Last Update : 24-August-2012,Friday

 

રણબીર કપૂર ઃ કિસ્સા એક કિસ કા

 

ચુંબન આટલું દર્દનાક બની શકે છે એમ રણબીરે સપનામાં પણ વિચાર્યું નહીં હોય. ના, ચંિતા કરવાની જરૂર નથી. કોઈ હસીનાએ ગુસ્સામાં તેના હોઠ કરડી નાખ્યા નથી કે તેના ગાલ પર સણસણતો એક તમાચો પણ ચોઢ્‌યો નથી. વાત એમ બની હતી કે અનુરાગ બાસુની ફિલ્મ ‘બર્ફી’ના એક દ્રશ્યમાં તેણે અને નવોદિત અભિનેત્રી ઇલેના ડંિક્રુઝે એક ચુંબન દ્રશ્ય ભજવવાનું હતું અને આ દ્રશ્યમાં ચુંબન પછી રણબીરે ઊભા થવાનું હતું, પરંતુ કેમેરો તેની એટલો નજીક હતો કે તે ઊભો થવા ગયો કે તરત જ કટરના સ્ટેન્ડ સાથે તેનું માથું ભટકાયું હતું અને તેને કપાળ પર ઈજા થવાથી તરત જ તેને ટાંકા લેવા માટે ડોક્ટર પાસે લઈ જવો પડ્યો હતો. જોકે આ શોટ એક જ ટેકમાં ઓકે થી ગયો હોવાથી અનુરાગ આનંદમાં છે. પરંતુ કાસાનોવા રણબીર ચુંબન દ્રશ્ય એક જ ટેકમાં ઓકે થવાથી ખુશ હશે કે નહીં એ પ્રશ્ન વિચાર માગી લે તેવો છે.

Share |
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved