ચોપરા ઃ ‘ઇશ્કઝાદી’ બનવાના માર્ગ પર

 

બોલીવૂડમાં પ્રવેશી ત્યારથી જ પરિણીતા ઇશ્કની બાબતમાં તેની પિત્રાઈ મોટી બહેન પ્રિયંકા ચોપરાની સરસાઈ કરી રહી હોય એમ લાગે છે. રોજ ને રોજ તેનું નામ કોેઈ નવા યુવક સાથે જોડાય છે. રણવીર સંિહ, અર્જુન કપૂર જેકી ભગનાની અને ઉદય ચોપરા પછી હવે તેની આંખોમાં કરણ જોહર દિગ્દર્શિત ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર’નો નવો નિશાળિયો વરુણ ધવન વસી ગયો છે. સામે મળે એની સામે તે વરુણના ગુણગાન ગાતી ફરે છે એટલું જ નહીં. તે લોકો પાસે વરુણનો નંબર પણ માગતી ફરે છે. પરિણીતાના આ બધા તમાશા જોઈને તે રિયલ લાઇફમાં પણ ઇશ્કઝાદી બનવાના માર્ગ પર આગળ વધતી હોય એમ લાગે છે. ટૂંક સમયમાં પરિણીતી અને વરુણ વચ્ચેની મૈત્રીની વાતો સાંભળવા માગે તો જરા પણ નવાઈ પામવાની જરૂર નથી. આ વાત સાચી છે કે ફિલ્મની પબ્લિસિટીના એક ભાગરૂપે છે એની જાણ તો કરણ જોહરની આ ફિલ્મ રિલીઝ થાય પછી જ થશે. ત્યાં સુધી તો આપણી પાસે અટકળો કર્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved