Last Update : 23-August-2012,Thursday

 
પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ

કિશોરી પર ખોટો આરોપ હોવાનો એનજીઓનો દાવો

ઇસ્લામાબાદ, તા. ૧૯
પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદ ખાતે ૧૧ વર્ષની એક ખ્રિસ્તી છોકરીને ધર્મનિંદાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે દાવો કર્યો હતો કે છોકરીએ કુરાનના પાના બાળી નાખ્યા હતા.
રાજના પોલીસ મથકમાં ઇસ્લામાબાદમાં ઉમરા જાફરના સેક્ટર જી-૧૨માં રહેતી રિજશા મસીહ નામની છોકરી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સૈયદ મુહમ્મદ ઉમાદ નામના શખ્સે આ છોકરી વિરુદ્ધ ફરિયાદ આપ્યા બાદ મહિલા પોલીસ સ્ટેશનના કર્મચારીએ આ છોકરીની ધરપકડ કરી હતી.
જો કે, 'ક્રિશ્ચિયન્સ ઇન પાકિસ્તાન' નામની એક સંસ્થાએ દાવો કર્યો હતો કે, છોકરી અસ્થિર મગજની છે અને એના પર કુરાનના દસ પાના બાળી નાખવાનો ખોટો આરોપ મૂકવામાં આવ્યો છે. આ સંસ્થાએ એમ પણ જણાવ્યું હતું કે, સેક્ટર જી-૧૨માં વસતા અન્ય ખ્રિસ્તીઓને અંતિમવાદીઓએ તેમનું ગામ બાળી નાખવાની ધમકી આપી હતી. ધમકી બાદ આશરે ૩૦૦ લોકોએ ઘર છોડીને અન્ય સ્થળે આશરો લીધો હતો ઓલ ઇન્ડિયા પાકિસ્તાન માઇનોરિટીઝ એલાયન્સ નામની સંસ્થા આ લોકોને સહાય કરી રહી છે.
રાષ્ટ્રીય સંવાદિતા મંત્રી અને એપીએમએના પ્રમુખ પોલ ભટ્ટીએ પરિસ્થિતિને કાબૂમાં લેવા ઇસ્લામિક ધર્મગુરુઓ અને પોલીસની સહાય માગી હતી. ચળવળકારોએ વિવાદિત ધર્મનિંદાના કાયદાને રદ કરવા વિનંતી કરી છે. તેમના મત મુજબ ખ્રિસ્તી જેવી લઘુમતીઓને ત્રાસ આપવા આ કાયદાનો દુરૃપયોગ કરાય છે.
લઘુમતીઓની બાબતના મંત્રી અને પોલ ભટ્ટીના ભાઈ શાહબાઝ ભટ્ટીની ગત વર્ષે માર્ચમાં અંતિમવાદીઓએ ગોળી મારીને હત્યા કરી હતી તેમણે પણ આ કાયદો રદ કરવા માંગ કરી હતી.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved