Last Update : 23-August-2012,Thursday

 

કેટરીનાએ સલમાનને માતાને મળવા કેમ કહ્યું?

- મર્સી હોમ અનાથ બાળકોની સંસ્થા

 

કેટરીના કૈફની માતા સુઝાન તર્કોતી તમિલનાડુના મદુરાઇમાં મર્સી હોમ નામની અનાથ બાળકોની સંસ્થા ચલાવે છે. કેટરીના તેની માતાને અનાથાશ્રમના સંચાલનમાં આર્થિક રીતે સહાય કરે છે. હવે બાળકો મોટા થઇ રહ્યા છે તેથી તેમના શિક્ષણ માટે સુઝાન સ્કૂલ શરૂ કરવાનું વિચારી રહી છે. આ માટે તેઓ શાળાના બિલ્ડંિગ માટે જગ્યા અને જરૂરી સુવિધાઓ-સાધનોની વ્યવસ્થામાં વ્યસ્ત છે. કહેવાઇ રહ્યું છે.

Read More...

આ પાર્ટીમાં છવાઇ સારા અલી ખાન

- અમૃતા અને સૈફની સોળ વર્ષની દીકરી

 

 

નીતા અને મુકેશ અંબાણીએ ડિઝાઇનર બેલડી અબુ જાની અને સંદીપ ખોસલના માનમાં આપેલી પાર્ટીમાં સૈફ અને અમૃતાની સોળ વર્ષની દીકરી સારાએ ડિઝાઇનર કલેક્શન રજૂ કરીને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા.


Read More...

હેલ બેરી પ્રિન્સેસ ડાયનાની જેમ જશે

i

- હેલનો બૉયફ્રેન્ડ કહે છે

 

 

અભિનેત્રી હેલ બેરી ફ્રાન્સ જશે તો એનો અંત પણ પ્રિન્સેસ ડાયના જેવો આવશે એમ હેલનો પૂર્વ બૉયફ્રેન્ડ માને છે. લોસ એંજલ્સની કોર્ટમાં પુત્રી નેહલાની કસ્ટડી માટે કેસ લડી રહેલા ગેબ્રાયલ ઓબ્રીના વકીલે કોર્ટમાં આવો દાવો કર્યો હતો.

 

 

Read More...

ક્રીસ્ટાઇન સાથે વાત નથી કરવી

- રોબર્ટ પેટિનસનનો નિર્ણય

 

પોતે જેને છેલ્લાં ચાર વર્ષથી ખરા દિલથી ચાહે છે એ હીરોઇન ક્રીસ્ટાઇન સ્ટુઅર્ટે ‘સ્નોવ્હાઇટ એન્ડ ધ હન્ટ્‌સમેન’ ફિલ્મના પોતાના ડાયરેક્ટર રૂપર્ટ સેન્ડર્સ સાથે અફેર કરીને પોતાની સાથે દગો કર્યો એ જાણીને હવે રોબર્ટ પેટિનસન ક્રીસ્ટાઇન સાથે વાત કરવા તૈયાર નથી.

 

Read More...

પરેશ રાવલ ફિલ્મનું પ્રમોશન નહીં કરે?

- ઓહ માય ગોડના કો-પ્રોડયુસર

 

 

બહુમુખી પ્રતિભા ધરાવનાર અભિનેતા પરેશ રાવલ તેમની આગામી ફિલ્મ ઓહ માય ગોડથી પ્રોડયુસર તરીકેની ઇનિંગ શરૃ કરી રહ્યા છે. દિગ્ગજ થિયેટર કલાકાર ફિલ્મનું પ્રમોશન કરવામાં નથી માનતા પણ હવે પ્રોડયુસર બન્યા એટલે પ્રમોશન પણ કરવું પડશે એવું તેમનું કહેવું છે.

Read More...

કરણને જજની ભૂમિકા ગમી ગઇ

- ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટમાં જજ બનશે

 

ડિરેક્ટર કરણ જોહરને જજનો રોલ ખૂબ ગમી ગયો લાગે છે. ત્યારે જ તો ડાન્સ રિઆલિટી શો ઝલક દિખલા જા-૫ને જજ કરી રહેલો કરણ વધુ એક રિઆલિટી શો જજ કરવાના મૂડમાં છે. કરણ જોહર ઇન્ડિયાસ ગોટ ટેલેન્ટને જજ કરશે. અગાઉ ધર્મેન્દ્ર, સોનાલી બેન્દ્રે અને કિરણ ખેર આ શોને જજ કરતા હતા. હવે ધર્મેન્દ્રના સ્થાને કરણ જોહર અને સોનાલી બેન્દ્રેના સ્થાને મલ્લિકા અરોરા ખાન આ શોમાં જજની ખુરશી સંભાળશે. તેમની સાથે કિરણ ખેર તો હશે જ.

Read More...

શ્રીદેવીને એક ગિફ્ટ મળી અને રડી પડી

- સંદીપ માલાણીએ ગિફ્‌ટ આપી

 

ઇંગ્લિશ વંિગ્લિશથી કમબેક કરી રહેલી શ્રીદેવીને એક એવી ગિફ્‌ટ મળી જેના કારણે તેની આંખોમાં આંસુ આવી ગયા. રોમેન્ટિક મ્યુઝિકલ થ્રિલર જાનલેવા ૫૫૫ના ડિરેક્ટર સંદીપ માલાણીએ શ્રીદેવીને તેના ફોટોગ્રાફ્‌સની ગિફ્‌ટ આપી. શ્રીદેવીના બાળપણના, કોલેજકાળના ફોટા વગેરેનો સંગ્રહ સંદીપે કર્યો હતો.

Read More...

યશ રાજ ફિલ્મ્સની ઔરંગઝેબમાં રીશી કપૂર વિલનના રોલમાં જોવા મળશે

સોફિયા હયાત હેમા માલિનીને મળી ત્યારે તેને મમ્મીની યાદ આવી ગઇ..!

Entertainment Headlines

શિકાગોમાં આમિર રાહ જોતો બેઠો હોવા છતાં શાહરૃખે કેટરિનાને લડાખમાં રોકી રાખી
ટીવી પર ફિલ્મોના પ્રસારણનો સમય સીબીએફસી નક્કી કરી ન શકે ઃ ટ્રિબ્યુનલ
અનુરાગ બાસુની ફિલ્મમાં રણબીર કપૂરનો લુક તેના દાદા રાજકપૂર જેવો
રાજકુમાર હિરાનીએ 'મુન્નાભાઈ' સિરિઝની ત્રીજી ફિલ્મનું દિગ્દર્શન કરવાની જાહેરાત કરી
પુનરાગમન માટે તૈયાર હોવાનો ઐશ્વર્યા રાય બચ્ચને ઇશારો કર્યો
‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !

Ahmedabad

આત્મહત્યા કરનાર ખેડૂતોના પરિવારોને કોંગ્રેસની રૃા. ૧ લાખની સહાય
ચિખલીકર ગેંગ ચોરેલા લાખોના દાગીના વડોદરાની મહિલા જવેલર્સને વેચ્યાં
પોતાના મતક્ષેત્રમાં નોકરી કરતા PSI ની બદલી કરાશે

ગુજરાત યુનિ.નું યોગિક સાયન્સ સેન્ટર 'ગુરૃના પાપે' બંધ કરાયું

•. મેલેરિયાના એક જ દિવસમાં ૭૨ કેસ ઃ વી.એસ.માં બે દર્દીનાં મોત
[આગળ વાંચો...]
 

Baroda

ટ્રેનની સામે પડતુ મુકીને ધો.૧૦નાં વિદ્યાર્થીનો આપઘાત
તવાડેમથી પાણી છોડાતાં નર્મદા ડેમની સપાટી વધી
મેવલી અને જેપુરા ગામની બે સગીર કન્યાના અપહરણ

સાગબારામાં આદિવાસીઓ અને જંગલખાતુ આમને-સામને

હાલોલથી ધોરણ-૯ના વિદ્યાર્થીનું રહસ્યમય અપહરણ બાદ છુટકારો
  [આગળ વાંચો...]
 

Surat

પ્રદુષણ ઓકતી પલસાણા-બલેશ્વરની છ મિલોને કલોઝર નોટીસ અપાઇ
શિક્ષિકાએ સતત બે દિવસ સજા કરતા વિદ્યાર્થી ફીનાઇલ પી ગયો
પારડી નજીક સુરત માટે જતો ૧૦ લાખનો દારૃ ભરેલો ટેમ્પો પકડાયો
જશવંતે માત્ર કિશોરના નામે જ ૪.૯૯ કરોડની પોલીસી લીધી હતી
સરકારી અધિકારીના સ્વાંગમાં ગઠિયાએ રૃ।. ૧૦ હજાર સેરવ્યા
  [આગળ વાંચો...]
 

South Gujarat

મુથુટ ફિનકોર્પના મેનેજર પરવેઝની કારમાંથી ૪૦ તોલા સોનુ મળ્યું
દીવ-દમણ જિ.પં.માં ખાલી સીટો પર ૧૩૫ શિક્ષકોની ભરતી થશે
પુત્રીની નજર સામે જ માતાનું માથુ ધડથી અલગ થઇ ગયું
રવાણીયાના પોસ્ટ માસ્તરે ત્રણ ખાતેદારોના ૩૯ હજાર ચાઉં કર્યા
વ્યારાના ઇન્દુ ગામમાં ગૌચરની જમીન હેતુફેરથી લોકો ભડકયા
  [આગળ વાંચો...]
 

Kutch

સીંગતેલનો ડબ્બો ફરી ૨૧૦૦ની સપાટીએ ઃ ડબ્બે રૃા. ૨૦નો ઉછાળો
હત્યારાઓને પકડવાની માંગણી સાથે જૂનાગઢ નજીક ચક્કાજામ
દિલીપ સંઘાણીના ભ્રષ્ટાચારની તપાસ માટે રાજ્યપાલે મગાવેલી વિગતો

પોલીસને અટકાવીને પાંચ શખ્સો ફાયરિંગના આરોપીને ભગાડી ગયા

દેહવિક્રયમાં ધકેલી દેવાયેલી યુવતી, કિશોરીને મુક્ત કરાવાઈ
  [આગળ વાંચો...]
 

Kheda-Anand

કરોડો રૃપિયાનું ક્લિયરિંગ ખોરવાયું
રાજ્યકક્ષાની તલવારબાજી સ્પર્ધામાં રમવા પસંદગી
શખ્સની ધરપકડ થતા ૧૩ ચોરી કબૂલી ઃ અન્ય બેની તપાસ

ટ્રસ્ટી તરીકે નિમણૂક માટે ઉમેદવારોનાં મંતવ્યો મેળવાયા

ખેડા અને ચકલાસીમાં બે યુવાનનો આપઘાતનો પ્રયાસ
  [આગળ વાંચો...]
 

Saurastra

સાવરકુંડલામાં કોંગ્રેસનું 'ઘરના ઘર'નું ફોર્મ ભરતા ભાજપના મહામંત્રી કેમેરામાં કેદ
દસ લાખની ઉઠાંતરી કરનાર કૌટુંબિક ભાઇ સહિત બે ઝડપાયા

જામજોધપુરમાં પશુપાલકોની રેલી, ઘાંસ માટે આંદોલનની ચીમકી

હળવદમાં કપાસની ખરીદીમાં કૌભાંડ આચરનારા C.C.I. અધિકારી સસ્પેન્ડ
સાવરકુંડલામાં બિસ્માર રોડના પ્રશ્ને વિદ્યાર્થીઓ છેડશે ઉપવાસ આંદોલન
  [આગળ વાંચો...]
 

Bhavnagar

શાળાઓના મુખ્ય શિક્ષકોની અરજીનો નિર્ણય ન થાય ત્યાં સુધી દૂર ન કરવા કોર્ટનો હુકમ
મહુવા પંથકમાં બે જુદા - જુદા બનાવોમાં ત્રણ વ્યક્તિનાં શોક લાગતા મોત
વલભીપુરને દુષ્કાળગ્રસ્ત તાલુકામાંથી બાકાત રખાતા ખેડૂતોની સ્થિતિ કફોડી
અંબારાણથી અન્નપૂર્ણા માતાના શક્તિરથનું શનિવારે આગમન
યુનિવર્સિટીની આંતર કોલેજ સ્પર્ધાઓનો આજથી પ્રારંભ
  [આગળ વાંચો...]
 

North Gujarat

તલોદમાં વિદ્યાર્થીનો ટ્રેન નીચે આપઘાત

મોડાસામાં સાત લાખની લૂંટમાં ૪૭ સામે ફરિયાદ
ડીસામાં જ્વેલરીના રૃા. ૨.૫૦ લાખની તફડંચી

ઈડરની ખાનગી હોસ્પિટલમાં ત્રણ પૈકી એક બાળકને ડેન્ગ્યૂ

રેતી ભરી જતી પાંચ ટ્રકો લોકોએ પકડી લેતાં ચકચાર

  [આગળ વાંચો...]
 

 


 

Gujarat

કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારમાં ઘરવિહોણાને ૧૦૦ વારનો પ્લોટ મફત આપશે
સરકારે અછત સહાય જાહેર કરી પરંતુ કયારે મળશે તે નક્કી નથી

ઇકવીટી શેરમાં રોકાણની લાલચ આપી રૃા.૨૪.૭૫ લાખ પડાવ્યા

દૂષ્કાળ સમયે પણ અખૂટ પાણીથી છલકાઈ રહેલો કૂવો
મોડાસાના યુવકને ફેસબુક પર લગ્ન કરવા ભારે પડયાં
 

International

૨૧ વર્ષીય ભારતીય મૂળની યુવતીએ ૧૨ ટનની ડબલ ડેકર બસ વાળથી ખેંચી

જાપાનના રાષ્ટ્રવાદી કાર્યકરો વિવાદિત ટાપુ પર પહોંચતા ચીન સાથે વિવાદ
માઈક્રોવેવ ઊર્જાથી મળનું વીજળીમાં રૃપાંતર કરતું શૌચાલય બનાવાયું

રશિયામાં આત્મઘાતી વિસ્ફોટ ૭ લોકોનાં મોત

  પાક.માં કુરાનના પાના બાળવા માટે ૧૧ વર્ષની છોકરીની ધરપકડ
[આગળ વાંચો...]
 

National

ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
[આગળ વાંચો...]

Sports

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
[આગળ વાંચો...]
 

Business

નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

[આગળ વાંચો...]
   
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved