Last Update : 23-August-2012,Thursday

 

નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ

 

- નવરાત્રિને હવે બે મહિના કરતા પણ ઓછો સમય બાકીે છે ત્યારે શહેરના પૂર્વ અને પશ્ચિમમાં મીટીંગોનો દોર શરુ

સવરાત્રીને હવે બે મહિના કરતા પણ ઓછો સમય બાકી રહી ગયો છે ત્યારે પોળ અને સોસાયટીમાં નવરાત્રી થતી હોય છે. મોટાભાગના પોળોના અને સોસાયટીના રહીશો અત્યારથી જ નવરાત્રીના પ્લાનંિગમાં લાગી ગયા છે. ત્યારે કેટલીક સોસાયટીમાં તો અત્યારથી જ રાત્રિના સમયે મિટીંગો યોજાઇ રહી છે. સોસાયટી કે પોળમાં કેટલા મકાન છે અને કોના માથે કેટલો ફાળો નાખવો એનું પ્લાનીંગ અત્યારથી જ થઇ રહ્યું છે. જો કે, પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં નવરાત્રીની અલગ અલગ વ્યાખ્યા જોવા મળે છે. પૂર્વ વિસ્તારમાં પોળ કલ્ચર અને પશ્ચિમ વિસ્તારમાં અત્યારે પાર્ટી પ્લોટમાં ગરબા થતા જોવા મળે છે. ત્યારે હવે નવરાત્રિનું અત્યારથી જ પ્લાનીંગ થર્ઇ રહ્યું છે.
શહેરની પૂર્વ વિસ્તાની પોળમાં રહેતા વિક્રમ પંચાલ કહે છે કે, નવરાત્રીને હવે બે મહિના કરતા પણ ઓછો સમય રહી ગયો છે. વળી પોળના ગરબા પાર્ટી પ્લોટના ગરબા કરતા એક દમ અલગ પડે છે. પોળમાં ઢોલ અને ત્રંિબાલી તથા સ્થાનિક રહીશો દ્વારા ડીજે વગેરે વગાડવામાં આવે છે. પણ એ વાત સાચી છે કે પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં ગરબાનો એકદમ અલગ માહોલ જોવા મળે છે. ત્યારે પોળ કલ્ચરના ગરબાને પણ અલગ ટચ આપવા માટે અત્યારથી જ પ્લાનીંગ થઇરહ્યું છે. પોળમાં જેટલો ખર્ચ ગરબા પાછળ થાય છે એના કરતા પણ વઘુ ખર્ચ તો પાર્ટી પ્લોટ અને સોસાયટીમાં થાય છે. રવિ કહે છે, અમારી પોળમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એવું નક્કી કરવામાં આવ્યું કે એક મકાન દીઠ ચારસોથી પાંચસો રૂપિયા ઉઘરાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સમગ્ર નવરાત્રિ અને ચા-નાસ્તાનો ખર્ચ તથા ઢોલ, ત્રંિબાલી અને ડ્રમ સેટ તથા ગરબા ગાનરનો ખર્ચ પણ સમાવેશ થઇ ગયો છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved