Last Update : 24-August-2012,Friday

 

કેટરીનાએ સલમાનને માતાને મળવા કેમ કહ્યું?

- મર્સી હોમ અનાથ બાળકોની સંસ્થા

 

કેટરીના કૈફની માતા સુઝાન તર્કોતી તમિલનાડુના મદુરાઇમાં મર્સી હોમ નામની અનાથ બાળકોની સંસ્થા ચલાવે છે. કેટરીના તેની માતાને અનાથાશ્રમના સંચાલનમાં આર્થિક રીતે સહાય કરે છે. હવે બાળકો મોટા થઇ રહ્યા છે તેથી તેમના શિક્ષણ માટે સુઝાન સ્કૂલ શરૂ કરવાનું વિચારી રહી છે. આ માટે તેઓ શાળાના બિલ્ડંિગ માટે જગ્યા અને જરૂરી સુવિધાઓ-સાધનોની વ્યવસ્થામાં વ્યસ્ત છે. કહેવાઇ રહ્યું છે.

Read More...

Comic Image તોડવા મથતો તુષાર

-શૂટ આઉટ એટ વડાલામાં ગેંગસ્ટરના રોલમાં

ક્યા સુપરકૂલ અને ગોલમાલ સિરીઝમાં કોમિક રોલ કર્યા બાદ તુષાર કપૂરને હવે સિરીયસ રોલ કરવા છે. શૂટ આઉટ એટ વડાલામાં તુષાર ગેંગસ્ટરનો રોલ ભજવી રહ્યો છે. આ રોલના પરફેક્શન માટે તે ખૂબ મહેનત કરી રહ્યો છે.

શૂટ આઉટ એટ વડાલામાં તુષાર મુસ્લિમ ગેંગસ્ટરના રોલમાં જોવા મળશે. આ માટે તે નમાઝ અદા કરતા પણ શીખી રહ્યો છે. સૂત્રોની વાત માનીએ તો તુષાર તેના રોલને વધુ દમદાર

Read More...

પ્રભુ દેવાની આગામી ફિલ્મમાં પૂનમ ધિલ્લોન

i
-શ્રુતિ હસન અને ગિરીશ તૌરાણી લીડ રોલમાં

વીતેલા જમાનાની અભિનેત્રી અને થોડા સમય પહેલાં બિગ બોસની સ્પર્ધક અભિનેત્રી પૂનમ ધિલ્લોન પ્રભુ દેવાની આગામી અનટાઇટલ્ડ ફિલ્મથી કમબેક કરી રહી છે. આ ફિલ્મમાં તે શ્રુતિ હાસન અને કુમાર તૌરાણીના દીકરા ગિરીશ તૌરાણીની સાથે જોવા મળશે.

કમબેકને લઇને ઉત્સાહિત પૂનમનું કહેવું છે, મારા બાળકો હવે મોટા થઇ ગયા છે. તેથી ફિલ્મોમાં કામ કરવું ફરી શક્ય બન્યું છે. આ

Read More...

ક્રીસ્ટાઇન સાથે વાત નથી કરવી

- રોબર્ટ પેટિનસનનો નિર્ણય

 

પોતે જેને છેલ્લાં ચાર વર્ષથી ખરા દિલથી ચાહે છે એ હીરોઇન ક્રીસ્ટાઇન સ્ટુઅર્ટે ‘સ્નોવ્હાઇટ એન્ડ ધ હન્ટ્‌સમેન’ ફિલ્મના પોતાના ડાયરેક્ટર રૂપર્ટ સેન્ડર્સ સાથે અફેર કરીને પોતાની સાથે દગો કર્યો એ જાણીને હવે રોબર્ટ પેટિનસન ક્રીસ્ટાઇન સાથે વાત કરવા તૈયાર નથી.

 

Read More...

પરેશ રાવલ ફિલ્મનું પ્રમોશન નહીં કરે?

- ઓહ માય ગોડના કો-પ્રોડયુસર

 

 

બહુમુખી પ્રતિભા ધરાવનાર અભિનેતા પરેશ રાવલ તેમની આગામી ફિલ્મ ઓહ માય ગોડથી પ્રોડયુસર તરીકેની ઇનિંગ શરૃ કરી રહ્યા છે. દિગ્ગજ થિયેટર કલાકાર ફિલ્મનું પ્રમોશન કરવામાં નથી માનતા પણ હવે પ્રોડયુસર બન્યા એટલે પ્રમોશન પણ કરવું પડશે એવું તેમનું કહેવું છે.

Read More...

ધરમ-હેમા ઇન્ડિયન આઇડલમાં

-આજે છેલ્લા ત્રણ સ્પર્ધકો વચ્ચે હરીફાઇ

ઇન્ડિયન આઇડલ-૬માં આજની ગ્રાન્ડ ફિનાલેમાં ધર્મેન્દ્ર અને હેમા માલિની હાજરી આપશે અને છેલ્લા ત્રણ પુરુષ સ્પર્ધકો આ સ્ટાર યુગલનાં ગીતો રજૂ કરશે.

આ કાર્યક્રમમાં વિપુલ મહેતાને એના પ્રેરક સની દેઓલ સાથે મેળવી આપવાની ખાતરી પણ ધર્મેન્દ્ર આપશે. આ સ્પેશિયલ એપિસોડમાં હેમા માલિની પોતાના ફેન્સને રીઝવવા આશા ભોંસલે સાથે બંગાળી ગીત

Read More...

બોમન ઇરાનીને ડિરેક્ટર બનવું છે

-હ્યુમન સ્પિરિટ પર ફિલ્મ બનાવીશ

પ્રોફેશનલ ફોટોગ્રાફરમાંથી એક્ટિંગ તરફ વળનારા બોમન ઇરાનીને ડિરેક્ટર બનવું છે.

બોમનનું કહેવું છે, મને ફિલ્મો ગમે છે. ફિલ્મ ડિરેક્ટ કરવી પણ ગમશે. ક્યારે હું ડિરેક્શન પર હાથ અજમાવીશ એ કહી નહીં શકું પણ હું એટલું જાણું છું કે હું હ્યુમન સ્પિરિટ પર ચોક્કસ ફિલ્મ બનાવીશ.

ફિલ્મ અંગેના તેમના રસ વિશે વધુમાં જણાવે છે, મને લોકોમાં રસ પડે છે. તેમના વિશે ફિલ્મ બનાવવી ગમશે. મને વાયોલન્સ સહેજપણ પસંદ નથી.

Read More...

ગીતકાર ગુલઝાર India-Pak.નાં પ્રેમ-સૌહાર્દ યાદ કરાવશે

એડલ્ટ સ્ટાર ટર્ન બોલિવુડ એક્ટર સન્ની લિઓને કેમ માફી માંગી ?

Entertainment Headlines

ઈન્દ્રકુમારની ફિલ્મથી સોનાલી કુલકર્ણી પુનરાગમન કરે તેવી શક્યતા
માઘુરી દીક્ષિતે તેના જ બિલ્ડંિગમાં ૨,૦૦૦ ચોરસ ફૂટનો ફલેટ ખરીદ્યો
સંજય લીલા ભણસાળી અને અક્ષયકુમાર ફરી સાથે કામ કરશે
યશ ચોપરાની આગામી ફિલ્મમાં રણવીર સંિહ અને અર્જૂન કપૂર એકસાથે
શાહરૂખ ખાન સામે ફારાહ ખાનને પર્ફેક્ટ બાર ડાન્સરની જરૂર
દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે

Ahmedabad

ગુજરાતમાં JnNURM માં ૪૦ ટકા મકાનો હજી તૈયાર કરવાનાં બાકી
કર્ણાવતી ક્લબની AGM હવે ડિસેમ્બર સુધી ઠેલાશે
ગુજરાતના કર્મચારીઓની ૨૬ ઓગસ્ટે અમદાવાદમાં મહારેલી

હાઉસિંગની જમીનો પર ભાજપના મળતિયાઓએ પેશકદમી કરી લીધી

•. હાઉસિંગ બોર્ડ દ્વારા ચો. ફૂટ દીઠ રૃ. ૭૦૦ના ભાવે મકાનો અપાશે !
[આગળ વાંચો...]
 

Baroda

દવાઓનો ગેરકાયદેસર વેપાર કરનાર વેપારીની ધરપકડ
આઝાદીની લડતમાં શહીદ થયેલા ગુજરાતીઓની ડીક્શનરી બનશે
સિવીલ એન્જીન્યરિંગનાં બે વિદ્યાર્થી ભેદી સંજોગોમાં ગૂમ

માફિયાડોન મુકેશ હરજાણીએ જેલમાંથી ચાર જણા માટે રૃા.૩૫ લાખની સોપારી આપી

નર્મદામાં નહાવા પડેલા યુવાન અને મગર વચ્ચે જીવ સટોસટનો ખેલ
  [આગળ વાંચો...]
 

Surat

ઓલપાડ તાલુકાની પ્રાથમિક શાળામાં શિક્ષકોનું બદલીમાં કૌભાંડ
અમદાવાદની નોન એ.સી. બસ કરતાં સુરતમા એ.સી. બસના ભાવ ઓછા
સી.સી. રોડ માટેના નવા ટેન્ડરમાં પાલિકાને રૃા.૭ કરોડનો ચુનો
રોયલ્ટી પાસ કે પરમીટ નહોતાઃ બે ટ્રકના ચાલક પાસે મધ્યપ્રદેશના બોગસ રોયલ્ટી પાસ મળ્યા
ડ્રાઇવરને ઝોકું આવતા વાન ટ્રકની પાછળ ઘૂસી ઃ બે ફસાયા
  [આગળ વાંચો...]
 

South Gujarat

બેનાં મોત નીપજાવનાર ટ્રક-ટ્રેઇલર લોકોએ સળગાવી દીધું
વડોદરા લઇ જવાતો ૧૧.૭૬ લાખનો દારૃ ભરેલો ટેમ્પો ઝડપાયો
વલસાડ- પારડીના ગામોનું જળસંકટ દૂર કરવા ૧૬ કિ.મી. લાંબી લાઈન નંખાશે
ચીખલીના દેગામમાં ક્વોરીમાં બ્લાસ્ટીંગથી લોકોના ઘર ધુ્રજે છે
ટોળાએ જંગલમાં સાગ કાપતા વનખાતાએ હવામાં ફાયરીંગ કર્યુ
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

આણંદ જિલ્લામાં મેઘરાજાને મહેર કરવા ઠેરઠેર રામધૂન
૪૦ ગ્રામસેવકો તાલુકા પંચાયત કચેરી સામે પ્રતિક ઉપવાસ પર
વડુ તળાવમાં પ્રદુષિત પાણી ઠલવાતા નાગરિકોમાં રોષ

નડીઆદની મસાલામાં ભેળસેળ કરવાની ફેક્ટરીમાંથી ચાલુ સાલે સેમ્પલ લેવાયું નથી

નડિઆદ પાલિકાની કચેરી બહાર વગર વરસાદે જળબંબાકાર
  [આગળ વાંચો...]
 

Saurastra

સૌરાષ્ટ્રમાં મેઘાવી માહોલ વચ્ચે ઝાપટાથી એક ઈંચ વરસાદ
જામનગર અને રાજકોટમાં ૧૫ સ્થળે આયકરના દરોડા

જામનગર આયુર્વેદ કોલેજના છ તબીબો સસ્પેન્ડઃ ઇન્કવાયરી

સરકારી મદદની રાહ જોવાને બદલે વતનપ્રેમીઓ અબોલ જીવોની મદદે
ઘાંસ વિતરણમાં 'ગો સ્લો' નીતિ! કેટલકેમ્પ માટે મગાવાતી વિગતો
  [આગળ વાંચો...]
 

Bhavnagar

બરવાળાના જુના નાવડા ગામે શિક્ષકોની નિમણૂંક ન થાય ત્યાં સુધી શાળાને ગ્રામજનો દ્વારા તાળા બંધી
સિહોર પંથકમાં ધીમીધારે સવા ઇંચ તળાજામાં અડધો ઇંડ વરસાદ
ગુટકાના પ્રતિબંધનાં દારૃ જેવી હાલત થાય નહી બાકી અધિકારીઓના ખીસ્સા જરૃર ભરાશે
કુંભારવાડામાં જીવલેણ હુમલામાં ઘવાયેલ યુવતીનું સારવારમાં મોત
મહુવા નગરે શ્રી જૈન સંઘમાં ત્રણ દિવસના અખંડ જાપ
  [આગળ વાંચો...]
 

North Gujarat

પાટણના અજુજા ગામમાં માતમ છવાયો

ગબ્બરના રહીશોએ બંધ પાળી વિરોધ પ્રદર્શિત કર્યો
શામળાજી પાસેથી કતલખાને લઈ જતાં ૫૪ વાછરડાં પકડાયા

બેલગાંવથી દિલ્હીની ૨ હજાર કિ.મી.ની યાત્રા

૧૪ વર્ષની સગીરાને યુવકે કુંવારી માતા બનાવી દેતા ચકચાર મચી

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

ઘાસચારાની ચિંતામાં સૌરાષ્ટ્રના વધુ એક ખેડૂતનો આપઘાત
પૈસા હોય તો પાણી મળે ઃ મીટરથી ૨૪ કલાક પાણીની યોજના

અમદાવાદમાં મેલેરિયા વકર્યો ઃ૨૩ દિવસમાં ૨૨૨૮થી વધુ કેસ

'ઘરનું ઘર' ફોર્મની હોળી કરવા માટે આવેલા ભાજપના કાર્યકરો ભાગ્યા
વિવાદી સીડીના મુદ્દે I.B. નું એલર્ટ તકેદારી રાખવા પોલીસને સૂચના
 

International

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

  પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ
[આગળ વાંચો...]
 

National

સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
[આગળ વાંચો...]

Sports

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
[આગળ વાંચો...]
 

Business

આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved