ગુરુવારે બેંક કર્મચારીઓની વિશાળ રેલીને પગલે નહેરૃબ્રિજ પર ટ્રાફિક જામ થઇ ગયો હતો. બન્ને બાજુ પાણી અને વચ્ચે પુલ પર વાહનોની કતારનું દ્રશ્ય અદ્ભૂત લાગતું હતું. એરીયલ વ્યુની આ તસ્વીરમાં મોન્સૂન ઈફેક્ટની આછેરી ઝલક પણ જોવા મળે છે.(તસ્વીર ઃ સુરેશ મિસ્ત્રી)