Last Update : 24-August-2012,Friday

 

એમસીએક્સ-એસએક્સ પર વિવિધ કરન્સી વાયદાઓમાં રૃ.૧૧,૦૯૭ કરોડનાં કામકાજઃ રૃપિયામાં ડોલર સામે ઓગસ્ટ વાયદામાં ૨૭ પૈસાની વૃદ્ધિ

 

મુંબઈ, તા.૨૩
એમસીએક્સ સ્ટોક એક્સચેન્જ (એમસીએક્સ-એસએક્સ) પર વિવિધ કરન્સી વાયદાઓમાં ૯૬૬૩૬ સોદામાં કુલ રૃ.૧૧,૦૯૬.૬૪ કરોડનાં ૧૯૮૪૬૬૬ લોટનું ટર્નઓવર નોંધાયું હતું. કુલ ઓપન ઈન્ટરેસ્ટ ૧૨૬૧૨૯૯ લોટનો હતો.
વાયદાઓમાં ૭૯૨૮૮ સોદામાં રૃ.૧૦,૫૬૫.૪૩ કરોડનાં ૧૯૧૨૯૦૧ લોટનું કામકાજ થયું હતું. ઓપન ઈન્ટરેસ્ટ ૧૨૦૦૬૪૭ લોટનો હતો. ઓગસ્ટ રૃ.૫૫.૪૨૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૫૫.૪૨૦૦ અને નીચામાં રૃ.૫૫.૧૧૦૦ રહી રૃ.૫૫.૨૫૫૦ બંધ રહ્યો હતો. ડોલર સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૨૭ પૈસા વધ્યો હતો. જાન્યુઆરી વાયદો રૃ.૫૬.૪૪૫૦ ખૂલી, રૃ.૫૭.૨૧૭૫ના આગલા બંધથી ૬૬ પૈસા વધી રૃ.૫૬.૫૬૦૦ બંધ રહ્યો હતો.
વાયદાઓમાં ૭૩૫૭ સોદામાં રૃ.૨૧૪.૯૬ કરોડનાં ૩૧૦૪૫ લોટનું વોલ્યુમ થયું હતું. ઓપન ઈન્ટરેસ્ટ ૨૬૦૪૨ લોટનો હતો. ઓગસ્ટ વાયદો રૃ.૬૯.૨૦૦૦ ખૂલી, અંતે રૃ.૬૯.૨૮૭૫ બંધ રહ્યો હતો. યુરો સામે રૃપિયામાં ૨૨ પૈસાનો ઘટાડો થયો હતો. ઓક્ટોબર વાયદો ૩૬ પૈસા વધી રૃ.૬૯.૭૦૦૦ બંધ રહ્યો હતો.
વાયદાઓમાં ૪૯૩૫ સોદામાં રૃ.૧૫૧.૬૨ કરોડનાં ૧૭૨૮૪ લોટના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ ૨૧૦૭૮ લોટનો હતો. ઓગસ્ટ વાયદો રૃ.૮૭.૭૪૫૦ ખૂલી, ઊપરમાં રૃ.૮૭.૮૪૦૦ અને નીચામાં રૃ.૮૭.૫૫૫૦ ના સ્તરે રહી બંધમાં રૃ.૮૭.૬૮૫૦ રહ્યો હતો. રૃપિયો પાઉન્ડ સામે ઓગસ્ટ વાયદામાં ૭ પૈસા નરમ રહ્યો હતો.
વાયદાઓમાં ૫૦૫૬ સોદામાં રૃ.૧૬૪.૬૨ કરોડનાં ૨૩૪૩૬ લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ ૧૩૫૩૨ લોટનો હતો. ઓગસ્ટ વાયદો રૃ.૭૦.૦૮૦૦ ખૂલી, ઊંચામાં રૃ.૭૦.૩૬૦૦ અને નીચામાં રૃ.૭૦.૦૮૦૦ રહ્યા બાદ રૃ.૭૦.૨૨૦૦ બંધ રહ્યો હતો. યેન સામે રૃપિયો ઓગસ્ટ વાયદામાં ૨૧ પૈસા ઘટયો હતો.
કરન્સી ઓપ્શન્સ
એમસીએક્સ પર કરન્સી કોલ અને પુટ ઓપ્શન્સના યુએસડીઆઈએનઆરમાં ૭,૫૭૫ સોદામાં રૃ.૪૬૪.૩૬ કરોડનાં ૮૩,૭૧૫ લોટનું કામકાજ નોંધાયું હતું. ઓપન ઈન્ટરેસ્ટ કોલ અને પુટ ઓપ્શન્સમાં મળીને કુલ ૩૮,૪૪૬ લોટનો રહ્યો હતો.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ આજે તા.૨૩ ઓગસ્ટને ગુરૃવારે ડોલર સામે રૃપિયાનો રેફરન્સ રેટ ૧ ડોલર બરાબર રૃ.૫૫.૧૮૫૫ (ગયા બુધવારે રૃ.૫૫.૫૧૦૫)નો જાહેર કર્યો હતો. આ જ પ્રમાણે યુરો સામે રૃપિયાનો રેફરન્સ રેટ રૃ.૬૯.૧૫૮૪ (ગયા બુધવારે રૃ.૬૯.૧૪૬૫), બ્રિટીશ પાઉન્ડ સામે રૃ.૮૭.૬૫૧૧ (ગયા બુધવારે રૃ.૮૭.૫૯૫૬) અને ૧૦૦ યેન સામે આજે રૃ.૭૦.૩૦૦૦ (ગયા બુધવારે રૃ.૭૦.૦૧૦૦) જાહેર કર્યા હતા.

એમસીએક્સ સ્ટોક એક્સચેન્જના કરન્સી વાયદાની વધઘટ

કોન્ટ્રેક્ટ

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

રૃપી-યુરો

૨૯-૦૮-૧૨

૬૯.૨૦૦૦

૬૯.૩૫૦૦

૬૯.૦૮૦૦

૬૯.૨૮૭૫

રૃપી-યુરો

૨૬-૦૯-૧૨

૬૯.૫૦૦૦

૬૯.૫૫૭૫

૬૯.૩૧૫૦

૬૯.૪૮૨૫

રૃપી-યુરો

૨૯-૧૦-૧૨

૬૯.૭૪૦૦

૬૯.૭૫૦૦

૬૯.૬૫૦૦

૬૯.૭૦૦૦

રૃપી-યુરો

૨૭-૧૨-૧૨

૭૦.૩૫૦૦

૭૦.૩૫૦૦

૭૦.૩૫૦૦

૭૦.૩૫૦૦

રૃપી-પાઉન્ડ

૨૯-૦૮-૧૨

૮૭.૭૪૫૦

૮૭.૮૪૦૦

૮૭.૫૫૫૦

૮૭.૬૮૫૦

રૃપી-પાઉન્ડ

૨૬-૦૯-૧૨

૮૮.૦૧૭૫

૮૮.૦૯૫૦

૮૭.૮૨૨૫

૮૭.૯૫૦૦

રૃપી-પાઉન્ડ

૨૯-૧૦-૧૨

૮૮.૧૫૭૫

૮૮.૧૫૭૫

૮૮.૦૭૭૫

૮૮.૦૭૭૫

રૃપી-પાઉન્ડ

૨૭-૧૧-૧૨

૮૮.૪૫૦૦

૮૮.૪૫૦૦

૮૮.૪૫૦૦

૮૮.૪૫૦૦

રૃપી-યેન

૨૯-૦૮-૧૨

૭૦.૦૮૦૦

૭૦.૩૬૦૦

૭૦.૦૮૦૦

૭૦.૨૨૦૦

રૃપી-યેન

૨૬-૦૯-૧૨

૭૦.૨૦૦૦

૭૦.૫૭૦૦

૭૦.૨૦૦૦

૭૦.૪૦૫૦

રૃપી-ડોલર

૨૯-૦૮-૧૨

૫૫.૪૨૦૦

૫૫.૪૨૦૦

૫૫.૧૧૦૦

૫૫.૨૫૫૦

રૃપી-ડોલર

૨૬-૦૯-૧૨

૫૫.૫૯૦૦

૫૫.૫૯૦૦

૫૫.૩૫૦૦

૫૫.૫૦૫૦

રૃપી-ડોલર

૨૯-૧૦-૧૨

૫૫.૮૪૦૦

૫૫.૮૪૦૦

૫૫.૬૬૨૫

૫૫.૭૯૨૫

રૃપી-ડોલર

૨૭-૧૧-૧૨

૫૬.૦૯૫૦

૫૬.૧૦૫૦

૫૫.૯૨૫૦

૫૬.૦૪૫૦

રૃપી-ડોલર

૨૭-૧૨-૧૨

૫૬.૩૬૫૦

૫૬.૩૬૫૦

૫૬.૨૦૦૦

૫૬.૩૦૦૦

રૃપી-ડોલર

૨૯-૦૧-૧૩

૫૬.૪૪૫૦

૫૬.૫૭૦૦

૫૬.૪૪૫૦

૫૬.૫૬૦૦

રૃપી-ડોલર

૨૬-૦૨-૧૩

૫૬.૮૬૦૦

૫૬.૮૬૦૦

૫૬.૮૦૦૦

૫૬.૮૦૦૦

રૃપી-ડોલર

૨૭-૦૩-૧૩

૫૭.૦૦૦૦

૫૭.૦૦૦૦

૫૭.૦૦૦૦

૫૭.૦૦૦૦

રૃપી-ડોલર

૨૬-૦૪-૧૩

૫૭.૪૮૦૦

૫૭.૪૮૦૦

૫૭.૦૫૦૦

૫૭.૩૮૦૦

રૃપી-ડોલર

૨૬-૦૬-૧૩

૫૮.૦૧૫૦

૫૮.૦૧૫૦

૫૮.૦૧૫૦

૫૮.૦૧૫૦

રૃપી-ડોલર

૨૯-૦૭-૧૩

૫૮.૦૪૫૦

૫૮.૧૮૦૦

૫૮.૦૪૫૦

૫૮.૧૩૦૦

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
સોનામાં રૃ.૩૧૦૦૦નો ભાવ બોલાતાં નવો ઈતિહાસ રચાયો
બેન્કોની હડતાળના બીજા દિવસે એટીએમ તળિયાઝાટક થઈ ગયા

દલિતો અને મનસેના કાર્યકર્તાઓ વચ્ચે ઉગ્ર ઘર્ષણ સહેજમાં ટળી ગયું

મુંબઇનો કમનસીબ વેપારી ચીનમાં ફૂટપાથ ઉપર ગુજારો કરે છે
કતલ ખાનાને આધુનિક બનાવવા સુપ્રીમનો હુકમ
આઈટી, એફએમસીજી શેરોની તેજીએ સેન્સેક્ષે ૨૩ સપ્તાહની ૧૭૯૭૩ ટોચ બનાવી
અમદાવાદમાં સોનું રૃા. ૩૧૦૦૦ની સર્વોચ્ચ સપાટીએ
ઈન્ફ્રા. પ્રોજેક્ટમાં વિલંબના કારણે તેના મૂળભૂત ખર્ચમાં જંગી વધારો

પુજારાના ૧૧૯*ઃન્યુઝીલેન્ડ સામે ભારતના પાંચ વિકેટે ૩૦૭ રન

હું લેજન્ડરી બેટ્સમેન દ્રવિડનો વિકલ્પ બની ના શકુંઃ પુજારા
પુજારાની શતકીય ઇનિંગમાં ભારે આત્મવિશ્વાસ જોવા મળ્યો
શ્રીલંકાની ટી-૨૦ વર્લ્ડ કપની ટીમમાં અજંથા મેન્ડીસનો સમાવેશ
અંડર-૧૯ વર્લ્ડકપમાં ન્યૂઝિલેન્ડને ૯ રનથી હરાવીને ભારત ફાઈનલમાં
આયર્ન ઓરના વૈશ્વિક ભાવમાં ચાલુ વર્ષે ૨૦%નો ઘટાડો નોંધાયો

ગુ્રપ એન્ટિટી સંબંધી પગલું બેન્કોને ગંભીર અસર કરશે

 
 

Gujarat Samachar Plus

ડાંગના જંગલોમાંથી ૫૫૦ વનસ્પતિ નામશેષ
શહેરની સ્કૂલ ગર્લ્સમાં પણ હવે સ્મોકંિગનો ચસકો
કમ્પ્યૂટર ઓપરેટેડ બાય વોઇસ કમાન્ડ
૧૮મી સદીની મરાઠાયુગની વાડજની વિસરાયેલી વાવ
સિમ્બંિગ રાઇવલરીથી બચવા બાળકોને સમાન સ્નેહ આપો
 

Gujarat Samachar glamour

દીપિકાને સૈફઅલીનો સાથ ખૂબ ગમે છે
સલમાન હવે માત્ર રોમેન્ટિક ફિલ્મો કરશે
સન્ની લિયોનનો આત્મ-વિશ્વાસ પ્રસંશનીય
દિયા મિર્ઝા લગ્નની અફવાઓથી કંટાળી ગઈ
દિલિપ તાહિલ નહેરૂની ભૂમિકા ભજવશે
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved