Last Update : 23-August-2012,Thursday

 

અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !

 

ભારતમાં ગઝલ ગાયકીમાં ગઝલ સમ્રાટ જગજીતસંિહનો નંબર પ્રથમ શ્રેણીમાં આવે છે અને તેના હજ્જારો નહીં પરંતુ લાખ્ખો પ્રસંશકો સમગ્ર દેશમાં ફેલાયેલા છે. ગયા વર્ષે ૧૦મી ઓક્ટોબર, ૨૦૧૧ના રોજ જગજીતસંિહ આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા છે, છતાં આજે ય તેમની ગઝલોના આશિકોની સંખ્યામાં જરાય ઘટાડો થયો નથી. ૧૯૯૦માં જગજીતસંિહ અને તેમની ગાયિકા પત્ની ચિત્રાસંિહના લાડકવાયા પુત્ર વિવેકના આકસ્મિક અવસાન પછી ચિત્રાસંિહે ગાવાનું છોડી દીઘું છે અને તે લાઈમલાઈટથી દૂર થઈ ગઈ છે.
તાજેતરમાં જ જગજીતસંિહના એક ખૂબ મોટા પ્રસંશક કે જેઓ અમદાવાદમાં રહે છે, તેમણે ચિત્રાસંિહને જગજીતસંિહે ગાયેલા આઠ ગીતોનું રેકોર્ડીંગ કરીને આપ્યું છે. અમદાવાદના આ સજ્જન પાસે જગજીતસંિહના રીલીઝ થયા વગરના ઘણા બધા ગીતોનો સંગ્રહ છે, કે જે જગજીતસંિહે તેમના કાર્યક્રમોમાં રજુ કર્યા હતા! અમદાવાદનાએ ગઝલ-આશિક સજ્જન (કે જેનું નામ મને ખબર નથી!) એ જગજીતસંિહના ગીતોનું રેકોર્ડીંગ ચિત્રાસંિહનો આપ્યું છે. આ ગીતો કોઈ રેકોર્ડીંગ સ્ટુડિયોમાં કરવામાં નહોતું આવ્યું જેના કારણે તેની ઉપર થોડુંક કામ કરવું પડ્યું હતું. ચિત્રાસંિહ હવે જગજીતસંિહને સંગીતમય શ્રદ્ધાંજલિ આપવા માટે, તેમના વણ સાંભળ્યા ગીતોનું આલ્બમ ‘ધ માસ્ટર એન્ડ હીઝ મેજિક’ શિર્ષકથી આગામી ૧૦મી ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ રીલીઝ કરવામાં આવશે. વાતચીતમાં ચિત્રાસંિહે કહ્યું કે, ‘જગજીતસંિહનું સંગીત મારા જીવનમાં ક્યારેય જશે નહીં. હું તો તેમને દરેક પળે યાદ કરું છું અને તેમનું સંગીત મારી નસેનસમાં વહે છે.’ આશા રાખીએ આ સંગીતમય શ્રદ્ધાંજલિ આપતું આલ્બમ ચિત્રાસંિહ માટે ભલે એક શ્રદ્ધાંજલિ હોય, પરંતુ જગજીતસંિહના હજ્જરો પ્રસંશકો માટે એક ‘અણમોલ ભેટ’ સાબિત થશે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

આજથી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ

લક્ષ્મણે ડિનર પાર્ટીમાં કેપ્ટન ધોનીને આમંત્રણ જ ના આપ્યું
ભારતીય ફૂટબોલ ખેલાડીઓને માત્ર રૃ.૬૦૦ રૃપિયાનું ડેઇલી એલાઉન્સ!!!
ન્યુઝિલેન્ડ ભારતની ભૂમિ પર હજુ એક પણ ટેસ્ટ શ્રેણી જીત્યુ નથી
ટી-૨૦ રેન્કિગમાં બાંગ્લાદેશ પછી ઓસ્ટ્રેલિયાને નવમો ક્રમ
નિફ્ટી ૫૫ પોઇન્ટ ઉછળીને ૫૪૨૧, સેન્સેક્ષ ૧૯૪ પોઇન્ટ તેજીએ ૧૭૮૮૫ પાંચ મહિનાની ટોચે
ચાંદીમાં રૃા. ૧૦૩૦નો ઊછાળો નોંધાતા ૫૫૦૦૦ને પાર ઃ મક્કમ સોનું
વધુ કૃષિ કોમોડિટીઓને ૨૦૧૩ માટેના કોન્ટ્રેકટસમાંથી બાકાત રખાઈ
ભિવંડીમાં બાંગ્લાદેશી મતદાર શોધી આપે તો રૃા. બે કરોડનું ઇનામ
રાજ ઠાકરેની સભા પર નજર રાખવા પોલીસે 'નેત્ર'નો ઉપયોગ કર્યો

સોરી આઈ એમ લેટ ઃ અમિતાભે પત્રકારોની જાહેરમાં માફી માગી

ટીવી ચેનલની ઓબી વાન સળગાવનારા બે સહિત ૧૯ની ધરપકડ
મુંબઈ સહિત ઠેરઠેર રાજ ઠાકરેના પૂતળાની હોળી
ઊંચા વ્યાજના દરો અને ખરાબ ચોમાસાની બીજા ત્રિમાસિકનાં ઔદ્યોગિક ઉત્પાદન પર અસર થશે

આંતરરાષ્ટ્રીય બજારોની નરમાઈને પગલે ભારતમાં પણ કોફીના લિલામમાં ઢીલાશ

 
 

Gujarat Samachar Plus

અમદાવાદની ૯૦ ટકા સ્કૂલોમાં સાયન્સ બેઝ એક્ટિવીટીનો અભાવ
સૌથી વઘુ બંગાળી, મરાઠી અને અંગ્રેજી ભાષાની બુક્સને ગુજરાતીમાં વાંચવાનું પસંદ કરે છે
નવરાત્રીના નવ દિવસનું મેગા પ્રિ પ્લાનંિગ
છેલ્લા ૨૨ વર્ષથી ચાલતો ટિફિન સેવાનો યજ્ઞ
બ્રેકફાસ્ટ એટલે મેઇન મીલ ઓફ ઘ ડે
બાળકની ઓલઓવર એક્ટિવિટી પર પેરેન્ટસ નજર
 

Gujarat Samachar glamour

‘હિરોઈન’ના આઈટમ સોંગમાં ચમકે છે કરીનાની હલકટ જવાની
અજય દેવગનને ‘સન ઓફ સરદાર’ માટે નોટિસ !
સોનૂ દ્વિઅર્થી શબ્દોવાળા ગીતો નહીં ગાય !
મનીષાની સ્વ.અશોક મહેતાને હૃદયાંજલિ!
સોનાક્ષીની ખાન ટીમમાંથી ‘હકાલપટ્ટી’
અમદાવાદીઓની મદદથી જગજીતસંિહને શ્રદ્ધાંજલિ !
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved