Last Update : 23-August-2012,Thursday

 

ભાસ્કર જૂથની ડીબી પાવર્સ CBIની નજર હેઠળ

-કોલસા કૌભાંડમાં ટૂંકમાં FIR

 


-નાણા ધીરનાર બેંકો ઉપર તવાઇ આવશે

નવી દિલ્હી, તા. ૨૨
૧.૮૬ લાખ કરોડના કોલસા કૌભાંડની તપાસ કરી રહેલી સીબીઆઈએ જણાવ્યું છે કે આ કેસમાં પહેલી બે એફઆઈઆર ટૂંક સમયમાં જ દાખલ કરાશે.
આ તપાસકર્તા સંસ્થાએ એક સમાચાર ચેનલને જણાવ્યું હતું કે આ મહા કૌભાંડના સંદર્ભમાં ૨૦ કંપનીઓ તેમજ કેન્દ્ર અને રાજય સરકારના અધિકારીઓ સામે તપાસ કરાઇ રહી છે. જે કંપનીઓ સીબીઆઈની તપાસ હેઠળ છે તેમાં ભાસ્કર જૂથની ડીબી પાવર્સ, ગ્રેસ ઇન્ડસ્ટ્રીઝ, પુષ્પ સ્ટીલ એન્ડ માઇનિંગ, એનએસએલ પાવર્સ ને ઇન્ફોટેક લિ. વિમ્મી આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ, વિઝા પાવર્સ, જીવીકે પાવર્સ, કોહિનૂર સ્ટીલ પ્રા. લિ., રુંગ્તા પ્રોજેકટસ, એસકેએસ ઇસ્પાત, નવભારત ઇન્ડસ્ટ્રિઝ, રશ્મી સિમેન્ટ, જસ ઇન્ડસ્ટ્રિઝ, રિલાયન્સ પાવર, એએમઆર, વંદના ગ્લોબલ, જેએમડી યવતમાળ અને ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રકચરનો સાવેશ થાય છે.
સીબીઆઈના જણાવ્યા પ્રમાણે છત્તીસગઢ, રાજસ્થાન, ઓડિશા અને ઝારખંડના અધિકારીઓની પૂછપરછ કરાવા સંભવ છે. સીબીઆઈના સૂત્રોનું કહેવું છે કે મોટાભાગની ખાણોની ફાળવણી ભલામણોના આધારે કરાઇ હતી અને ગુણવત્તા કે લાયકાત પર નહીં. સીબીઆઈ કેન્દ્ર સરકારના ટોચના અધિકારીઓની પણ પૂછપરછ કરાશે. એમ પણ મનાય છે કે, શંકા હેઠળ રહેલી કંપનીઓએ નાણાં ધિરનાર બેંકો પર પણ તવાઇ આવશે.
સીબીઆઈનું આ પગલું કેગના રિપોર્ટ બાદ આવ્યું છે જેમાં કહેવાયું છે કે કોલસાની ખાણોની હરાજી વગર ફાળવણી કરતાં સરકારની તિજોરીને રૃ. ૧.૮૬ લાખ કરોડનું નુકસાન થયાનું અનુમાન છે. આનાથી ખાનગી કંપનીઓને લાભ થયો છે. રિપોર્ટ મુજબ લગભગ ૪૪ અબજ ટન કોલસો આ કંપનીઓને પાણીના ભાવે આપી દેવામાં આવ્યો હતો. લગભગ ૧૯૪ ખાણો માત્ર ભલામણના આધારે ફાળવી દેવાઇ હતી.

કઈ કઈ કંપનીઓ પર સીબીઆઇની નજર ?

 ડીબી પાવર્સ

રિલાયન્સ પાવર

ગ્રેસ ઇન્ડસ્ટ્રીઝ

પુષ્પ સ્ટીલ એન્ડ માઇનિંગ

એનએસએલ પાવર્સ

વિક્મી આયર્ન એન્ડ સ્ટીલ ઉદ્યોગ

વિઝા પાવર્સ

જીવીકે પાવર્સ

કોહિનુર સ્ટીલ

૧૦

રુંગ્તા પ્રોજેક્ટ્સ

૧૧

એસકેએસ ઇસ્પાત

૧૨

નવભારત ઇન્ડસ્ટ્રીઝ

૧૩

રશ્મી સિમેન્ટ

૧૪

જસ ઇન્ડસ્ટ્રીઝ

૧૫

એએમઆર

૧૬

વંદના ગ્લોબલ

૧૭

જેએમડી યવતમાલ

૧૮

ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved