Last Update : 24-August-2012,Friday

 
ફ્યુચર એન્ડ ઓપ્શન સ્ટ્રેટેજીસ

 

નિફ્ટી ઈન્ટ્રાડે ૨ પોઈન્ટ વધી વોલેટીલીટી દર્શાવ્યા બાદ ગઈકાલના બંધ આસપાસ બંધ આપી ડોજી બનાવેલ છે. જે ઉંચા મથાળે સાવચેતીનો સંકેત સુચવે છે. ભારતીય વોલેટીલીટી ઈન્ડેક્સ ૧૬.૧૨ આવેલ છે. એટ ધ મની ૫૪૦૦ પર પુટ-કોલ રેશીયો ૧.૨૪ આવેલ છે. નિફ્ટી કેશ કરતા નિફ્ટી ફ્યુચર ૧૬ પોઈન્ટ પ્રિમિયમમાં બંધ આવેલ છે. નિફ્ટીમાં ૫૪૫૦થી ૫૫૦૦ આસપાસ રેજીસ્ટંન્ટ જોવાય. (કોઈપણ પોઝીશન પાંચથી સાત દિવસના સમયગાળા માટે લેવી) નોંધ. પોઝીશન દર્શાવેલા લેવલની નીચે શેરનો ભાવ જાય તો જ ખરીદીની પોઝીશન દર્શાવેલા ભાવની ઉપર જાય તો પછી જ લેવી.
BSE 100 BSIFUT- (૫૪૧૦) ૫૪૧૦ ઉપર ૫૩૮૦નો સ્ટોપ લોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૫૪૪૫ સુધી સુધારાની શક્યતા છે.
નિફ્ટી-(૫૪૩૧) શુક્રવારના રોજ નિફ્ટીની રેન્જ ૫૪૦૦થી ૫૪૭૦ની વચ્ચે જોવાય.
૫૪૦૦ કોલ ઓપ્શન- (૫૪ રૃા. પ્રિમિયમથી ખરીદો) ૫૩ ઉપર ૩૯ની સ્ટોપ લોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં કોલ ઓપશનનું પ્રિમિયમ વધીને ૮૦ રૃપિયા સુધી પહોંચે તેવી સંભાવના છે.
રેનબેક્સી (૫૪૭)નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૫૪૭ ઉપર ૫૩૫ નો સ્ટોપ લોસ રાખી ખરીદો. આગામી દિવસોમાં ૫૬૫ સુધી સુધારાની શક્યતા છે.
ભૂષણ સ્ટીલ (૪૬૫)નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૪૬૫ નીચે ૪૭૩નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૪૫૦ સુધી ઘટાડાની શક્યતા છે.
તાતા કેમીકલ (૩૧૦)નો ઓગસ્ટ માસનો ફ્યુચર ૩૧૦ નીચે ૩૧૭નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૩૦૨ સુધી ઘટાડાની શક્યતા છે.
ડોલર ઈન્ડેક્સે ૮૧.૫૮નો હાઇ અને ૮૧.૩૦નો લો બનાવી ૮૧.૪૨ બંધ આવેલ છે. ફેડરલ રીઝર્વ દ્વાા ૧૨ સપ્ટેમ્બરના રોજ ક્વોન્ટીટેટીવઇઝીંગ દ્વારા લિક્વીડીટી વધારવાના પ્રયત્નો કરવામાં આવશે તેવા સંકેતો જોતા ડોલરમાં ઘટાડો જોવાશે. સતત ચોથા દિવસે ડોલર ઈન્ડેક્સે ઘટાડો નોંધાવેલ છે. અને ૮૧.૩૦નો લો નીચે બંધ આપેલ છે, જે એક નેગેટીવ નિશાની છે.
રૃપિયો (ડોલર ઃ ૨૯ ઓગસ્ટ- ૫૫.૨૫)
ડોલરમાં ૫૫.૨૫ નીચે ૫૫.૫૫નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૫૫ સુધી ઘટાડાની શક્યતા છે.
યુરો (૨૯ ઓગસ્ટ - ૬૯.૩૦)
યુરોમાં ૬૯.૩૦ નીચે ૬૯.૬૦નો સ્ટોપલોસ રાખી વેચો. આગામી દિવસોમાં ૬૮.૯૦ સુધી ઘટાડાની શક્યતા છે.
- નિલેશ કોટક

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved